gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખાનગી કૉલેજોમાં SC, ST, OBCને મળવી જોઈએ અનામત: કોંગ્રેસની માગ | sc st obc should get reservation in …

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in INDIA
0 0
0
ખાનગી કૉલેજોમાં SC, ST, OBCને મળવી જોઈએ અનામત: કોંગ્રેસની માગ | sc st obc should get reservation in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image: Facebook

Congress Demands Reservation: કોંગ્રેસે ખાનગી કોલેજોમાં પણ અનામત આપવાની માગ કરી છે. કોંગ્રેસની કોમ્યુનિકેશન સેલના પ્રમુખ જયરામ રમેશે સોમવારે આ ડિમાન્ડ કરી. તેમણે સંસદીય સમિતિની ભલામણનું સમર્થન કરતાં આ માગ કરી જેમાં કહેવામાં આવ્યું છે કે બંધારણના આર્ટિકલ 15(5) હેઠળ ખાનગી કોલેજોમાં પણ ઓબીસી, એસસી અને એસટી વર્ગને અનામત આપવામાં આવે. રસપ્રદ વાત એ છે કે લગભગ 20 વર્ષ પહેલા જ આ મામલો આવ્યો હતો અને બંધારણમાં સુધારા બાદ પણ તત્કાલીન યુપીએ-1 સરકાર આનાથી પાછળ હટી ગઈ હતી. આ સરકારનું નેતૃત્વ કોંગ્રેસ તરફથી જ કરવામાં આવી રહ્યું હતું. યુપીએ સરકારના સમયમાં જ બંધારણમાં 93મો સુધારો થયો હતો, જેમાં આર્ટિકલ 15(5) લાવવામાં આવ્યું હતું.

યુપીએ સરકારે 2006માં આ જોગવાઈ હેઠળ સેન્ટ્રલ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂશન્સ એક્ટ પસાર કર્યો હતો. તેના દ્વારા સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત લાગુ કરવામાં આવી હતી પરંતુ ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓ માટે આવી કોઈ જોગવાની નહોતી. જયરામ રમેશે કહ્યું કે 2008માં આ મામલાની સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થઈ હતી, જેને આને અકબંધ રાખ્યો હતો. કોર્ટે એ પણ કહ્યું હતું કે ખાનગી બિનસહાયિત સંસ્થાઓમાં એડમિશન પર અનામતના સવાલ પર પણ વિચાર કરવામાં આવી શકે છે. હવે લગભગ બે દાયકા બાદ કોંગ્રેસે ફરીથી એ માગ ઉઠાવી છે કે ખાનગી સંસ્થાઓમાં એડમિશન પર અનામત લાગુ થાય જેની પર તેણે પોતાના સમયમાં મૌન સાધી લીધું હતું.

આ પણ વાંચો: BIG NEWS: આવતીકાલે 12 લોકસભામાં રજૂ થશે વક્ફ બિલ, નીતિશ કુમારે વધાર્યું સસ્પેન્સ

કોંગ્રેસે નિવેદન જાહેર કરતાં કહ્યું કે કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ છે કે એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકોને બંધારણીય રીતે ખાનગી સંસ્થાઓમાં અનામત મળી શકે છે. 2024ની સામાન્ય ચૂંટણીમાં પણ કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં આ અનામતનું વચન આપ્યું હતું. હવે સંસદીય સમિતિએ પણ આવી જ અનામતની ભલામણ કરી છે તો તે માગને કોંગ્રેસે ફરી માગી છે. આ સમિતિનું નેતૃત્વ કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહ કરી રહ્યાં છે. હાલ દેશની કોઈ પણ ખાનગી શિક્ષણ સંસ્થામાં જાતિગત અનામત લાગુ નથી. જોકે જાણકાર માને છે કે આર્ટિકલ 15 (5) ના વિશ્વાસે જ અનામત લાગુ કરી શકાતી નથી. આવું કરવા માટે વધુ એક કાયદાની જરૂર છે જે તેનું સમર્થન કરે.

