gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સારા ચોમાસા અને ખરીફ વાવણીમાં વધારાને કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ 3.7% રહેશે | Agriculture sector gro…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in Business
0 0
0
સારા ચોમાસા અને ખરીફ વાવણીમાં વધારાને કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ 3.7% રહેશે | Agriculture sector gro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : આકારણી વર્ષ ૨૦૨૫-૨૬માં મજબૂત પાક ઉત્પાદનની અપેક્ષા સાથે, નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે કુલ મૂલ્ય વર્ધિત (જીવીએ) વાસ્તવિક દ્રષ્ટિએ ૩.૭% ના દરે વધવાનો અંદાજ છે. એક વર્ષ પહેલાના સમાન ત્રિમાસિક ગાળામાં તે ૧.૫% ના દરે વધ્યો હતો.

કોઈપણ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળાને સામાન્ય રીતે ખેતી અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે નબળો સમયગાળો માનવામાં આવે છે અને અંદાજો તે નાણાકીય વર્ષ માટેના લક્ષ્ય, પાછલા મૂલ્યાંકન વર્ષનો ત્રીજો અંદાજ (અહીં ૨૦૨૪-૨૫) તેમજ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે મુખ્ય પશુધન ઉત્પાદનોના ઉનાળાના ઋતુના અંદાજ અને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે માછલી ઉત્પાદનના અંદાજના આધારે વ્યાપકપણે સંકલિત કરવામાં આવે છે.

એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે કૃષિના પ્રથમ ત્રિમાસિક અંદાજ માટે આકારણી વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયતી પાકોના વિસ્તાર અને ઉત્પાદનના બીજા આગોતરા અંદાજને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે.

સામાન્ય શબ્દોમાં કહીએ તો, નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે જીવીએ  વૃદ્ધિ ૩.૨ ટકા રહેવાની ધારણા છે જે એક વર્ષ પહેલાના સમાન ત્રિમાસિક ગાળામાં ૭.૫ ટકા હતી. જાણકારોએ જણાવ્યું હતું કે, કૃષિ વૃદ્ધિ ૩.૭ ટકા મુખ્યત્વે બાકીના રવિ પાકને કારણે છે, જે આ વર્ષના ખરીફ પાકને આવરી લેશે નહીં અને તેની અસર ત્રીજા ત્રિમાસિક ગાળાના ડેટામાં જોવા મળશે.

ક્રમશ:, અંદાજ સૂચવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે જીવીએ વૃદ્ધિ છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળાની સમકક્ષ હોઈ શકે છે. આગળ જતાં, ચોમાસાના મજબૂત પ્રદર્શનના આધારે ૨૦૨૫-૨૬માં મજબૂત ખરીફ ઉત્પાદનને કારણે આગામી ત્રિમાસિક ગાળામાં કૃષિ ક્ષેત્રનો વિકાસ સારો રહેવાની ધારણા છે. 

૨૨ ઓગસ્ટ સુધી ૧૦.૭૩ કરોડ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા ૩૫.૪ લાખ હેક્ટર વધુ છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…
Business

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…

May 13, 2026
વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…
Business

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…

May 13, 2026
નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

May 13, 2026
Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 78666થી 81082 વચ્ચે અથડાશે | Sensex will hit between 78666 and 81082 in the …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78666થી 81082 વચ્ચે અથડાશે | Sensex will hit between 78666 and 81082 in the ...

મેડિકલ પ્રિસ્ક્રિપ્શન કેપિટલ અક્ષરોમાં લખો, દર્દીને રોગ-નિદાન વિશે જાણવાનો હક: પંજાબ-હરિયાણા હાઈકોર્…

મેડિકલ પ્રિસ્ક્રિપ્શન કેપિટલ અક્ષરોમાં લખો, દર્દીને રોગ-નિદાન વિશે જાણવાનો હક: પંજાબ-હરિયાણા હાઈકોર્...

સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને ધરો અને ગુલાબના ફુલનો શણગાર કરાયો | Shri Kashtbhan…

સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને ધરો અને ગુલાબના ફુલનો શણગાર કરાયો | Shri Kashtbhan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમ્પ્લેક્સમાં આવતા ગ્રાહકો મુખ્ય માર્ગ પર વાહન પાર્ક ન કરે તે માટે વડોદરા પાલિકાની ડ્રાઇવ | VMC dri…

કોમ્પ્લેક્સમાં આવતા ગ્રાહકો મુખ્ય માર્ગ પર વાહન પાર્ક ન કરે તે માટે વડોદરા પાલિકાની ડ્રાઇવ | VMC dri…

9 months ago
FASTag મામલે સરકાર લાવી ગજબની યોજના, 15 ઓગસ્ટથી લાગુ કરશે વાર્ષિક પાસ, જાણો તેના ફાયદા | Fastag Annu…

FASTag મામલે સરકાર લાવી ગજબની યોજના, 15 ઓગસ્ટથી લાગુ કરશે વાર્ષિક પાસ, જાણો તેના ફાયદા | Fastag Annu…

9 months ago
ચૂંટણી હારતાં જ મમતા ઘરમાં જ ઘેરાયા, TMCના અનેક દિગ્ગજોએ ખરી-ખોટી સંભળાવી | TMC Crisis in Bengal Raj…

ચૂંટણી હારતાં જ મમતા ઘરમાં જ ઘેરાયા, TMCના અનેક દિગ્ગજોએ ખરી-ખોટી સંભળાવી | TMC Crisis in Bengal Raj…

6 days ago
વડોદરાના માંજલપુરમાં સીતાબાગ સોસાયટીના પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનો તોડીને બાઈક સવાર ફરાર | Biker s…

વડોદરાના માંજલપુરમાં સીતાબાગ સોસાયટીના પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનો તોડીને બાઈક સવાર ફરાર | Biker s…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News