gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં મ્યાનમાર જેવા ભૂકંપનું જોખમ, આઇઆઇટી કાનપુરના વિજ્ઞાનીએ આપી ચેતવણી | iit kanpur professor on …

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in INDIA
0 0
0
ભારતમાં મ્યાનમાર જેવા ભૂકંપનું જોખમ, આઇઆઇટી કાનપુરના વિજ્ઞાનીએ આપી ચેતવણી | iit kanpur professor on …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Earthquake Prediction In India: મ્યાનમાર અને બેંગકોકમાં ભૂકંપના કારણે તબાહીનો માહોલ સર્જાયો હતો. આ ભૂકંપનું કારણ સગાઈંગ ફોલ્ટ હતું. ફોલ્ટને ઇન્ટરનેટ પર મેપના માધ્યમથી સરળતાથી જોઈ શકાય છે. આઇઆઇટી કાનપુરના અર્થ સાયન્સિસ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર જાવેદ મલિકે સગાઈંગ ફોલ્ટને અત્યંત જોખમી ગણાવતાં ભારતમાં પણ આ પ્રકારનો ભૂકંપ આવવાની આગાહી કરી છે.

જાવેદ મલિકે જણાવ્યું કે, સિલિગુડીમાં ગંગા-બંગાળ ફોલ્ટ છે. આ બંને ફોલ્ટની વચ્ચે અન્ય ઘણી ફોલ્ટલાઇન છે. જેમાં એક ફોલ્ટ સક્રિય થવા પર બીજો ફોલ્ટ તુરંત સક્રિય થઈ શકે છે. સગાઈંગ અત્યંત જૂનો ફોલ્ટ છે. તે ઉત્તર-પૂર્વના શિયર ઝોન અરાકાનથી અંદમાન અને સુમાત્રા સુધીના સબડક્શન ઝોનનો હિસ્સો છે. જે જમીનની ઉપર દેખાય છે. 

જાપાન અને યુરોપિયન નિષ્ણાતોએ સગાઈંગ પર કામ કર્યું છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, અહીં ભૂકંપોની આવૃત્તિ 150-200 વર્ષની છે. અર્થાત્ આટલા વર્ષોમાં એક વાર મોટો ભૂકંપ આવે છે. ચીનમાં ભૂકંપની તીવ્રતા 7.9 દર્શાવવામાં આવી છે. 

હિમાલયમાં સક્રિય ફોલ્ટ

પ્રો. મલિકે જણાવ્યું કે, આપણે મોટો ભૂકંપ સર્જાવવાની રાહ જોવી જોઈએ નહીં. હિમાલયમાં અનેક સક્રિય ફોલ્ટ લાઇન છે. તમામ ફ્રન્ટલ પાર્ટ્સ પર પણ ફોલ્ટ લાઇન છે. જે ભયાવહ ભૂકંપની શક્યતાઓ વધારે છે. આ સિવાય ઉત્તર-પૂર્વ અને કાશ્મીર ઝોન-5માં પણ આ મુદ્દે રિસર્ચ કરવાની જરૂરિયાત છે. આપણે આ ક્ષેત્રમાં અત્યંત સાવધાનીપૂર્વક કામ કરવું જોઈએ. ભૂકંપના પ્રભાવને ઘટાડવા માટે કામ કરવું જોઈએ.

આ પણ વાંચોઃ BIG NEWS: આવતીકાલે લોકસભામાં રજૂ થશે વક્ફ બિલ, નીતિશ કુમારે વધાર્યું સસ્પેન્સ

મહત્ત્વપૂર્ણ ફોલ્ટ ઝોન

– ગંગા-બંગાળ ફોલ્ટઃ આ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જેમાં સગાઈંગ ફોલ્ટ જેવી ગતિ છે, આ ફોલ્ટ ઝોન સપાટી પર જોવા મળે છે.

– ડાવકી, કોપલી, ડિબ્રુચૌતાંગ ફોલ્ટ ઝોનઃ તે ગંગા-બંગાળ અને સગાઈંગ ફોલ્ટ વચ્ચે સ્થિત છે. 

– સગાઈંગ ફોલ્ટઃ આ એક સક્રિય ફોલ્ટ છે, જે મ્યાનમારમાં ભૂકંપનું કારણ બની છે. તે ભારત માટે પણ ભૂકંપના સંકેત આપી શકે છે.

