gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લો બોલો! નકલી ટોલપ્લાઝા અને કોર્ટ બાદ હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઇ, PCB-SOGની કાર્યવાહીમાં …

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
લો બોલો! નકલી ટોલપ્લાઝા અને કોર્ટ બાદ હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઇ, PCB-SOGની કાર્યવાહીમાં …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat News: ગુજરાતમાં અનેક વસ્તુઓ નકલી હોવાનું સામે આવી ચુક્યું છે. જેમાં ખાદ્ય વસ્તુઓથી લઈને પોલીસ, કોર્ટ અને ટોલ પ્લાઝા સુધીની વસ્તુઓ નકલી હોવાનો ખુલાસો થયો હતો. હવે આ યાદીમાં અન્ય એક સમાવેશ થઈ ચુક્યો છે. હકીકમતાં સુરતમાંથી હવે નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. 

આ પણ વાંચોઃ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆતઃ ‘બોલ માડી અંબે…’ના નાદથી ગૂંજી ઉઠી ગિરિમાળા

નકલી વિઝાની ફેક્ટરી ઝડપાઈ

મળતી માહિતી મુજબ, સુરત PCB અને SOGની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતિક શાહ નામનો વ્યક્તિ નકલી વિઝા બનાવતી ફેક્ટરી ચલાવતો હતો. આ ફેક્ટરીમાં યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપ જેવા દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા હતા. જેના પરથી સામે આવ્યું કે, અહીં આ તમામ દેશોના નકલી વિઝા બનાવવામાં આવતા હતા. પોલીસે આ મામલે પ્રતિક શાહની ધરપકડ કરી છે અને તેની પાસેથી પણ 5 વિઝા સ્ટીકર મળ્યા હતા, તે જપ્ત કર્યા છે. 

આ પણ વાંચોઃ વડોદરાના અટલબ્રિજ ઉપર હીટ એન્ડ રનની વધુ એક ઘટના, કોચિંગ ક્લાસના મહિલા ટ્રેનરને કારે ટક્કર મારી

સમગ્ર તપાસમાં સામે આવ્યું કે, પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દ્વારા દિલ્હી, ચંડીગઢ, પંજાબ અને હરિયાણામાં એજન્ટોને વેચતો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

September 26, 2026
ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

Next Post
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆતઃ ‘બોલ માડી અંબે…’ના નાદથી ગૂંજી ઉઠી ગિરિમાળા | Ambaji Bhadarv…

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆતઃ 'બોલ માડી અંબે...'ના નાદથી ગૂંજી ઉઠી ગિરિમાળા | Ambaji Bhadarv...

વડોદરાના અટલબ્રિજ ઉપર હીટ એન્ડ રનની વધુ એક ઘટના, કોચિંગ ક્લાસના મહિલા ટ્રેનરને કારે ટક્કર મારી | hit…

વડોદરાના અટલબ્રિજ ઉપર હીટ એન્ડ રનની વધુ એક ઘટના, કોચિંગ ક્લાસના મહિલા ટ્રેનરને કારે ટક્કર મારી | hit...

જામનગરમાં ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા નાસ્તા ફરતા આરોપીને એસ.ઓ.જી શાખાની ટુકડીએ ઝડપી લીધો | …

જામનગરમાં ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા નાસ્તા ફરતા આરોપીને એસ.ઓ.જી શાખાની ટુકડીએ ઝડપી લીધો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.ના જર્મન વિભાગમાં ગત વર્ષે બે અને આ વર્ષે માત્ર એક એડમિશન | only on student admission in german…

8 months ago
દિલ્હી-એનસીઆરના રિયલ્ટી ગ્રૂપની રૂ. 2348 કરોડની સંપત્તિ ટાંચમાં | Delhi NCR realty group’s assets wo…

1 year ago
ભાજપ શાસિત ચલાલાના નગરપાલિકાના પ્રમુખનું અચાનક રાજીનામું, જાણો શું આપ્યું કારણ? | BJP ruled Chalala …

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા 3 શખ્સ ઝબ્બે | 3 men arrested for betting online on cricket matches

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News