gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કૂખ્યાત ૨૧૫ ગુનેગારોના ઘરે કોમ્બિંગ ઃ ઘાતક હથિયારો મળ્યા | Kombing: Ekkewe pisekin maun mi tongeni n…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
કૂખ્યાત ૨૧૫ ગુનેગારોના ઘરે કોમ્બિંગ ઃ ઘાતક હથિયારો મળ્યા | Kombing: Ekkewe pisekin maun mi tongeni n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવારકૂખ્યાત ૨૧૫ ગુનેગારોના ઘરે કોમ્બિંગ ઃ ઘાતક હથિયારો મળ્યા 1 - image

અમદાવાદ અસામાજિક તત્વો બેફામ બનીને નિર્દોષ લોકોના જાહેરમાં ખૂન અને હત્યાની કોશિષ મારા મારી સહિતની ગુનાખોરી આચરી રહ્યા છે. જેને લઇને પોલીસે હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલા કૂખ્યાત ૨૧૫ આરોપીઓ ઘરે મધરાતે કોમ્બિંગ હાથ ધરીને છરી, ચાકુ સહિતના ઘાતક હથિયારો પકડયા હતા. પોલીસના સર્ચ ઓરપેશનના કારણે ઘણા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બનતા પોલીસનું સર્ચ ઓપરેશન ઃ ઘણા ભૂગર્ભમાં ઉતર્યા

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોને પોલીસનો ડરના રહ્યો હોય તેમ જાહેરમાં હત્યાના બનાવો વધ્યા હતા. ખોખરાની સ્કૂલમાં વિદ્યાથીને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી અને મેઘાણીનગરમાં પણ જાહેરમાં ધારિયાના ઘા મારીને યુવકની કરપીણ હત્યા કરી હતી.

જેના કારણે ઝોન-૬ ડીસીપી ભગીરથ ગઢવી દ્વારા ઇસનપુર, વટવા, મણીનગર,  નારોલ દાણીલીમડા સહિતની વિસ્તારમાં મધરાતે પોલીસે સર્ચ ઓરપેશન હાથ ધરીને  તેમના ઘર અને વાહનો ચેક કર્યા હતા. જેમાં ખાસ કરીને હત્યા, હત્યાની કોશિષ તથા મારામારી લૂંટ સહિતની ગુનાખોરી આચરનારા અને આવા ગુનામાં સંડોવાયેલા કુલ ૨૧૫ આરોપીઓના ઘરે મધરાતે કોમ્બિંગ હાથ ધરીને તેમના ઘરેથી છરી, ચાકુ સહિતના ઘાતક હથિયારો કબજે કરીને તેઓ સામે ગુના નોેધીને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
શાંતિપુરા સર્કલ પાસે ટ્રેલર નીચે કચડાતાં યુવકનું મોત | Emén alúwél a máló mwirin an a turutiw fán eú…

શાંતિપુરા સર્કલ પાસે ટ્રેલર નીચે કચડાતાં યુવકનું મોત | Emén alúwél a máló mwirin an a turutiw fán eú...

બાઇકબોટ કૌભાંડ : ઇડીએ રૂ. 394 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

પીપળજ પાસે ટ્રેક્ટરની અડફેટે બાઈક સવાર આધેડનું મોત ઃ એક ઘાયલ | A middle aged man riding a bike died …

પીપળજ પાસે ટ્રેક્ટરની અડફેટે બાઈક સવાર આધેડનું મોત ઃ એક ઘાયલ | A middle aged man riding a bike died ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં આવતીકાલે મહાઅષ્ટમીએ કારેલીબાગમાં રાત્રે 25,000 દીવડાની સમૂહ આરતી | Maha aarti of 25 000 la…

12 months ago
ગુજરાતમાં આવતીકાલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, જાણો ખેડૂતો માટે શું છે નવી વ્યવસ્થા? | g…

6 months ago
રેકોર્ડ હાઈથી રૂ.20 હજાર સસ્તું થયું ચાંદી, સોનાના ભાવ પણ ગગડ્યા; જાણો લેટેસ્ટ અપડેટ | Silver Hits R…

11 months ago
વડોદરામાં અલકાપુરીની ગેસ એજન્સીના બેંક એકાઉન્ટમાં 500ના દરની ડુપ્લીકેટ નોટો ભરાતાં ફરિયાદ | Alkapuri…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News