gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પવન ખેડા પાસે બે વોટર-ID કાર્ડ’, વોટ ચોરી મુદ્દે ભાજપનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર | vote theft row…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in INDIA
0 0
0
‘પવન ખેડા પાસે બે વોટર-ID કાર્ડ’, વોટ ચોરી મુદ્દે ભાજપનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર | vote theft row…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amit Malviya on Voter Cards: ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસ પર ફરીથી ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે અલગ-અલગ વિધાનસભા વિસ્તારોમાં સક્રિય વોટર આઈડી કાર્ડ છે. આ ઉપરાંત, તેમણે રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ અભિયાન પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે સોનિયા ગાંધીએ ભારતીય નાગરિકતા મળતા પહેલા જ મતદાર યાદીમાં નામ નોંધાવી લીધું હતું. આ બાબતે ચૂંટણી પંચને તપાસ કરવાની અપીલ કરવામાં આવી છે.

અમિત માલવિયાએ મંગળવારે X પર લખ્યું કે, ‘રાહુલ ગાંધી ‘વોટ ચોરી’નો આરોપ લગાવે છે, પરંતુ તેમની માતા સોનિયા ગાંધીએ ભારતીય નાગરિક બનતા પહેલા જ મતદાર યાદીમાં નામ નોંધાવી દીધું હતું.’ માલવિયાએ એવો પણ દાવો કર્યો કે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે અલગ-અલગ વિધાનસભા ક્ષેત્રોમાં બે સક્રિય એપિક નંબર છે.

કોંગ્રેસ નેતા પવન ખેડાના 2 એપિક નંબર

પહેલા વોટર આઈડીની વિગતો

નામ: પવન ખેડા

પિતાનું નામ: એચ.એલ. ખેડા

એપિક નંબર: XHC1992338

વિધાનસભા: 41 જંગપુરા

પાર્ટ નંબર: 28

પાર્ટનું નામ: નિઝામુદ્દીન ઈસ્ટ

સીરિયલ નંબર: 929

બીજા વોટર આઈડી કાર્ડની વિગતો

નામ: પવન ખેડા

પિતાનું નામ: એચ.એલ. ખેડા

એપિક નંબર: SJE 0755967

વિધાનસભા: 40 નવી દિલ્હી

પાર્ટ નંબર: 78

પાર્ટનું નામ: કાકા નગર

સીરિયલ નંબર: 820

શું પવન ખેડાએ એક કરતાં વધુ વખત મતદાન કર્યું?

અમિત માલવિયાએ ચૂંટણી પંચને પવન ખેડા પાસે બે વોટર આઈડી હોવા અને એકથી વધુ વખત મતદાન કરવાના આરોપોની તપાસ કરવા જણાવ્યું. તેમણે ખેડા પર બિહારમાં ગેરમાર્ગે દોરનારી પ્રેસ કોન્ફરન્સ દ્વારા ચૂંટણી પ્રક્રિયાને નબળી પાડવાનો આરોપ પણ લગાવ્યો. આ ઉપરાંત, તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીએ તેમના ખોટા આરોપો અંગે કોઈ ઔપચારિક ફરિયાદ કરી નથી અને સુપ્રીમ કોર્ટે પણ મહારાષ્ટ્રમાં આ પ્રકારના આરોપોને રદ કરી દીધા છે.

આ પણ વાંચો: ધરપકડ બાદ AAP ધારાસભ્ય પોલીસ જાપ્તામાંથી ફરાર, સમર્થકોએ ફાયરિંગ કરી ગાડીથી કચડવા પ્રયાસ કર્યો

કોંગ્રેસ જ અસલી ‘વોટ ચોર’ છે: માલવિયા

અમિત માલવિયાએ કહ્યું કે કોંગ્રેસ જ અસલી ‘વોટ ચોર’ છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે ગેરકાયદેસર ઘૂસણખોરોને મતદાર તરીકે માન્યતા આપીને ભારતીય લોકશાહીને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે હવે કોંગ્રેસને ડર છે કે ચૂંટણી પંચની ઝુંબેશથી તેમનો પર્દાફાશ થશે અને દેશને સમજવું જોઈએ કે રાહુલ ગાંધી લોકશાહી માટે ખતરનાક છે.

'પવન ખેડા પાસે બે વોટર-ID કાર્ડ', વોટ ચોરી મુદ્દે ભાજપનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાતમાં વાહન માલિકો માટે સારા સમાચાર: નિયત ફી ભરીને ‘લકી’ નંબર પોતાની પાસે રાખી શકાશે | Gujarat ve…

ગુજરાતમાં વાહન માલિકો માટે સારા સમાચાર: નિયત ફી ભરીને 'લકી' નંબર પોતાની પાસે રાખી શકાશે | Gujarat ve...

PM મોદી મણિપુર જશે? ‘VVIP’ મહેમાનની સુરક્ષા માટે તંત્રમાં દોડધામ, બેઠકોનો દોર શરૂ | pm modi manipur …

PM મોદી મણિપુર જશે? 'VVIP' મહેમાનની સુરક્ષા માટે તંત્રમાં દોડધામ, બેઠકોનો દોર શરૂ | pm modi manipur ...

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ICUમાં 3-4 દિવસનું વેઈટિંગ, સુવિધાના અભાવે દર્દીઓ હેરાન થતાં હોવાની ફરિય…

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ICUમાં 3-4 દિવસનું વેઈટિંગ, સુવિધાના અભાવે દર્દીઓ હેરાન થતાં હોવાની ફરિય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચુડાના કોરડા ગામે શાળાના મેદાનમાં સરપંચ સહિતના લોકોએ દબાણ કર્યું | People including the sarpanch put…

ચુડાના કોરડા ગામે શાળાના મેદાનમાં સરપંચ સહિતના લોકોએ દબાણ કર્યું | People including the sarpanch put…

6 months ago
જામનગર જીલ્લામાં ફરજ બજાવતા 8 પો.સબ.ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરતા પોલીસવડા ડો.રવિ મોહન સૈની | Police…

જામનગર જીલ્લામાં ફરજ બજાવતા 8 પો.સબ.ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરતા પોલીસવડા ડો.રવિ મોહન સૈની | Police…

4 months ago
‘હું માફી માગું છું…’, લિયોનલ મેસીના કાર્યક્રમમાં તોડફોડ વચ્ચે મમતા બેનરજીએ કરી પોસ્ટ | mamata ban…

‘હું માફી માગું છું…’, લિયોનલ મેસીના કાર્યક્રમમાં તોડફોડ વચ્ચે મમતા બેનરજીએ કરી પોસ્ટ | mamata ban…

8 months ago
અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 5ના મોત: રાજુલા-જાફરાબાદમાં અકસ્માત સહિતની ઘટનાઓથી શોકનો માહોલ | 5 peopl…

અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 5ના મોત: રાજુલા-જાફરાબાદમાં અકસ્માત સહિતની ઘટનાઓથી શોકનો માહોલ | 5 peopl…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News