gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોડવદરા ગામથી નિયમ વિરૂધ્ધ ઢોર લાવતા એજન્સીને 42 હજારનો દંડ મનપાએ ફટકાર્યો | Municipal Corporation f…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
સોડવદરા ગામથી નિયમ વિરૂધ્ધ ઢોર લાવતા એજન્સીને 42 હજારનો દંડ મનપાએ ફટકાર્યો | Municipal Corporation f…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– એમએસડીસી ઇન્ફા એજન્સી સામે મહાપાલિકાએ હજુ કડક કાર્યવાહી કરવી જરૂરી 

– શહેરમાંથી જ રખડતા ઢોર પકડવાના હોવા છતાં એજન્સીના કર્મચારીઓ સોડવદરાથી 7 પશુ લઈને આવ્યા હતા 

ભાવનગર : ભાવનગર મહાપાલિકાની ઢોર પકડવાની એજન્સીએ નિયમનો ભંગ કરી સોડવદરા ગામેથી ઢોર લાવી મહાપાલિકાના ઢોર ડબ્બામાં પુર્યા હતા, જેના પગલે મહાપાલિકાએ એજન્સી સામે કાર્યવાહી કરી દંડ ફટકાર્યો છે. એજન્સી સામે 

મહાપાલિકાએ અમરેલીની એમએસડીસી ઈન્ફા નામની એજન્સીને ભાવનગર શહેરમાંથી રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાકટ આપ્યો છે પરંતુ તેઓને શહેરની બહારથી રખડતા ઢોર પકડવાની કે લાવવાની મનાઈ હોય છે. આ એજન્સીએ નિયમ વિરૂધ્ધ ૧૦ દિવસ પૂર્વે સોડવદરાથી ૭ રખડતા ઢોર લાવી મહાપાલિકાના ચિત્રા ખાતેના ઢોર ડબ્બામાં રાખ્યા હતાં. આ વાતની જાણ જીવદયાપ્રેમીઓએ મહાપાલિકાના વેટરનરી ઓફિસર ડો. હિતેશ સવાણીને કરી હતી તેથી તેઓએ રાત્રીના તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ઢોર પકડવાનુ વાહન સીદસર-વાળુકડ ચોકડી પાસેથી મળી આવ્યુ હતું. 

એજન્સીએ નિયમ વિરૂધ્ધ કામગીરી કરતા મહાપાલિકાના અધિકારીએ એજન્સીને નોટિસ ફટકારી ખુલાસો પુછયો હતો. આ બાબતે મહાપાલિકાએ એજન્સીને રૂા. ૪ર હજારનો દંડ ફટકાર્યો છે તેમ મહાપાલિકાના વેટરનરી ઓફિસર ડો. હિતેશ સવાણીએ જણાવેલ છે. મહાપાલિકાએ નિભાવ ખર્ચનો દંડ કરી સંતોષ માન્યો છે ત્યારે મહાપાલિકાએ એજન્સી સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. 

એજન્સીને દંડ સહિત રૂા. 1 લાખનો ખર્ચ થશે : અધિકારી 

ભાવનગર મહાપાલિકામાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરતી એમએસડીસી ઇન્ફા એજન્સીને દંડ, ખુટીયાને મુકવાનો ટ્રાન્સપોર્ટ ખર્ચ, સમઢીયાળા પાંજરાપોળમાં ઢોર રાખવાનો ખર્ચ મળી આશરે કુલ રૂા. ૧ લાખનો ખર્ચ થશે. મહાપાલિકાએ એક રખડતા ઢોર પકડવા માટે એજન્સીને રૂા. રપ૦૦ આપે છે, જે આપવામાં આવેલ નથી અને ૭ ખુટીયાનો તમામ ખર્ચ એજન્સી પર નાખવામાં આવ્યો છે તેમ મહાપાલિકાના વેટરનરી ઓફિસર ડો. હિતેશ સવાણીએ જણાવેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
Next Post
અંબાજી માં અંબાના આંગણે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી

ઈથેનોલનું અમર્યાદિત ઉત્પાદન કરવા ખાંડ મિલો તથા ડિસ્ટિલરીઓને છૂટ | Sugar mills and distilleries allow…

ઈથેનોલનું અમર્યાદિત ઉત્પાદન કરવા ખાંડ મિલો તથા ડિસ્ટિલરીઓને છૂટ | Sugar mills and distilleries allow...

આણંદના લોટેશ્વર તળાવમાં 120 મૂર્તિઓ વિસર્જીત કરાઈ | 120 idols immersed in Loteshwar Lake in Anand

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મથુરામાં ભીષણ અકસ્માત, કાર નહેરમાં ખાબકતાં લગ્નમાંથી પાછા આવતાં 4 મિત્રોના કરુણ મોત | Mathura Accide…

6 months ago
નડિયાદ મનપા દ્વારા 185 કોમર્શિયલ મિલકતો સીલ, રૂ. 60 લાખની રિકવરી | Nadiad Municipal Corporation seal…

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે 10 કરોડનો વીમો, અકસ્માતમાં યાત્રાળુઓને મળશે વળતર | ambaji bhadarvi…

12 months ago
ભારતનો સૌથી મોટો દુશ્મન આવશે સરકારમાં? કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનું સૂચક નિવેદન

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News