gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં અંધશ્રદ્ધાએ લીધો માસૂમનો ભોગ: આંકલાવમાં 5 વર્ષની બાળકીનું કાકાના મિત્રે બલિ ચડાવી, નદીમાં …

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં અંધશ્રદ્ધાએ લીધો માસૂમનો ભોગ: આંકલાવમાં 5 વર્ષની બાળકીનું કાકાના મિત્રે બલિ ચડાવી, નદીમાં …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Anand News : આણંદના આંકલાવ તાલુકામાં તાંત્રિક વિધિ માટે પાંચ વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ હત્યા નીપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બાળકીની બલિ ચડાવી નદીમાં ફેંકી દીધી હોવાની ઘટસ્ફોટ થયો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. 

5 વર્ષની બાળકીનું કાકાના મિત્રે અપહરણ કરીને બલિ ચડાવી

મળતી માહિતી મુજબ, આંકલાવ તાલુકાના નવાખલ ગામની તુલસી સોલંકી નામની બાળકી ગઈકાલે શનિવારે (30 ઓગસ્ટ) મંદિરે જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જોકે, ઘણા સમય બાદ પણ બાળકી ઘરે ન આવતા પરિવારે મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી. પરંતુ ક્યાંય મળી ન આવતા પરિવારે અંતે આંકલાવ પોલીસમાં જાણ કરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. 

પોલીસ તપાસમાં તાંત્રિક વિધિ કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને લઈને પોલીસને બાળકીના કાકાના મિત્ર અજય પથિયાર પર શંકા જતાં તેની પૂછપરછ કરી હતી. જેમાં અજયે જણાવ્યું હતું કે, ‘હું તાંત્રિક વિધિ માટે ભુવા પાસે ગયો હતો. જેમાં ભુવાએ તાંત્રિક વિધિ કરવા માટે બાળકીની બલિ આપવાનું કહેલું.’

આ પણ વાંચો: રિસામણે આવેલી સાળીના પતિની સાઢુભાઈએ કરી હત્યા, જામનગરમાં બની ઘટના

અજયે બાળકીનું અપહરણ કર્યું હતું અને તાંત્રિક વિધિ માટે બાળકીની હત્યા કરીને તેની મૃતદેહને સિંઘરોટ નાની નદીના બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને તાંત્રિક વિધિમાં અન્ય સામેલ આરોપીને લઈને તપાસ હાથ ધરી છે. જ્યારે નદીમાં NDRFની ટીમ દ્વારા બાળકીને શોધવાની કામગીરી શરૂ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી | Fatal Car…
GUJARAT

May 9, 2026
જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય : પાંચ દિવસમાં 16 હોટલ-રેસ્ટોરન્ટ સીલ | 16 hotels…

વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે મહાનગરપાલિકા એક્શનમાં : પીએમ રૂટને દબાણ મુક્ત બનાવવા વિશેષ ઝુંબેશ |…

Next Post
ઓનલાઇન છેતરપિંડીના રૂ.૩.૧૬ કરોડની રોકડ સાથે છ યુવકો ઝડપાયા | paldi police break online fraud scam of…

ઓનલાઇન છેતરપિંડીના રૂ.૩.૧૬ કરોડની રોકડ સાથે છ યુવકો ઝડપાયા | paldi police break online fraud scam of...

સુરતથી ઝડપાયેલા આરોપીઓએ કરોડોનું એમ ડી ડ્રગ્સ વેચાણ કર્યુ હતું | smc officials break MD drugs manufa…

સુરતથી ઝડપાયેલા આરોપીઓએ કરોડોનું એમ ડી ડ્રગ્સ વેચાણ કર્યુ હતું | smc officials break MD drugs manufa...

વિજેતા તરીકે જીતેલું સોનુ મેળવવા જતા સિનિયર સીટીઝને નાણાં ગુમાવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનમાં રીટેલ ફુગાવો ઘટીને 2.1 ટકા : 6 વર્ષની નીચલી સપાટી | Retail inflation falls to 2 1% in June: 6…

10 months ago
જામનગર: ધોરણ 12ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસકર્મીના પતિએ દુષ્કર્મ આચર્યું, પોક્સો અને એટ્રોસિટી હેઠ…

2 months ago
ઝુકરબર્ગને ઝટકો, મેટાના શેર 11% તૂટતા સંપત્તિમાં રૂ.2.59 લાખ કરોડનો ફટકો, ધનિકોની યાદીમાંથી ગગડ્યા |…

6 months ago
ભારતમાં AI ની સાઈડ ઈફેક્ટ દેખાઈ, જાણીતી કંપનીએ 1000 કર્મચારીઓની છટણી કરી | Impact of AI in India: Li…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News