gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો નવો કિમિયો: મોજામાં સોનાની પેસ્ટ સંતાડીને લાવતા ત્રણ વ્યક્તિ ઝડપ…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો નવો કિમિયો: મોજામાં સોનાની પેસ્ટ સંતાડીને લાવતા ત્રણ વ્યક્તિ ઝડપ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ કસ્ટમ વિભાગે દુબઈથી આવેલા ત્રણ મુસાફરો પાસેથી 2.65 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે, જેની કિંમત રૂ.2.56 કરોડ છે. આરોપી મોજામાં સોનાની પેસ્ટ છુપાવીને લાગ્યા હોવાનું સામે આવ્યું છે. દેશમાં સોનાની દાણચોરીની વધુ એક ઘટના મામલે કસ્ટમ વિભાગે બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

2.65 કિલોગ્રામ સોનું ઝડપાયું

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 1 સપ્ટેમ્બરના રોજ દુબઈથી અમદાવાદ જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E-1478 માં મુસાફરી કરી રહેલા એક પુરુષ મુસાફર અને બે મહિલાઓને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગુપ્ત માહિતીના આધારે અટકાવવામાં આવ્યા હતા. જેમાં કસ્ટમ વિભાગની અધિકારીએ તપાસ કરતાં ત્રણેય મુસાફરે તેમના મોજાંની અંદર ચાંદીના રંગના પાઉચ છુપાવ્યા હતા, જેમાં સોનાની પેસ્ટ હતી. દરેક મુસાફર બે પાઉચ લઈ જતો હતો, જેમાંથી 2.650 કિલોગ્રામ 24 કેરેટ સોનું મળ્યું હતું. 

સોનાના દાણચોરીની ઘટનામાં ચોંકાવનારી વાત એ છેકે, મેટલ ડિટેક્ટરથી બચવા માટે આરોપીઓએ સોનું પેસ્ટના સ્વરૂપમાં છુપાવવામાં આવ્યું હતું. કસ્ટમ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘કસ્ટમ્સ એક્ટ, 1962 ની જોગવાઈઓ હેઠળ આ પ્રતિબંધિત વસ્તુ જપ્ત કરવામાં આવી છે અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.’

આ પણ વાંચો: અમદાવાદ સહિત ગુજરાતમાં દારૂ-ડ્રગ્સ વેચનારા બેફામ, કડક કાર્યવાહી માત્ર કાગળ પર

કસ્ટમ્સ ડેટા મુજબ, છેલ્લા છ મહિનામાં અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં દાણચોરો ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં સોનું છુપાવવા, તેને રાસાયણિક દ્રાવણમાં ભેળવવા અથવા શરીરના પોલાણમાં છુપાવવા જેવી યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ભૂકંપગ્રસ્ત અફઘાનિસ્તાનને ભારતની મદદ : 1000 ફેમિલી ટેન્ટ, 15 ટન ખાદ્ય સામગ્રી મોકલાઈ | Afghanistan e…

ભૂકંપગ્રસ્ત અફઘાનિસ્તાનને ભારતની મદદ : 1000 ફેમિલી ટેન્ટ, 15 ટન ખાદ્ય સામગ્રી મોકલાઈ | Afghanistan e...

ખેતીમાં ટેકનોલોજીના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીમાં નવી દિશા | New direction in natural farming through th…

ખેતીમાં ટેકનોલોજીના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીમાં નવી દિશા | New direction in natural farming through th...

TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ | Education : Supreme Court Deci…

TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ | Education : Supreme Court Deci...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો! હવે RBI પર સૌની નજર…

ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો! હવે RBI પર સૌની નજર…

6 months ago
2025માં વિશ્વમાં સૌથી વધુ કોણે પૈસા કમાયા, અંબાણી, મસ્ક કે બેઝોસ કોઈનું નામ નહીં | This man becomes …

2025માં વિશ્વમાં સૌથી વધુ કોણે પૈસા કમાયા, અંબાણી, મસ્ક કે બેઝોસ કોઈનું નામ નહીં | This man becomes …

1 year ago
પોલો ગ્રાઉન્ડમાં પતરાની ફેન્સીંગની કામગીરીમાં ખલેલ પહોંચાડનાર ૯ વ્યક્તિઓની અટકાયત | 9 people arreste…

પોલો ગ્રાઉન્ડમાં પતરાની ફેન્સીંગની કામગીરીમાં ખલેલ પહોંચાડનાર ૯ વ્યક્તિઓની અટકાયત | 9 people arreste…

1 year ago
જામનગરમાં સંતોષી માતા મંદિર સર્કલ પાસે અકસ્માત : બેફામ બાઈકચાલકે ઓલા સ્કૂટરને અડફેટે લીધું | Acciden…

જામનગરમાં સંતોષી માતા મંદિર સર્કલ પાસે અકસ્માત : બેફામ બાઈકચાલકે ઓલા સ્કૂટરને અડફેટે લીધું | Acciden…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News