gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં જૂની સિટી બસ રોડ સાઈડ ખડકી રખાતા ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problem worsens in Nadiad…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
નડિયાદમાં જૂની સિટી બસ રોડ સાઈડ ખડકી રખાતા ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problem worsens in Nadiad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જવાબદાર તંત્રના સમસ્યા સામે આંખ આડા કાન

– કરાર બાદ એસટી વિભાગની બસો ઉભી રાખવાની જગ્યા નહીં હોવાથી ટ્રીપને નુકસાન મુસાફરોને હાલાકી

નડિયાદ : નડિયાદ શહેરમાં સિટી બસ સેવા શરૂ કરાયા બાદ જવાબદાર તંત્ર સમસ્યાઓ પર ધ્યાન આપવા માટે તૈયાર ના હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અગાઉ મૂકવામાં આવેલી નાની સિટી બસો રેલવે સ્ટેશનની બહાર રસ્તા પર પડી રહી છે. ત્યારે હવે એસ.ટી.એ પોતાની બસો સીટી બસ તરીકે બાજુમાં મુકવાનું શરૂ કરતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે.

નડિયાદમાં સિટી બસ સેવા ફરી શરૂ કરવામાં આવી છે, પરંતુ તંત્રની બેદરકારીને કારણે સંખ્યાબંધ સમસ્યાઓ ઊભી થઈ છે. નગરપાલિકા દ્વારા અગાઉ કોન્ટ્રાક્ટરથી મુકવામાં આવેલી નાની સિટી બસોને રેલવે સ્ટેશનની બહારથી ખસેડવામાં ન આવતા તે રસ્તા પર જ પડી રહી છે. બસોને કારણે હાલમાં નવી શરૂ થયેલી સીટી બસ તરીકેની એસ.ટી. બસોને રોડ પર પાર્ક કરવાની ફરજ પડી છે. રસ્તાઓ બ્લોક થઈ જતા ટ્રાફિકની સમસ્યા વકરી છે. નડિયાદ મહાનગરપાલિકાના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ કોન્ટ્રાક્ટ આપ્યા બાદ ગાયબ થઈ જતા આવી સમસ્યાઓ ઉભી થઈ રહી હોવાની ચર્ચાઓ છે. અગાઉ પણ સિટી બસ સેવાનું યોગ્ય મોનિટરિંગ નહીં કરાતા બંધ કરવાની નોબત આવી હતી. આ વખતે એસ.ટી. વિભાગ સાથે કરાર કર્યા બાદ પણ બસો ખોટમાં જ ચાલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

સિટી બસની પૂછપરછ માટે પણ કોઈ વ્યવસ્થા ના હોવાથી મુસાફરોને હાલાકી ભોગવવી રહ્યા છે. આગામી સમયમાં એસ.ટી. વિભાગ મીની બસો ફરીથી શરૂ કરવાનો નિર્ણય લે તેવી શક્યતા છે. સિટી બસ સંબંધિત સેવામાં ફેરફાર અને સુધારા માટે વ્યવસ્થા કરવાનું પણ આયોજન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

જૂની સિટી બસ અસામાજિક તત્વોનો અડ્ડો બની

રેલવે સ્ટેશનની બહાર પડી રહેલી જૂની સિટી બસો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે. બસના દરવાજા ખુલ્લા હોવાથી તેની અંદર અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાનું જોવા મળી રહ્યું છે. શ્રાવણ દરમિયાન બસોમાં સટ્ટો રમાતો હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે અસામાજિક બદીઓને વેગ મળતો હોવા છતાં મનપા તંત્ર આ મુદ્દે ધ્યાન આપવા તૈયાર નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…
GUJARAT

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

March 23, 2026
કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…
GUJARAT

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

March 23, 2026
આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…
GUJARAT

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

March 23, 2026
Next Post
બચુ ની બેનપણી : મસ્તી, ધમાલ અને કોમેડીનો તડકો

બચુ ની બેનપણી : મસ્તી, ધમાલ અને કોમેડીનો તડકો

ચંદ્રયાન-5માં જાપાન સામેલ થશે, ઈસરો સાથે કરી મોટી ડીલ, જાણો તેનો શું થશે ફાયદો

ચંદ્રયાન-5માં જાપાન સામેલ થશે, ઈસરો સાથે કરી મોટી ડીલ, જાણો તેનો શું થશે ફાયદો

ચંદ્રયાન-5માં જાપાન સામેલ થશે, ઈસરો સાથે કરી મોટી ડીલ, જાણો તેનો શું થશે ફાયદો | Japan will particip…

ચંદ્રયાન-5માં જાપાન સામેલ થશે, ઈસરો સાથે કરી મોટી ડીલ, જાણો તેનો શું થશે ફાયદો | Japan will particip...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સયાજીપુરા શક્તિ વુડાના મકાનમાં નજીવી બાબતે મારામારી

સયાજીપુરા શક્તિ વુડાના મકાનમાં નજીવી બાબતે મારામારી

4 months ago
‘સેનાને રાજનીતિમાં ન લાવો…’, રાહુલ ગાંધીના નિવેદન પર સંરક્ષણ મંત્રીનો વળતો પ્રહાર | Bihar Assembly…

‘સેનાને રાજનીતિમાં ન લાવો…’, રાહુલ ગાંધીના નિવેદન પર સંરક્ષણ મંત્રીનો વળતો પ્રહાર | Bihar Assembly…

5 months ago
વડોદરાના મકરપુરા એસટી ડેપો પાસે માર્ગ પહોળા કરવાની કામગીરીમાં બેદરકારી : બે દિવસમાં બીજીવાર લાઇન તૂટ…

વડોદરાના મકરપુરા એસટી ડેપો પાસે માર્ગ પહોળા કરવાની કામગીરીમાં બેદરકારી : બે દિવસમાં બીજીવાર લાઇન તૂટ…

4 months ago
વડોદરામાં વીજ નિગમનું શટ ડાઉન હોવાથી તરસાલી ટાંકીના વિસ્તારોના પાણી સમયમાં તા.14મીએ ફેરફાર | Vadodar…

વડોદરામાં વીજ નિગમનું શટ ડાઉન હોવાથી તરસાલી ટાંકીના વિસ્તારોના પાણી સમયમાં તા.14મીએ ફેરફાર | Vadodar…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News