gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે AMCએ કસ્યો ગાળીયો, શાળાએ ટ્રસ્ટને બદલે કંપનીના નામે લીધી હતી જમીન | a…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે AMCએ કસ્યો ગાળીયો, શાળાએ ટ્રસ્ટને બદલે કંપનીના નામે લીધી હતી જમીન | a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Seventh Day School : શહેરમાં ચકચાર મચાવનારા વિદ્યાર્થીની હત્યા કેસ બાદ વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ હવે એક નવા કાયદાકીય સંકટમાં ફસાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની તપાસમાં આ સ્કૂલ દ્વારા જમીનના લીઝ કરારનો ગંભીર ભંગ થયો હોવાનું બહાર આવ્યું છે, જેના પગલે AMC કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, AMCએ શૈક્ષણિક હેતુ માટે જે પ્લોટ ફાળવ્યો હતો, તે શરત મુજબ એજ્યુકેશન ટ્રસ્ટના નામે હોવો જોઈતો હતો. જોકે, સ્કૂલ સંચાલકોએ આ પ્લોટ કંપનીના નામે લીધો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, પ્લોટનો ઉપયોગ નિયમો વિરુદ્ધ થયો છે અને પ્લાન પાસ કરાવ્યા વિના ગેરકાયદે બાંધકામ પણ કરવામાં આવ્યું છે. અને ત્યારે બાદ ઈમ્પેક્ટ ફી પણ ભરી દીધી હતી. આ તમામ ગેરરીતિઓ જમીનના મૂળ લીઝ કરારનો ભંગ ગણાય છે.

આ ગંભીર કાયદાકીય ભંગના કારણે હવે AMC દ્વારા સ્કૂલ સામે કડક પગલાં લેવામાં આવશે. નિયમ મુજબ, આવા સંજોગોમાં ડીડ રદ કરવા અને પોલીસ ફરિયાદ સહિતની કાનૂની કાર્યવાહીની જોગવાઈ છે. આ મામલો અત્યંત ગંભીર બન્યો છે, કારણ કે સંચાલકોએ સરકારી નિયમોની અવગણના કરીને જાહેર હેતુ માટે ફાળવાયેલી જમીનનો દુરુપયોગ કર્યો છે.

AMCએ સ્કૂલ પાસે માગી આ વિગતો

AMC દ્વારા આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સ્કૂલ સંચાલકો પાસેથી અનેક દસ્તાવેજોની માગણી કરવામાં આવી છે, જેમાં નીચેની મુખ્ય વિગતોનો સમાવેશ થાય છે:

– સ્કૂલની ધો.1થી12ની મંજૂરીના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ

– વર્ગ વધારો હોય તેની પ્રમાણિત નકલ

– આસીએસઈ બોર્ડ સાથે જોડાણ મેળવવા ગુજરાત સરકારની મેળવેલ એનઓસીની નકલ

– સ્કૂલનું બીયુ પરમિશન અને રજા ચિઠ્ઠી

– સ્કૂલ મકાન તેમજ રમત ગમત મેદાનની માલિકી કે ભાડા કરારની પ્રમાણિત નકલ

– સ્કૂલના મકાનના તમામ ફ્લોરવાઈઝ સમક્ષ સત્તામંડળે માન્ય કરેલા નકશા

– સ્કૂલનું ટ્રસ્ટ ડીડ

– શાળાના પીટીઆરની નકલ

– એસીએસઈ બોર્ડ સાથેનું એફિલિએશન સર્ટિફિકેટ 

– સ્કૂલના તમામ બિલ્ડીંગની ફાયર એનઓસી

– સ્કૂલમાં ચાલતા તમામ ધોરણોની વર્ગવાર વિદ્યાર્થી સંખ્યા

– સ્કૂલના શિક્ષકોની લાયકાત સાથેની યાદી

– શિક્ષકોના પગારની એકાઉન્ટ નંબર સાથેની વિગતો

– સ્કૂલ કેમ્પસમાં ચાલતી કોલેજોની માન્યતાના આધારો

– કેમ્પસમાં આવેલ કોલેજની માન્યતા માટે આસીએસઈ બોર્ડ કે ગુજરાત બોર્ડ પાસેથી એનઓસી લીધી હતી કે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

SONU NIGAM UNVEILS “I BELIEVE YOUR MUSIC” ON WORLD MUSIC DAY 2026
GUJARAT

SONU NIGAM UNVEILS “I BELIEVE YOUR MUSIC” ON WORLD MUSIC DAY 2026

June 22, 2026
Priti Bamra Unveils Debut Production ‘Heer’, a Soulful Punjabi Love Ballad Featuring Baljit Wadali
GUJARAT

Priti Bamra Unveils Debut Production ‘Heer’, a Soulful Punjabi Love Ballad Featuring Baljit Wadali

June 22, 2026
અમરેલી બ્રોડગેજ કમિટી દ્વારા રેલ્વે સ્ટેશનની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ
GUJARAT

અમરેલી બ્રોડગેજ કમિટી દ્વારા રેલ્વે સ્ટેશનની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ

June 22, 2026
Next Post
ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા અટકાવાઈ | Uttarakhand Ra…

ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા અટકાવાઈ | Uttarakhand Ra...

‘ડ્રેગન સામે હાથી ઝૂક્યો’ મોદી-જિનપિંગની મુલાકાત મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહાર | Congress Slam’s PM …

‘ડ્રેગન સામે હાથી ઝૂક્યો’ મોદી-જિનપિંગની મુલાકાત મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહાર | Congress Slam's PM ...

‘રશિયાના ઓઈલથી કોઈ કમાણી નથી કરી, નિયમોનું પાલન કર્યું’, વ્હાઈટ હાઉસના આરોપો પર ભારતનો જવાબ | Puri S…

‘રશિયાના ઓઈલથી કોઈ કમાણી નથી કરી, નિયમોનું પાલન કર્યું', વ્હાઈટ હાઉસના આરોપો પર ભારતનો જવાબ | Puri S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય બેંકિંગ સેક્ટરના 95 અબજ ડોલર સ્વાહા | Indian banking sector loses 95 billion

ભારતીય બેંકિંગ સેક્ટરના 95 અબજ ડોલર સ્વાહા | Indian banking sector loses 95 billion

3 months ago
ગુજરાતમાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીના રાજીનામા, આવતીકાલે નવા મંત્રીમંડળની શપથવિધિ | All Gujara…

ગુજરાતમાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીના રાજીનામા, આવતીકાલે નવા મંત્રીમંડળની શપથવિધિ | All Gujara…

8 months ago
તેજ પ્રતાપની નવી પાર્ટીનો ફિયાસ્કો ! કહ્યું, ‘હું મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ’

તેજ પ્રતાપની નવી પાર્ટીનો ફિયાસ્કો ! કહ્યું, ‘હું મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ’

11 months ago
એમેઝોન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે | Amazon to invest 35 billion in India o…

એમેઝોન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે | Amazon to invest 35 billion in India o…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News