જોકે 2002માં એક કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે શૈક્ષણિક સંસ્થા સ્થાપિત કરવાનો મૂળ અધિકાર છે. આ સિવાય આ પણ સંસ્થાનો અધિકાર છે કે તે નક્કી કરે કે પ્રવેશ પ્રક્રિયા શું હશે. જાણકાર માને છે કે જે રીતે દેશમાં સ્તરીય ખાનગી યુનિવર્સિટીઓની સંખ્યા વધી છે. તેને જોતાં વંચિત વર્ગના બાળકોને પણ એડમિશનમાં પ્રાથમિકતા આપવામાં આવે. તેની જરૂર છે. હાલ કોંગ્રેસની માગ પર કેન્દ્ર સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ-રિક્ષા વચ્ચે ભયાનક ટક્કરઃ અકસ્માતમાં 6 લોકોના મોત | Odisha Ganjam Road Acc…
INDIA

ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ-રિક્ષા વચ્ચે ભયાનક ટક્કરઃ અકસ્માતમાં 6 લોકોના મોત | Odisha Ganjam Road Acc…

May 22, 2026
રશિયાની લાલચમાં 49 ભારતીયોના મોત, કુલ 217 સેનામાં જોડાયા હતા ! SCમાં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ | …
INDIA

રશિયાની લાલચમાં 49 ભારતીયોના મોત, કુલ 217 સેનામાં જોડાયા હતા ! SCમાં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ | …

May 22, 2026
નીટ ફિઝિક્સ પેપર લીક કેસમાં મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ, CBIએ પુણેથી આરોપી પ્રોફેસરને દબોચી | neet ug 20…
INDIA

નીટ ફિઝિક્સ પેપર લીક કેસમાં મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ, CBIએ પુણેથી આરોપી પ્રોફેસરને દબોચી | neet ug 20…

May 22, 2026
Next Post
BIG NEWS: આવતીકાલે લોકસભામાં રજૂ થશે વક્ફ બિલ, નીતિશ કુમારે વધાર્યું સસ્પેન્સ | Waqf Bill to be move…

BIG NEWS: આવતીકાલે લોકસભામાં રજૂ થશે વક્ફ બિલ, નીતિશ કુમારે વધાર્યું સસ્પેન્સ | Waqf Bill to be move...

પાદરી બજિન્દરને આજીવન કેદની સજા: યૌન ઉત્પીડન કેસમાં મોહાલી કોર્ટનો ચુકાદો | controversial pastor baj…

પાદરી બજિન્દરને આજીવન કેદની સજા: યૌન ઉત્પીડન કેસમાં મોહાલી કોર્ટનો ચુકાદો | controversial pastor baj...

એપ્રિલમાં 10 દિવસ બેન્કો બંધ રહેશે, બેન્કિંગ કામકાજ બાકી હોય તો વહેલાં પૂરા કરજો! | bank holiday apr…

એપ્રિલમાં 10 દિવસ બેન્કો બંધ રહેશે, બેન્કિંગ કામકાજ બાકી હોય તો વહેલાં પૂરા કરજો! | bank holiday apr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૫ એપ્રિલના પખવાડિયામાં ધિરાણમાં 14 ટકા સામે થાપણમાં 12 ટકા વધારો | Deposits grew by 12 percent agai…

૧૫ એપ્રિલના પખવાડિયામાં ધિરાણમાં 14 ટકા સામે થાપણમાં 12 ટકા વધારો | Deposits grew by 12 percent agai…

3 weeks ago
મોટી દુર્ઘટના બનતા ટળી , SVP હોસ્પિટલની લોન્ડ્રીમાં આગ લાગતા અફરાતફરી મચી | A major disaster was ave…

મોટી દુર્ઘટના બનતા ટળી , SVP હોસ્પિટલની લોન્ડ્રીમાં આગ લાગતા અફરાતફરી મચી | A major disaster was ave…

8 months ago
વેસ્ટર્ન રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે ટ્રેનોની સ્પીડમાં વધારો કરતા 37 ટ્રેનોના સમયમાં ફેરફાર | West…

વેસ્ટર્ન રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે ટ્રેનોની સ્પીડમાં વધારો કરતા 37 ટ્રેનોના સમયમાં ફેરફાર | West…

10 months ago
ટ્રમ્પના 50% ટેરિફથી સુરતના હીરા-ટેક્સટાઈલ ઉદ્યોગમાં 50000થી વધુ નોકરીઓ જોખમમાં | trump 50 percent t…

ટ્રમ્પના 50% ટેરિફથી સુરતના હીરા-ટેક્સટાઈલ ઉદ્યોગમાં 50000થી વધુ નોકરીઓ જોખમમાં | trump 50 percent t…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News