સમગ્ર વિસ્તાર દબાણ હેઠળ

પ્રો. મલિકે કહ્યું કે તમે એમ ન કહી શકો કે સગાઈંગ અને ગંગા-બંગાળ વચ્ચે કોઈ કનેક્શન નથી. સમગ્ર વિસ્તાર દબાણ હેઠળ છે. ત્યાં સતત ઊર્જાનો સંચય થતો રહે છે. એક ભૂકંપ બીજા ભૂકંપને ઉત્તેજિત કરી શકે છે, એ વાતને નકારી શકાય નહીં. આને ‘ટ્રિગર સ્ટ્રેસ’ કહેવાય છે. અહીં જોવાનું રહેશે કે શું ઉત્તરથી દક્ષિણ તરફ આવી પ્રવૃત્તિઓ વધી છે.

ટ્રિગર સ્ટ્રેસની શક્યતા

– ભૂકંપનું કારણઃ એક ભૂકંપ બીજા ભૂકંપને ઉત્તેજિત કરી શકે છે.

– ઉર્જાનો સંચયઃ સમગ્ર વિસ્તાર દબાણ હેઠળ છે અને ઊર્જા સતત સંચિત થઈ રહી છે.

– ભાવિ સંભાવના: ટ્રિગર સ્ટ્રેસની શક્યતા હંમેશા રહે છે.

ઓછી તીવ્રતાના ભૂકંપ પણ નુકસાની

પ્રોફેસર મલિકે આગળ કહ્યું કે ફોલ્ટ લાઇન ઘણી ઊંડી છે, જે 100-150 કિમીની ઊંડાઈ સુધી જઈ શકે છે. પરંતુ 5, 10 અને 20 કિમીની ઊંડાઈએ આવેલા ભૂકંપ વધુ નુકસાન પહોંચાડી શકે છે કારણ કે તે છીછરી ઊંડાઈમાંથી ઊર્જા મેળવે છે. 

ભારતમાં મ્યાનમાર જેવા ભૂકંપનું જોખમ, આઇઆઇટી કાનપુરના વિજ્ઞાનીએ આપી ચેતવણી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …
INDIA

ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …

May 13, 2026
તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
INDIA

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

May 13, 2026
NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …
INDIA

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

May 13, 2026
Next Post
મ્યાનમાર-થાઇલૅન્ડ-પાકિસ્તાન બાદ હવે ભારતના લદ્દાખમાં ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

મ્યાનમાર-થાઇલૅન્ડ-પાકિસ્તાન બાદ હવે ભારતના લદ્દાખમાં ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

નાણાકીય વર્ષ 2024-25ના અંતિમ માસમાં સરકારની તિજોરી છલકાઈ, જીએસટી કલેક્શન 10 ટકા વધ્યું | gst collect…

નાણાકીય વર્ષ 2024-25ના અંતિમ માસમાં સરકારની તિજોરી છલકાઈ, જીએસટી કલેક્શન 10 ટકા વધ્યું | gst collect...

પ્રગતિ નો પથ. પ્રાપ્તિ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 ની ભવ્યતાથી ઉજવણી

પ્રગતિ નો પથ. પ્રાપ્તિ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 ની ભવ્યતાથી ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતેલા સાંઢની જેમ વાહન હંકારી ટકકર મારતા બે વૃદ્ધા સહિત ચાર નિર્દોષના મોત | Fomon aramas ra mano non…

માતેલા સાંઢની જેમ વાહન હંકારી ટકકર મારતા બે વૃદ્ધા સહિત ચાર નિર્દોષના મોત | Fomon aramas ra mano non…

9 months ago
સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને તહેવારની ઉજવણી અને તાલીમનું ભારણ, પરીક્ષાના કારણે સમિતિની શાળામાં અ…

સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને તહેવારની ઉજવણી અને તાલીમનું ભારણ, પરીક્ષાના કારણે સમિતિની શાળામાં અ…

9 months ago
સેક્ટર-૧૬માં સ્થિત સરકારી વસાહતમાં ડહોળુ પાણી આવવાથી લોકોમાં આક્રોશ | Public outrage over flooding i…

સેક્ટર-૧૬માં સ્થિત સરકારી વસાહતમાં ડહોળુ પાણી આવવાથી લોકોમાં આક્રોશ | Public outrage over flooding i…

4 months ago
‘ઓરિજિનલ કન્ટેન્ટ લખનારને કમાણીનો હિસ્સો આપો, નહીં તો…’ અશ્વિની વૈષ્ણવની ડિજિટલ પ્લેટફોર્મ્સને ચેત…

‘ઓરિજિનલ કન્ટેન્ટ લખનારને કમાણીનો હિસ્સો આપો, નહીં તો…’ અશ્વિની વૈષ્ણવની ડિજિટલ પ્લેટફોર્મ્સને ચેત…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News