gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર પોલીસ મથકની ટીમ દ્વારા ‘તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ’ અંતર્ગત 17 વ્યક્તિઓના ગુમ થયેલા મોબાઇલ ફો…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
જામનગર પોલીસ મથકની ટીમ દ્વારા ‘તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ’ અંતર્ગત 17 વ્યક્તિઓના ગુમ થયેલા મોબાઇલ ફો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર જિલ્લાનું પોલીસ તંત્રએ પ્રજાનું મિત્ર છે, તે પંક્તિને હર હંમેશા સાબિત કરતું આવ્યું છે, અને જામનગરના પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે પોતાના જ વિસ્તારમાંથી ગુમ થયેલા 17 જેટલા વ્યક્તિઓના મોબાઈલ ફોન શોધીને ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત મૂળ માલિકને પરત કર્યા છે. જે તમામે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.

 જામનગરના પંચકોસી બી. ડિવિઝન પોલીસ મથકમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન જુદી જુદી વ્યક્તિઓ દ્વારા પોતાના મોબાઈલ ફોન પડી ગયા અથવા તો ગુમ થઈ ગયા હોવાની જાણ કરી હતી, અને પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. જે તમામ અરજદારોના મોબાઈલ ફોન શોધવા માટે પોલીસ તંત્ર દ્વારા ‘કેર પોર્ટલ’ ની મદદ લેવામાં આવી હતી. જેના આધારે તમામ 17 મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા, અને તે આસામીને જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં બોલાવીને ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત તમામને મોબાઇલ ફોન પરત સોંપી દેવામાં આવ્યા હતા. જેથી તમામ અરજદારોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
1 સપ્ટેમ્બરથી ચાંદીના ઘરેણાં પર પણ હૉલમાર્ક ફરજિયાત, નિયમ બદલાયો; જાણો ફાયદા | silver jewellery hall…

1 સપ્ટેમ્બરથી ચાંદીના ઘરેણાં પર પણ હૉલમાર્ક ફરજિયાત, નિયમ બદલાયો; જાણો ફાયદા | silver jewellery hall...

જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી ચોરાઉ બ્રાસસ્ક્રેપ સાથે નીકળેલી બે મહિલા સાથેની ત્રિપુટી ઝડપાઈ | trio …

જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી ચોરાઉ બ્રાસસ્ક્રેપ સાથે નીકળેલી બે મહિલા સાથેની ત્રિપુટી ઝડપાઈ | trio ...

લાલપુરના ખટિયા ગામ અને ગલ્લા ગામમાં બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરો : એલસીબીએ એક શકમંદને ઉઠાવ્યો | t…

લાલપુરના ખટિયા ગામ અને ગલ્લા ગામમાં બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરો : એલસીબીએ એક શકમંદને ઉઠાવ્યો | t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલભીપુર પંથકમાં દિવાળીનાં મહાપર્વ નાં દિવસે કાર ચાલકે બે પરિવારના દીપકો સદાય માટે બુઝાયા

5 months ago
પેરાલીસીસ પેશન્ટ કેરટેકરને મેસેજ પાસ કરવા રોબોટીક ઉપકરણનો આવિષ્કાર | Robotic device invented to pass…

6 months ago
જુનાગઢ: મૃગીકુંડમાં સ્નાન સમયે મહિલા PI સાથે ગેરવર્તન બદલ કીર્તિ પટેલ વિરૂદ્ધ FIR, ભવનાથ પોલીસે તપાસ…

1 month ago
રાણપુરના અળવ ગામે છરીની અણીએ રૂ.10 હજારની લૂંટ | Rs 10 thousand looted at knifepoint in Alav village…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News