gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઝઘડિયા GIDC નજીક દધેડા ગામ પાસે 2 બાઈકસવાર 4 શખ્સો બે વ્યક્તિઓના ગળે પંચ રાખી બે મોબાઈલ ફોનની લૂંટ ચ…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
ઝઘડિયા GIDC નજીક દધેડા ગામ પાસે 2 બાઈકસવાર 4 શખ્સો બે વ્યક્તિઓના ગળે પંચ રાખી બે મોબાઈલ ફોનની લૂંટ ચ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch Robbery Case : ઝઘડિયા જીઆઇડીસી નજીક દધેડા ગામ પાસે બે બાઈક સવાર ચાર અજાણ્યા શખ્સો બે વ્યક્તિઓના ગળે પંચ રાખી ધમકાવી બે મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ જવા મામલે ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ફરિયાદના આધારે લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી હતી.

મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ ઝઘડિયા તાલુકાના દધેડા ગામ ખાતે રહેતા 35 વર્ષીય મનોજકુમાર વિશ્વાકર્મ ઝઘડિયા જીઆઇડીસીની ખાનગી કંપનીમાં મજૂરી કામ કરે છે. ગઈ તા.24 ઓગષ્ટની રાત્રે તેઓ નોકરી પરથી ચાલતા રૂમ ખાતે પરત જઈ રહ્યા હતા. તે સમયે દધેડા ચોકડી પહેલા નાળા પાસે બાઈક સવાર બે અજાણ્યા શખ્સોએ તેમને રોકી સમય પૂછ્યો હતો. આ દરમ્યાન ચોકડી પાસે પણ અગાઉથી બાઈક લઈ બે અજાણ્યા શખ્સો ઉભા રહ્યા હતા. ચારેય શખ્સોએ મનોજકુમારને રોકી તે પૈકીના એક શખ્સે મનોજકુમારના ગળાના ભાગે પંચ રાખી મોબાઈલ ફોન આપી દે નહીં તો અત્યારે મારી નાખીશ તેવી ધમકી આપી રૂ.10,999 ની કિંમતના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. તેમજ આ ઘટનાના દસ મિનિટ બાદ ન્યુ બર્ક કંપની પાસે દધેડા ગામના રાસેદ રસીદ ખાનનો રૂ.11,500ની કિંમતના મોબાઇલ ફોનની બે બાઈક ઉપર સવાર 4 અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.આશરે 20 થી 22 વર્ષીય લૂંટારૂઓ પાસે એક સ્પોર્ટ્સ અને બીજી સ્પેલેન્ડર બાઈક હતી. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા આરોપીઓ સામે લૂંટ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજાની શૈક્ષણિક ક્રાંતિ: માત્ર ૬ વર્ષમાં ૨૨૦૦+ વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે ‘જય જનની સાયન્સ સ્કૂલ’ બન…
GUJARAT

May 8, 2026
અમદાવાદમાં કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા | Ahmedabad Likely to …

સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટે વેક્સિનેશન 5 લાખને પાર સ્માર્ટ સિટી અમદાવાદ દાહોદથી પણ પાછળ ત્રીજા ક્રમ…

Next Post
જસ્ટિસ વિપુલ પંચોલીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા, દેશની ટોચની કોર્ટમાં હવે ગુજરાતના 3 જજ | Jus…

જસ્ટિસ વિપુલ પંચોલીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા, દેશની ટોચની કોર્ટમાં હવે ગુજરાતના 3 જજ | Jus...

પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઉમરેઠમાં ધોધમાર | Panchmahal’s Hal…

પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઉમરેઠમાં ધોધમાર | Panchmahal's Hal...

હિંમતનગરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 13 જેટલી કાર તણાઇ, પોશ વિસ્તારોમાં ઘૂસ્યા પાણી | himmatnagar h…

હિંમતનગરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 13 જેટલી કાર તણાઇ, પોશ વિસ્તારોમાં ઘૂસ્યા પાણી | himmatnagar h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારની ચાવી અંદર રહી જતા અઢી વર્ષનો બાળક ફસાયો | Two and a half year old child trapped after leaving …

1 month ago
બુટલે ગરોની ઉતરાયણ બગડી, છાણીમાંથી બીજા દિવસે દારૂ ભરેલા કન્ટેનર સહિત 50 લાખની મત્તા પકડાઈ | Contain…

4 months ago
ચૂંટણી પંચ મતોની ચોરી કરે છે, જે પણ અધિકારી સંડોવાયેલા છે તેને છોડીશું નહીં: રાહુલ ગાંધી | /rahul ga…

9 months ago
PM મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સ્ટેશન પર ભીડનો હુમલો

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News