gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં સમર્પણ સર્કલ પાસે હિટ એન્ડ રન અકસ્માત : એક્ટિવા ચાલક કિશોર ઈજાગ્રસ્ત બન્યો | Hit and run a…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં સમર્પણ સર્કલ પાસે હિટ એન્ડ રન અકસ્માત : એક્ટિવા ચાલક કિશોર ઈજાગ્રસ્ત બન્યો | Hit and run a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર શહેરના સમર્પણ સર્કલ નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા ફોરવીલ વાહનના ચાલકે એક્ટિવા ચાલક કિશોરને ઠોકર મારી ફરાર થઈ જતા સમગ્ર મામલે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, શંકર ટેકરી સિદ્ધાર્થ કોલોની શેરી નં.4 માં રહેતા સુભમ દિનેશભાઈ ઝાલા (ઉ.વ.17) તા.24મે ના રોજ સાંજે આશરે 5.30 વાગ્યે પોતાનું એક્ટિવા લઈને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન સમર્પણ સર્કલ પાસે પહોંચતા કોઈ અજાણ્યા ફોરવીલ વાહનના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી એક્ટિવાને ઠોકર મારી હતી.

અકસ્માતના કારણે સુભમ એક્ટિવા સાથે રોડ પર પટકાયા હતા અને તેમને મોઢાના દાઢી પાસે ટાંકા લેવા પડ્યા હતા તેમજ ગાલ અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવ બાદ અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે સુભમની માતા ખીમીબેન દિનેશભાઈ ઝાલાની ફરિયાદના આધારે સીટી ‘સી’ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 12 (એ), 1(બી), 281 તેમજ 134 મોટર વ્હીકલ એક્ટની કલમ 177 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ત્રણ અલગ-અલગ સ્થળોએ પોલીસના દરોડા | Police raids at three diff…

જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ત્રણ અલગ-અલગ સ્થળોએ પોલીસના દરોડા | Police raids at three diff...

જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુદા-જુદા ત્રણ સ્થળે વર્લી મટકાના જુગાર અંગે પોલીસના દરોડા | Police …

જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુદા-જુદા ત્રણ સ્થળે વર્લી મટકાના જુગાર અંગે પોલીસના દરોડા | Police ...

રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગરના બિલ્ડર પિતા પુત્રને AI જનરેટેડ રીલ્સથી ડરાવી ખંડણી માંગનાર આર…

રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગરના બિલ્ડર પિતા પુત્રને AI જનરેટેડ રીલ્સથી ડરાવી ખંડણી માંગનાર આર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ જિલ્લામાં 70,000 જેટલા ખૂંખાર ખૂંટિયા ‘ન ઘરના ન ઘાટના’ ! | Around 70 000 horrifying piles of …

1 year ago
ધોળકામાં તહેવાર સંદર્ભે શાંતિ સમિતિની બેઠક મળી | Peace Committee meeting held in Dholka regarding fe…

12 months ago
20 દિવસથી બંધ અમદાવાદનો સુભાષબ્રિજ તોડી પડાશે? આજે રિપોર્ટ બાદ તંત્ર લેશે નિર્ણય | Will Ahmedabad Su…

8 months ago
સાયબર ક્રાઈમમાં ગુમાવેલ રૂ.1.35 કરોડની રકમ ભોગ બનનારાઓને પરત મળી | Rs 1 35 crore lost in cybercrime …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News