gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિસાગરમાં 123 કરોડનું નલ સે જલ કૌભાંડ: 12 મુખ્ય આરોપીમાંથી એક ઝડપાયો | mahisagar 123 crore nal se j…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
મહિસાગરમાં 123 કરોડનું નલ સે જલ કૌભાંડ: 12 મુખ્ય આરોપીમાંથી એક ઝડપાયો | mahisagar 123 crore nal se j…
5
VIEWS
Share on FacebookShare on Twitter

Mahisagar scam : મહીસાગર જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત થયેલા આશરે 123 કરોડ રુપિયાના કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આ કૌભાંડમાં 12 મુખ્ય આરોપીઓમાંથી અલ્પેશ પરમારને CID ક્રાઇમ બ્રાન્ચે સાઠંબા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. માહિતી પ્રમાણે અલ્પેશ પરમાર વાસ્મો (WASMO) કચેરીમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો અને કૌભાંડના મુખ્ય પાયાઓમાંનો એક માનવામાં આવે છે. 

આ પણ વાંચો: ગુજરાત એસટીના બસચાલકો બેફામ! દાહોદના સંજેલીમાં બે એસટી બસ વચ્ચે ટક્કર, બે દિવસમાં ત્રણ અકસ્માત

કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

મહીસાગર જિલ્લામાં 123 કરોડ રુપિયાના નલ સે જલ કૌભાંડમાં લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીના તત્કાલીન આસિસ્ટન્ટ મિકેનિકલ એન્જિનિયરને CID ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી અલ્પેશ જયંતિસિંહ પરમારને સાઠંબા ખાતેથી ઝડપીને લુણાવાડા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં હાલમાં લુણાવાડા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સરકારી બાબુઓ સામે તપાસ ચાલુ

આ નલ સે જલ કૌભાંડમાં કુલ 12 સરકારી કર્મચારીઓ સામે તપાસ ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 3ની ધરપકડ થઈ ચૂકી છે. આ ઉપરાંત અન્ય 111 કોન્ટ્રાક્ટરો સામે પણ ગેરરીતિના આરોપો સામે આવ્યા છે. 

આ પણ વાંચો: જામનગર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ: ગઈકાલે વધુ 168 કેસ કરાયા

ગિરિશ અગોલાએ CID ક્રાઇમ બ્રાન્ચમાં કરી હતી ફરિયાદ

ઉલ્લેખનીય છે કે, આ મામલે ગત 22 જૂને હાલના વાસ્મો યુનિટના મેનેજર ગિરિશ અગોલાએ વડોદરા ખાતે CID ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે CID ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી મુખ્ય 12 તત્કાલીન કર્મચારી પૈકી 3 કર્મચારી તેમજ કૌભાંડમાં સંડોવાયેલા ઇજારેદારો પૈકી 4 ઇજારદાર એમ મળી કૂલ 17 કૌભાંડીઓને ઝડપી પાડ્યા હતા. CID ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી ચાલુ થતા આરોપીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. રાજ્ય સરકારે પણ કૌભાંડને ગંભીરતાથી લઈને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
GUJARAT

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

October 20, 2026
ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો
GUJARAT

ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો

October 20, 2026
વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ
GUJARAT

વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ

October 20, 2026
Next Post
સંસદ પરિસરમાં ભગવાન જગન્નાથના રથના ત્રણ પૈડા સ્થાપિત કરાશે, લોકસભા સ્પીકરે મંજૂરી આપી | Three Wheels…

સંસદ પરિસરમાં ભગવાન જગન્નાથના રથના ત્રણ પૈડા સ્થાપિત કરાશે, લોકસભા સ્પીકરે મંજૂરી આપી | Three Wheels...

જામનગરમાં 8- નેવલ યુનિટ એનસીસીના કેડેટસ દ્વારા ‘યુવા આપદા મિત્ર યોજના’ હેઠળ આપત્તિ વ્યવસ્થાપનની તાલી…

જામનગરમાં 8- નેવલ યુનિટ એનસીસીના કેડેટસ દ્વારા 'યુવા આપદા મિત્ર યોજના' હેઠળ આપત્તિ વ્યવસ્થાપનની તાલી...

PM મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, બંને દેશોના સંબંધોને મજબૂત બનાવવા કરી અપીલ | pm modi urg…

PM મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, બંને દેશોના સંબંધોને મજબૂત બનાવવા કરી અપીલ | pm modi urg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રાવણના પહેલા સોમવારે હર હર મહાદેવના ઘોષથી ગુંજ્યું સુરત : શિવ ભક્તોનું ઘોડાપુર | Shiva devotees ru…

શ્રાવણના પહેલા સોમવારે હર હર મહાદેવના ઘોષથી ગુંજ્યું સુરત : શિવ ભક્તોનું ઘોડાપુર | Shiva devotees ru…

1 year ago
જામનગરના જોડીયા પંથકમાં ટ્રકમાં કતલખાને લઈ જવાતા 50 જેટલા અબોલ પશુઓને બચાવાયા | 50 stray cattle were…

જામનગરના જોડીયા પંથકમાં ટ્રકમાં કતલખાને લઈ જવાતા 50 જેટલા અબોલ પશુઓને બચાવાયા | 50 stray cattle were…

2 years ago
વક્ફ સંશોધન બિલના વિરોધમાં લાલુ-તેજસ્વી યાદવના ધરણાં, કહ્યું- નાગપુરના કાયદા નહીં ચાલે | Gardanibagh…

વક્ફ સંશોધન બિલના વિરોધમાં લાલુ-તેજસ્વી યાદવના ધરણાં, કહ્યું- નાગપુરના કાયદા નહીં ચાલે | Gardanibagh…

2 years ago
…તો આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય: તમામ શાળાઓને CBSEનો નિર્દેશ | cbse board …

…તો આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય: તમામ શાળાઓને CBSEનો નિર્દેશ | cbse board …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News