gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વરસાદ બાદ ગુરુગ્રામમાં ચક્કાજામ: કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હજારો વાહનો, આજે શાળા-ઓફિસ બંધ રાખવા નિ…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in INDIA
0 0
0
વરસાદ બાદ ગુરુગ્રામમાં ચક્કાજામ: કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હજારો વાહનો, આજે શાળા-ઓફિસ બંધ રાખવા નિ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gurugram Rain Update: દિલ્હી-એનસીઆરમાં સવારથી જ વરસાદ ચાલુ રહ્યો. વરસાદને કારણે ગુરુગ્રામના ઘણા મુખ્ય રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેના કારણે સેંકડો વાહનચાલકો અટવાઈ ગયા હતા. લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં ઘણા કલાકોનો વિલંબનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી-જયપુર હાઇવે પર ઇફ્કો ચોક ખાતે ભારે ટ્રાફિક જામ છે. પીક અવર્સ દરમિયાન સતત વરસાદને કારણે ખૂબ લાંબો ટ્રાફિક જામ થયો હતો. સેંકડો વાહનો એક જગ્યાએ ઊભા હતા અથવા ખૂબ જ ધીમે ધીમે આગળ વધતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ ભૂકંપગ્રસ્ત અફઘાનિસ્તાનને ભારતની મદદ : 1000 ફેમિલી ટેન્ટ, 15 ટન ખાદ્ય સામગ્રી મોકલાઈ

ભારે વરસાદથી લોકોને હાલાકી

વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. પરંતુ વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે. ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. સોમવારે (1 સપ્ટેમ્બર) સામાન્ય રીતે ઇફકો ચોક પર વાહનોની સંખ્યામાં વધારો જોવા મળે છે. લોકોને અડધો કલાક મુસાફરી કરવામાં ત્રણથી ચાર કલાકનો સમય લાગ્યો. દિલ્હીથી ગુરુગ્રામ જતા રસ્તા પર ભારે જામ હતો. લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા હતા.

સ્કૂલ-કૉર્પોરેટ ઓફિસને ઓનલાઇન વ્યવસ્થાની સલાહ

ગુરૂગ્રામ શહેરની સ્થિતિ વરસાદને કારણે ખરાબ થઈ ગઈ છે. માત્ર IFFCO ચોક જ નહીં, શહેરના મોટાભાગના રસ્તાઓ સાંજથી જ જામ થઈ ગયા હતા. ભારે વરસાદ વચ્ચે વહીવટીતંત્રે એક એડવાઇઝરી જાહેર કરી છે. DC અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ અજય કુમારે શાળા-કોર્પોરેટ ઓફિસોને ઓનલાઈન વ્યવસ્થા કરવા સલાહ આપી છે.

આ પણ વાંચોઃ TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. મંગળવાર માટે ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કોંગ્રેસે ભાજપ પર કર્યા પ્રહાર

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્રાફિક જામનો વીડિયો શેર કરીને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું છે કે, ‘2 કલાક વરસાદ એટલે ગુરુગ્રામમાં 20 કિમી ટ્રાફિક જામ. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની રાજ્યના રસ્તાઓ પર નહીં પણ રાજ્યના હેલિકોપ્ટરમાં મુસાફરી કરે છે. આ જ કારણ છે કે આ ગુડગાંવના હાઇવેનો “હેલિકોપ્ટર શોટ” છે. આ ભાજપનું ‘ટ્રિપલ એન્જિન મોડેલ’ છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
Next Post
દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ 17 વર્ષની ટોચે | Country’s manufacturing sector activity hits 17 …

દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ 17 વર્ષની ટોચે | Country's manufacturing sector activity hits 17 ...

મુંબઈ ચાંદી રૂ. 1,26,000, જ્યારે અમદાવાદ સોનુ રૂ.1,07,700ની ટોચે | Mumbai silver tops Rs 1 26 000 wh…

મુંબઈ ચાંદી રૂ. 1,26,000, જ્યારે અમદાવાદ સોનુ રૂ.1,07,700ની ટોચે | Mumbai silver tops Rs 1 26 000 wh...

રાજકોટ-ગોંડલ હાઇવે પર એસ.ટી બસ ચાલક યુવકને કચડી ફરાર, બે વર્ષ પહેલા જ થયા હતા લગ્ન | Rajkot Gondal b…

રાજકોટ-ગોંડલ હાઇવે પર એસ.ટી બસ ચાલક યુવકને કચડી ફરાર, બે વર્ષ પહેલા જ થયા હતા લગ્ન | Rajkot Gondal b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ. 4.3 લાખના આઈફોન, 1.06 લાખના કોન્ડમ, 15 લાખનું સોનું

રૂ. 4.3 લાખના આઈફોન, 1.06 લાખના કોન્ડમ, 15 લાખનું સોનું

5 months ago
મહીસાગર : કડાણા ડેમની જળસપાટીમાં વધારો, ડેમના દરવાજા ખોલાતા અદભૂત નજારો સર્જાયો | Water level of Kad…

મહીસાગર : કડાણા ડેમની જળસપાટીમાં વધારો, ડેમના દરવાજા ખોલાતા અદભૂત નજારો સર્જાયો | Water level of Kad…

9 months ago
VIDEO : RDX, હેન્ડ ગ્રેનેડો, પિસ્તોલો, રિમોટ… પંજાબ બોર્ડર પાસેથી જપ્ત કરાયો હથિયારોનો ભંડાર | RDX…

VIDEO : RDX, હેન્ડ ગ્રેનેડો, પિસ્તોલો, રિમોટ… પંજાબ બોર્ડર પાસેથી જપ્ત કરાયો હથિયારોનો ભંડાર | RDX…

1 year ago
ભરુચમાં તંત્રએ 4 કરોડના ખર્ચે બનાવેલી 45 દુકાનો 40 વર્ષ સુધી ‘સડતી’ રહી, હવે તોડી પડાશે | After 40 Y…

ભરુચમાં તંત્રએ 4 કરોડના ખર્ચે બનાવેલી 45 દુકાનો 40 વર્ષ સુધી ‘સડતી’ રહી, હવે તોડી પડાશે | After 40 Y…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News