gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હાથ મિલાવ્યા, પીઠ થાબડી… ઓપરેશન સિંદૂર બાદ તૂર્કીયે પ્રમુખ એર્દોગાન સાથે PM મોદીની ઉષ્માભેર મુલાકા…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in INDIA
0 0
0
હાથ મિલાવ્યા, પીઠ થાબડી… ઓપરેશન સિંદૂર બાદ તૂર્કીયે પ્રમુખ એર્દોગાન સાથે PM મોદીની ઉષ્માભેર મુલાકા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi with Turkey President Recep Tayyip Erdogan: શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તુર્કીયેના પ્રમુખ રેચેપ તૈય્યપ એર્દોગનની મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન મોદી અને એર્દોગન વચ્ચે ઉષ્માભેર વાતાવરણ જોવા મળ્યું. જેમાં બંને નેતાઓ હાથ મિલાવતા અને વડાપ્રધાન મોદી તેમની પીઠ થાબડતા જોવા મળે છે. આ દ્રશ્ય ચર્ચાનો વિષય બન્યું છે. કારણ કે, ઓપરેશન સિંદૂર વખતે ભારત અને તુર્કીયેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા હતા. 

તુર્કીયે પ્રમુખે ‘ઓપરેશન સિંદૂર’ની કરી ટીકા

હકીકતમાં, 22 એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 નાગરિકોના મોત નિપજ્યા હતા. ભારતે આ હુમલા બાદ પાકિસ્તાન અને PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં આંતંકી ઠેકાણા પર સટીક હુમલા કર્યા હતા, જેને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યવાહી બાદ તુર્કીયેએ ખુલીને પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું અને ભારતની ટીકા કરી હતી. આ દરમિયાન તુર્કીયેના પ્રમુખે એર્દોગને પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કરીને ભારતીય હુમલાની ટીકા કરી હતી અને પાકિસ્તાન પ્રત્યેય સંવેદના વ્યક્ત કરી હતી. 

આ પણ વાંચોઃ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 51 રૂપિયાનો ઘટાડો, જાણો દિલ્હીથી મુંબઈ સુધીના લેટેસ્ટ રેટ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તુર્કીયેના વડાપ્રધાને ન ફક્ત 350થી વધુ ડ્રોન પૂરા પાડ્યા હતા. પરંતુ, તેના સંચાલનમાં મદદ માટે નિષ્ણાતો પણ મોકલ્યા હતા. જેમાં Bayraktar TB2 અને YIHA ડ્રોન સામેલ હતા, જે ભારતીય મોરચા અને સપ્લાય કાફલા પર આત્મઘાતી હુમલાઓ માટે તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે, આ સંઘર્ષ દરમિયાન બે તુર્કીયેના સૈન્યકર્મીઓના પણ મોત નિપજ્યા હતા. 

ચીનમાં મોદી-જિનપિંગની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. આ બેઠકમાં બંને નેતાઓએ સરહદ પર શાંતિ, આતંકવાદ સામે સહયોગ, આર્થિક વિકાસ અને વેપાર સંતુલન જેવા મહત્ત્વના મુદ્દા પર વાટાઘાટો કરી હતી. 

આ પણ વાંચોઃ મને પ્રખ્યાત કરવા બદલ કૂતરાઓનો આભાર : ન્યાયાધીશ વિક્રમનાથ

વિદેશ સચિવે આપી માહિતી

વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ જિનપિંગ સાથે સરહદ પારના આતંકવાદના મુદ્દા પર ચર્ચા કરી હતી અને તેની સામે બંને દેશોના સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બેઠકમાં, બંને નેતાઓએ એ વાત પર પણ ભાર મૂક્યો કે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી મહત્ત્વની છે. તેમણે ગત વર્ષે સફળ ડિસઇંગેજમેન્ટ અને વર્તમાનમાં શાંતિ જાળવી રાખવા હાલમાં કાર્યરત પદ્ધતિઓનો ઉલ્લેખ કર્યો. આ સિવાય આર્થિક અને વેપાર સંબંધો પર પણ ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાન મોદી અને જિનપિંગ આંતરરાષ્ટ્રીય આર્થિક પડકારોને ધ્યાનમાં રાખીને ભારત-ચીન આર્થિક અને વાણિજ્યિક સહયોગને મજબૂત બનાવવા સંમત થયા.

નોંધનીય છે કે, આ બેઠકનો હેતુ માત્ર આર્થિક સુધારા સુનિશ્ચિત કરવાનો જ નહોતો, પરંતુ સુરક્ષા, આતંકવાદ સામે લડવા અને લોકો વચ્ચેના સંપર્કો વધારવા જેવા વ્યાપક ક્ષેત્રોમાં સહયોગ સુનિશ્ચિત કરવાનો પણ હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…
INDIA

જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…

April 13, 2026
દરભંગામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પતિ-પત્ની અને 3 મહિનાના બાળકનું દર્દનાક મોત | Darbhanga Gas Cyli…
INDIA

દરભંગામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પતિ-પત્ની અને 3 મહિનાના બાળકનું દર્દનાક મોત | Darbhanga Gas Cyli…

April 13, 2026
મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 9 લોકોના કરૂણ મોત | Thane Road Accid…
INDIA

મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 9 લોકોના કરૂણ મોત | Thane Road Accid…

April 13, 2026
Next Post
નડિયાદના મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીનો રસ્તો બિસ્માર બન્યો | Marida Bhagol to Ring Road in Nadiad ha…

નડિયાદના મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીનો રસ્તો બિસ્માર બન્યો | Marida Bhagol to Ring Road in Nadiad ha...

ભાવનગર અને સિહોરમાં જુગાર રમતા 9 શખ્સ ઝબ્બે | 9 people arrested for gambling in Bhavnagar and Sehore

ભાવનગર અને સિહોરમાં જુગાર રમતા 9 શખ્સ ઝબ્બે | 9 people arrested for gambling in Bhavnagar and Sehore

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 51 રૂપિયાનો ઘટાડો, જાણો દિલ્હીથી મુંબઈ સુધીના લેટેસ્ટ રેટ | Commerci…

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 51 રૂપિયાનો ઘટાડો, જાણો દિલ્હીથી મુંબઈ સુધીના લેટેસ્ટ રેટ | Commerci...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અસલાલી પાસે વાહન નીચે કચડાતાં યુવકનું મોત | Youth a máló mwirin an a turutiw fán eú tarakú

અસલાલી પાસે વાહન નીચે કચડાતાં યુવકનું મોત | Youth a máló mwirin an a turutiw fán eú tarakú

4 months ago
અમદાવાદમાં 200થી વધુ BLO ધરણા પર, ચૂંટણી કામગીરી સામે રોષ, અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી | ahmedabad …

અમદાવાદમાં 200થી વધુ BLO ધરણા પર, ચૂંટણી કામગીરી સામે રોષ, અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી | ahmedabad …

5 months ago
કાલાવડમાં ટોડા સોસાયટીમાં રહેતી કોલેજીયન યુવતીએ ભણતરનો ભાર સહન નહીં થતાં ગળાફાંસા દ્વારા આપઘાત | col…

કાલાવડમાં ટોડા સોસાયટીમાં રહેતી કોલેજીયન યુવતીએ ભણતરનો ભાર સહન નહીં થતાં ગળાફાંસા દ્વારા આપઘાત | col…

3 months ago
દેવભૂમિ દ્વારકા: સલાયામાં ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા યુવકનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું, CCTVમાં ઘટના કેદ…

દેવભૂમિ દ્વારકા: સલાયામાં ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા યુવકનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું, CCTVમાં ઘટના કેદ…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News