gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

RTI હેઠળ માહિતી ન આપવી મોંઘી પડી, બાવળા ચીફ ઓફિસરને રૂ.15,000નો દંડ | Bavla Chief Officer Fined ₹15 …

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
RTI હેઠળ માહિતી ન આપવી મોંઘી પડી, બાવળા ચીફ ઓફિસરને રૂ.15,000નો દંડ | Bavla Chief Officer Fined ₹15 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: માહિતી અધિકાર અધિનિયમ (RTI)-2005 હેઠળ સમયસર માહિતી ન આપવા અને રાજ્ય માહિતી આયોગના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ બાવળા નગરપાલિકાના ચીફ ઓફિસરને દંડ ફટકારવામાં આવ્યે છે. નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ પટેલને રાજ્ય માહિતી કમિશનર દ્વારા 15,000નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત અરજદાર દ્વારા માગવામાં આવેલી માહિતી વિનામૂલ્યે 10 દિવસમાં પૂરી પાડવાનો પણ આદેશ આપ્યો છે.

​સમયસર માહિતી ન આપતા અરજદારે અપીલ કરી

​બાવળાની વલ્લભનગર સોસાયટીમાં રહેતા વિશાલ મહેતાએ 11મી સપ્ટેમ્બર 2024ના રોજ બાવળા નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સિદ્ધાર્થ પટેલ પાસે માહિતી અધિકાર કાયદા હેઠળ કેટલીક માહિતી માંગી હતી. જેમાં વર્ષ 2022-23થી 2024 સુધીના તમામ ઠરાવોની પ્રમાણિત નકલ, 30મી ઓગસ્ટ 2024ના રોજ કલેક્ટર દ્વારા યોજાયેલી સંકલન મીટિંગમાં વરસાદી પાણીના નિકાલ અંગેની માહિતી અને આ વર્ષે વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા થયેલા ખર્ચની વિગતોનો સમાવેશ થતો હતો.

આ પણ વાંચો: ગુજરાત એસટીના બસચાલકો બેફામ! દાહોદના સંજેલીમાં બે એસટી બસ વચ્ચે ટક્કર, બે દિવસમાં ત્રણ અકસ્માત

​જો કે, ચીફ ઓફિસર દ્વારા નિયત સમયમર્યાદામાં માહિતી પૂરી પાડવામાં ન આવતા, વિશાલ મહેતાએ 30મી ડિસેમ્બરે પહેલી અપીલ કરી હતી. પહેલી અપીલ અધિકારીએ જાહેર માહિતી અધિકારીને 15 દિવસમાં વિનામૂલ્યે માહિતી પૂરી પાડવાનો હુકમ કર્યો હતો, પરંતુ આ હુકમનું પણ પાલન થયું ન હતું. ​​અંતે અરજદારે છઠ્ઠી ફેબ્રુઆરીએ ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર સમક્ષ બીજી અપીલ દાખલ કરી. 31મી જુલાઈના રોજ યોજાયેલી સુનાવણીમાં અરજદાર વિશાલ મહેતા હાજર રહ્યા હતા, પરંતુ ચીફ ઓફિસર અને જાહેર માહિતી અધિકારી ગેરહાજર રહ્યા હતા. આયોગ દ્વારા ખુલાસો પૂછવા છતાં કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. આથી આયોગે માહિતી ન આપવાની બેદરકારી બદલ ચીફ ઓફિસર આકાશ પટેલને જવાબદાર ઠેરવીને કલમ-20(1) હેઠળ 15,000નો દંડ ફટકાર્યો છે.

