gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ: ગઈકાલે વધુ …

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ: ગઈકાલે વધુ …
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જીલ્લામા સમગ્ર પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણ જાળવવાના ભાગરૂપે સમયાંતરે ‘સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ’નું આયોજન કરાય છે, જેના ભાગરૂપે ગઈકાલે સમગ્ર જામનગર જિલ્લામાં મેગા ડ્રાઈવ યોજાઈ હતી અને ટ્રાફિક નિયમન ભંગ અંગેના કુલ 168 કેસ કરવામાં આવ્યા હતા.

રાજકોટ રેન્જ ના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ તથા જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ ગઈકાલે ફરી સમગ્ર જામનગર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી.

જે દરમ્યાન જી.પી.એકટ 135(1), એમ.વી.એકટ-185, કારમા બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગર તથા ફ્રેન્સી નંબર પ્લેટ વાળા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના  આપવામાં આવી હતી. 

ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન 1) જી.પી.એકટ 135(1)  હેઠળ 08 કેસ,  2) એમ.વી.એકટ 185ના હેઠળ 08 કેસ, 3) વાહન મા બ્લેક ફિલ્મ ના 41 કેસ, 4, એમ.વી.એકટ કલમ- 207 મુજબ બે વાહન ડીટેઇન, 5) નંબર પ્લેટ વગરના વાહનના 57 કેસ, 6) ફ્રેન્સી નંબર  પ્લેટ વાળા વાહનના 48 કેસ, 7)  સમાધાન શુલ્ક હાજર દંડ  04 કેસ કરી ને રૂપિયા 1400ના દંડની વસુલાત સહિત કુલ 168 કેસ કરાયા હતા.

આ કામગીરી લાલપુરના મદદનીશ પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, શહેર વિભાગ અને ગ્રામ્ય વિભાગ ના સુપરવિઝન હેઠળ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.  તથા જામનગર શહેરના ત્રણે પોલીસ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર,  જામ પંચ એ ડીવી પો.સ્ટે, જામ પંચ બી ડીવી પો.સ્ટે,બેડી મરીન પો.સ્ટે તથા એલ.સી.બી. પો.સબ ઇન્સ તથા એલ.સી.બી સ્ટાફ તથા પોલીસ સ્ટેશન ના પો.સબ ઇન્સ તથા સ્ટાફ દ્વારા કરવામા આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું’ અમદાવાદમાં કોંગ્રેસની ‘વોટર અધિકાર’ જનસભામા, ગેનીબેનન…

'ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું' અમદાવાદમાં કોંગ્રેસની 'વોટર અધિકાર' જનસભામા, ગેનીબેનન...

થોળની ગૌશાળામાં 20થી વધુ ગાયોના મોતથી ખળભળાટ, કાદવમાં ફસાયેલા મૃતદેહ મળ્યા | More than 20 cows die i…

થોળની ગૌશાળામાં 20થી વધુ ગાયોના મોતથી ખળભળાટ, કાદવમાં ફસાયેલા મૃતદેહ મળ્યા | More than 20 cows die i...

વડોદરામાં 200 કિલો કાગળમાંથી બનાવાઈ ગણેશજીની મૂર્તિ, પંડાલમાં યુરોપ અને ભારતીય વાસ્તુકલાના દર્શન | E…

વડોદરામાં 200 કિલો કાગળમાંથી બનાવાઈ ગણેશજીની મૂર્તિ, પંડાલમાં યુરોપ અને ભારતીય વાસ્તુકલાના દર્શન | E...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છત્તીસગઢમાં 12 નક્સલીઓ ઠાર: ત્રણ જવાનોનાં મોત | 12 Naxalites killed in Chhattisgarh: Three jawans ki…

છત્તીસગઢમાં 12 નક્સલીઓ ઠાર: ત્રણ જવાનોનાં મોત | 12 Naxalites killed in Chhattisgarh: Three jawans ki…

10 months ago
મકરપુરા જી.આઇ.ડી.સી.માં જુગાર રમતા ૮ઝડપાયા | 8 caught while gambling in Makarpura GIDC

મકરપુરા જી.આઇ.ડી.સી.માં જુગાર રમતા ૮ઝડપાયા | 8 caught while gambling in Makarpura GIDC

8 months ago
જામનગરમાં સમર્પણ સર્કલ પાસે હિટ એન્ડ રન અકસ્માત : એક્ટિવા ચાલક કિશોર ઈજાગ્રસ્ત બન્યો | Hit and run a…

જામનગરમાં સમર્પણ સર્કલ પાસે હિટ એન્ડ રન અકસ્માત : એક્ટિવા ચાલક કિશોર ઈજાગ્રસ્ત બન્યો | Hit and run a…

4 months ago
પાલીતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યું | A housewife committed…

પાલીતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યું | A housewife committed…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News