gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કડાણા ડેમના 10 દરવાજા ખોલી 1.19 લાખ ક્યુસેક પાણી છોડાયું | 10 gates of Kadana Dam opened 1 19 lakh c…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
કડાણા ડેમના 10 દરવાજા ખોલી 1.19 લાખ ક્યુસેક પાણી છોડાયું | 10 gates of Kadana Dam opened 1 19 lakh c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જળાશયનું રૂલ લેવલ 127.71 મીટર જાળવવા

– અસરગ્રસ્ત આણંદ, ઉમરેઠ, આંકલાવ અને બોરસદ તાલુકાના 26 ગામમાં સાયરન વગાડી સાવચેત કરાયા

આણંદ : કડાણા ડેમના ૧૦ દરવાજા ૧.૮૨ મીટર ખોલી આશરે ૧.૧૯ લાખ ક્યુસેક પાણી આજે બપોરે છોડવામાં આવનાર છે. ત્યારે આણંદ જિલ્લાના અસરગ્રસ્ત થનારા બોરસદ, આણંદ, ઉમરેઠ અને આંકલાવ તાલુકાના ૨૬ ગામોમાં સાયરન વગાડી સાવચેત કરાયા છે. આંકલાવ મામલતદારે કાંઠાગાળાના વિસ્તારની મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી હતી.

પાનમ અને કડાણા જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્

યારે કડાણા જળાશયનું રૂલ લેવલ ૧૨૭.૭૧ મીટર છે. જળાશયના કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ હોવાથી તથા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહીના પગલે ચાલુ માસે રૂલ લેવલ જાળવવા માટે આજે બપોરે કડાણા ડેમના ૧૦ દરવાજા ૧.૮૨ મીટર ખોલવામાં આવશે. દરવાજા મારફતે નદીમાં આશરે ૧,૧૮,૮૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે. 

જેથી અસરગ્રસ્ત થનારા ગામોને સાવચેત કરવા પાનમ નિયંત્રણ પક્ષ ગોધરા દ્વારા જણાવવામાં આવ્યું છે.

આણંદ જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જિલ્લાના કુલ ગામો પૈકી બોરસદ તાલુકાના ગાજણા, સારોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયાખાડ, દહેવાણ, બદલપુર, વાલવોડ મળી કુલ ૮ ગામો, આણંદ તાલુકાના ખાનપુર, ખેરડા, આંકલાવડી, રાજુપુરા મળી કુલ ૪ ગામો, ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા અને ખોરવાડ બે ગામો તથા આંકલાવ તાલુકાના ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ (ઉમેટા), સંખ્યાડ, કહાનવાડી, આમરોલ, ભાણપુર, આસરમા, નવાખલ, ભેટાસી વાંટા અને ગંભીરા ૧૨ જેટલા ગામો મળીને કુલ ૨૬ ગામના લોકોને સાયરન વગાડી સાવચેત કરવામાં આવ્યા છે. 

પાનમ ડેમના 2 દરવાજા ખોલી 11,244 ક્યુસેક પાણી છોડાયું

પાનમ જળાશયનું રૂલ લેવલ હાલ ૧૨૭.૪૧ મીટર છે. પાનમ જળાશયના કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ છે. ત્યારે રૂલ લેવલ જાળવવા આજે બપોરે પાનમ ડેમના ૨ દરવાજા ૧.૨૧ મીટર ખોલી પાનમ નદીમાં આશરે ૧૧,૨૪૪ ક્યુસેક પાણી છોડવામાં આવનાર હોવાનું પાનમ નિયંત્રણ પક્ષ ગોધરા દ્વારા જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
GUJARAT

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…

March 26, 2026
અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …
GUJARAT

અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …

March 26, 2026
સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
GUJARAT

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

March 26, 2026
Next Post
આજથી યુજી 4-6 પી.જી. 4 રીપીટર પરીક્ષા શરૂ : કુલ 4580 છાત્ર પરીક્ષા આપશે | UG 4 6 PG 4 repeater exam …

આજથી યુજી 4-6 પી.જી. 4 રીપીટર પરીક્ષા શરૂ : કુલ 4580 છાત્ર પરીક્ષા આપશે | UG 4 6 PG 4 repeater exam ...

નડિયાદના પ્રગતિનગરમાં ગાડીની ટક્કરે રાહદારીનું મોત | Pedestrian dies after being hit by vehicle in P…

નડિયાદના પ્રગતિનગરમાં ગાડીની ટક્કરે રાહદારીનું મોત | Pedestrian dies after being hit by vehicle in P...

તહેવારો નિમિત્તે ઓનલાઈન ખરીદી વધતા UPI વ્યવહાર 20 અબજને પાર | UPI transactions cross 20 billion as o…

તહેવારો નિમિત્તે ઓનલાઈન ખરીદી વધતા UPI વ્યવહાર 20 અબજને પાર | UPI transactions cross 20 billion as o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંગ નહીં ઉકેલાય તો ખેડૂતોની ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી | Farmers threaten to protest along…

માંગ નહીં ઉકેલાય તો ખેડૂતોની ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી | Farmers threaten to protest along…

7 months ago
પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારનાર આરોપી પતિને આજીવન કેદ | Husband sentenced to life imprisonment…

પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારનાર આરોપી પતિને આજીવન કેદ | Husband sentenced to life imprisonment…

9 months ago
GSTમાં ઘટાડા બાદ ફેસ્ટિવલ સેલમાં ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે સ્પર્ધાનીવકી | Competition among e commerce c…

GSTમાં ઘટાડા બાદ ફેસ્ટિવલ સેલમાં ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે સ્પર્ધાનીવકી | Competition among e commerce c…

7 months ago
ગાંધીધામના પરિણીત યુવક પાસેથી રૂ.5 કરોડ પડાવનાર મુંબઈની સિમરન ઝડપાઈ, પતિ સાથે મળી કર્યો બ્લેકમેઇલ | …

ગાંધીધામના પરિણીત યુવક પાસેથી રૂ.5 કરોડ પડાવનાર મુંબઈની સિમરન ઝડપાઈ, પતિ સાથે મળી કર્યો બ્લેકમેઇલ | …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News