​આ દંડની રકમ ચીફ ઓફિસરે એક મહિનામાં પોતાના ભંડોળમાંથી ભરપાઈ કરવાની રહેશે અથવા તો તેમના પગારમાંથી કાપવામાં આવશે. આ ઉપરાંત અરજદાર દ્વારા માગવામાં આવેલી તમામ માહિતી 10 દિવસમાં વિનામૂલ્યે પૂરી પાડવાનો પણ આદેશ થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ, હોસ્ટેલમાંથી પણ હકાલપટ્ટી | Bhavnagar…
GUJARAT

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ, હોસ્ટેલમાંથી પણ હકાલપટ્ટી | Bhavnagar…

June 19, 2026
નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr…
GUJARAT

નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr…

June 19, 2026
પાનમ યોજના હેઠળ રૂ.1039.54 કરોડની ચુકવણી મુદ્દે વિવાદ : દરખાસ્ત મુલતવી રાખવા માગ | Panam Project Dis…
GUJARAT

પાનમ યોજના હેઠળ રૂ.1039.54 કરોડની ચુકવણી મુદ્દે વિવાદ : દરખાસ્ત મુલતવી રાખવા માગ | Panam Project Dis…

June 19, 2026
Next Post
ત્રણ દાયકા બાદ કાશ્મીરમાં ખુલ્યા શારદા ભવાની મંદિરના કપાટ, મુસ્લિમોએ કહ્યું- ‘ઘાટી પંડિતોની જન્મભૂમિ…

ત્રણ દાયકા બાદ કાશ્મીરમાં ખુલ્યા શારદા ભવાની મંદિરના કપાટ, મુસ્લિમોએ કહ્યું- 'ઘાટી પંડિતોની જન્મભૂમિ...

મહિસાગરમાં 123 કરોડનું નલ સે જલ કૌભાંડ: 12 મુખ્ય આરોપીમાંથી એક ઝડપાયો | mahisagar 123 crore nal se j…

મહિસાગરમાં 123 કરોડનું નલ સે જલ કૌભાંડ: 12 મુખ્ય આરોપીમાંથી એક ઝડપાયો | mahisagar 123 crore nal se j...

સંસદ પરિસરમાં ભગવાન જગન્નાથના રથના ત્રણ પૈડા સ્થાપિત કરાશે, લોકસભા સ્પીકરે મંજૂરી આપી | Three Wheels…

સંસદ પરિસરમાં ભગવાન જગન્નાથના રથના ત્રણ પૈડા સ્થાપિત કરાશે, લોકસભા સ્પીકરે મંજૂરી આપી | Three Wheels...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિહોરમાં ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો, ભાવનગર-રાજકોટ માર્ગ એક કલાક બંધ | Gautameshwar Lake overflows in Se…

સિહોરમાં ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો, ભાવનગર-રાજકોટ માર્ગ એક કલાક બંધ | Gautameshwar Lake overflows in Se…

10 months ago
સુરક્ષાના ભાગ રૂપે જામનગર પોલીસ દ્વારા સૌપ્રથમ વખત ડ્રોન કેમેરા નો ઉપયોગ કરાયો

સુરક્ષાના ભાગ રૂપે જામનગર પોલીસ દ્વારા સૌપ્રથમ વખત ડ્રોન કેમેરા નો ઉપયોગ કરાયો

1 year ago
ગુજરાત ભાજપના નવા ‘સુકાની’ કોણ? 4 ઓક્ટોબરે થશે ઘોષણા, ચૂંટણી કાર્યક્રમ જાહેર | BJP Gujarat state pre…

ગુજરાત ભાજપના નવા ‘સુકાની’ કોણ? 4 ઓક્ટોબરે થશે ઘોષણા, ચૂંટણી કાર્યક્રમ જાહેર | BJP Gujarat state pre…

9 months ago
સીજી રોડ સ્થિત આંગડીયા પેઢીના નામે નાણાં લઇ ગઠિયાઓએ છેતરપિંડી કરી | defrauded the Angadia firm locat…

સીજી રોડ સ્થિત આંગડીયા પેઢીના નામે નાણાં લઇ ગઠિયાઓએ છેતરપિંડી કરી | defrauded the Angadia firm locat…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News