gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મેક્સિકન સંસદમાં સ્પીકર-વિપક્ષના સાંસદોનો એકબીજા પર હિંસક હુમલો : વીડિયો વાયરલ | Speaker and opposit…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in INDIA
0 0
0
મેક્સિકન સંસદમાં સ્પીકર-વિપક્ષના સાંસદોનો એકબીજા પર હિંસક હુમલો : વીડિયો વાયરલ | Speaker and opposit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મેક્સિકોમાં સૈન્ય કાર્યવાહીની ટ્રમ્પની જાહેરાતથી ભારે વિવાદ

– એક સાંસદે બીજા સાંસદને બોલવાની તક ના આપતા વિવાદ શરૂ થયો, બન્નેના ઝઘડામાં અન્ય સાંસદો પણ જોડાતા ‘યુદ્ધ’ જામ્યું !

નવી દિલ્હી: મેક્સિકોની સંસદને સાંસદોએ અખાડો બનાવી  દીધી હતી, સાંસદો એકબીજાને ગડદા, પાટા મારતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોના આતંકવાદી સંગઠન ડ્રગ કાર્ટેલ સામે સૈન્ય કાર્યવાહીનો એક ગુપ્ત આદેશ જાહેર કર્યો હતો, જેને લઇને મેક્સિકોની સંસદમાં સાંસદો વચ્ચે મારામારી થઇ હતી. સાંસદોની આ મારામારી એટલી હિંસક હતી કે જેમાં કેટલાક સાંસદો ઘાયલ થઇ ગયા હતા. સત્તાધારી પક્ષ મોરેના પાર્ટીના સાંસદ ફર્નાન્ડિઝ નોરોના ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક જ વિરોધી પક્ષ ઇન્સ્ટિટયૂશનલ રિવલૂશનરી પાર્ટી (પીઆરઆઇ)ના સાંસદ મોરેનો તેમની પાસે ગયા હતા અને પોતાને માઇક આપી બોલવાની તક આપવા કહ્યું હતંુ જોકે ફર્નાન્ડિઝે ના પાડી દીધી હતી તેથી બાદમાં બન્ને વચ્ચે મારામારી થઇ હતી. ફર્નાન્ડિઝ કહી રહ્યા છે કે મને સ્પર્શ ના કરશો જ્યારે મોરેનો વારંવાર તેમના હાથને પકડીને મને બોલવા દો તેવું કહેતા સાંભળવા મળ્યા હતા. બાદમાં બન્ને વચ્ચે મારામારી શરૂ થઇ ગઇ હતી.  બાદમાં અન્ય સાંસદો પણ આ હિંસક હુમલામાં જોડાયા હતા અને એકબીજા પર ગડદા પાટાથી હુમલો કરવા લાગ્યા હતા. 

સમગ્ર ગૃહમાં દોડાદોડી જોવા મળી હતી, વિવાદ બાદ બન્ને સાંસદોએ પ્રેસ કોન્ફરંસ કરીને સમગ્ર ઘટના અંગે એકબીજા પર આરોપો લગાવ્યા હતા. ફર્નાન્ડિઝે કહ્યું હતું કે મોરેનોએ સૌથી પહેલા મને હાથ પકડીને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, મને ધક્કો મારવા લાગ્યા હતા. બાદમાં મારા પર હુમલો કરી દીધો હતો. જ્યારે મોરેનોએ દાવો કર્યો હતો કે મે નહીં પણ ફર્નાન્ડિઝે સૌથી પહેલા મારા પર હુમલો કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વિરમગામના મોટા ગોરૈયા ગામે ભરાતો રાંદલ માતાજીનો અનોખો મેળો | A unique fair of Randal Mataji is held …

વિરમગામના મોટા ગોરૈયા ગામે ભરાતો રાંદલ માતાજીનો અનોખો મેળો | A unique fair of Randal Mataji is held ...

જૂની કામરોળ ગામની વાડીમાંથી વિદેશી દારૂની 344 બોટલ પકડાઈ | 344 bottles of foreign liquor seized from…

જૂની કામરોળ ગામની વાડીમાંથી વિદેશી દારૂની 344 બોટલ પકડાઈ | 344 bottles of foreign liquor seized from...

સાણંદના મોડાસર ગામમાં 6.95 લાખની ઘરફોડનો આરોપી ઝડપાયો | Accused of house burglary worth Rs 6 95 lakh…

સાણંદના મોડાસર ગામમાં 6.95 લાખની ઘરફોડનો આરોપી ઝડપાયો | Accused of house burglary worth Rs 6 95 lakh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનાની રોકાણ માંગ 54 ટકા વધી, જ્વેલરીમાં પીછેહઠ | Investment demand for gold increases by 54 percent…

સોનાની રોકાણ માંગ 54 ટકા વધી, જ્વેલરીમાં પીછેહઠ | Investment demand for gold increases by 54 percent…

4 months ago
સોનું સર્વોચ્ચ ટોચથી થયું રૂ. 10,700 સસ્તું, ચાંદીમાં પણ 35000નો જંગી ઘટાડો, જાણો કારણ | gold price …

સોનું સર્વોચ્ચ ટોચથી થયું રૂ. 10,700 સસ્તું, ચાંદીમાં પણ 35000નો જંગી ઘટાડો, જાણો કારણ | gold price …

10 months ago
રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્…

રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્…

6 months ago
નેપાળ હિંસાઃ બે દિવસમાં ભાવનગરના 87 પ્રવાસીઓ સુરક્ષિત ભારત પહોંચ્યા, જણાવી ત્યાંની હકીકત | bhavnagar…

નેપાળ હિંસાઃ બે દિવસમાં ભાવનગરના 87 પ્રવાસીઓ સુરક્ષિત ભારત પહોંચ્યા, જણાવી ત્યાંની હકીકત | bhavnagar…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News