gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

આધાર, LPG, પેટ્રોલ-ડીઝલના ભાવ… 1 ડિસેમ્બરથી 6 મોટા ફેરફાર લાગુ, તમારા ખિસ્સા પર કરશે અસર | new rul…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in Business
0 0
0
આધાર, LPG, પેટ્રોલ-ડીઝલના ભાવ… 1 ડિસેમ્બરથી 6 મોટા ફેરફાર લાગુ, તમારા ખિસ્સા પર કરશે અસર | new rul…
1
VIEWS
Share on FacebookShare on Twitter

1 December New Rules: ડિસેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ આજથી (1લી ડિસેમ્બર) અનેક મહત્ત્વના નિયમોમાં ફેરફાર લાગુ કરવામાં આવ્યા છે, જે સીધા સામાન્ય જનજીવનને અસર કરશે. જેમાં LPG સિલિન્ડરની કિંમતો, પેટ્રોલ-ડીઝલ અને ATFના નવા રેટ જાહેર થયા છે. સરકારી કર્મચારીઓ માટે હવે પેન્શન સ્કીમમાં ફેરફાર કરવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. તેમજ ઓનલાઈન બેન્કિંગના નિયમોમાં પણ કેટલાક ફેરફારો થયા છે. UIDAIએ આધાર કાર્ડ અપડેશનની પ્રક્રિયા સરળ બનાવી છે અને નવા આધાર માટે માન્ય ડોક્યુમેન્ટની યાદી પણ અપડેટ કરી છે.

1. આધાર અપડેશન હવે સરળ

આજથી આધાર કાર્ડને લગતા નિયમો સરળ બન્યા છે. UIDAI દ્વારા નામ, સરનામું કે જન્મ તારીખ જેવી વિગતો ઓનલાઈન અપડેટ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બની છે. હવે ડેટાનું વેરિફિકેશન પાન કાર્ડ કે પાસપોર્ટ જેવા સરકારી દસ્તાવેજો સાથે સીધું થઈ શકશે. તમે તમારો મોબાઈલ નંબર પણ ઓનલાઈન અપડેટ કરી શકશો. આ માટે UIDAIએ નવી આધાર એપ લોન્ચ કરી છે અને માન્ય દસ્તાવેજોની નવી યાદી પણ જાહેર કરી છે.

2. પેન્શનના નિયમો બદલાયા

સરકારી કર્મચારીઓ માટે એક મોટી ખબર એ છે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ(UPS)માં રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી, જે હવે પૂરી થઈ ગઈ છે. તેથી, કર્મચારીઓ હવે નેશનલ પેન્શન સિસ્ટમ(NPS)માંથી UPS સ્કીમમાં સ્વિચ નહીં કરી શકે. 

જે સરકારી કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે, તેમને પેન્શન સતત ચાલુ રાખવા માટે લાઇફ સર્ટિફિકેટ(જીવન પ્રમાણપત્ર) જમા કરાવવું જરૂરી છે. તેને જમા કરાવવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. અત્યાર સુધીની માહિતી અનુસાર, તેની ડેડલાઇન લંબાવવામાં આવી નથી. આ સંજોગોમાં, જે પેન્શનરોએ સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું તેમનું પેન્શન અટકી શકે છે. જોકે, એવી આશા રાખવામાં આવી રહી છે કે તેની સમયમર્યાદા લંબાવવામાં આવશે.

3. LPG સિલિન્ડર થયુ સસ્તું

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG ગેસ સિલિન્ડરની કિંમતો જાહેર કરે છે. ક્યારેક કિંમતો યથાવત રહે છે તો ક્યારેક અપડેટ થાય છે. 1 ડિસેમ્બરે ઓઈલ કંપનીઓએ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં તો કોઈ ફેરફાર નથી કર્યો, પરંતુ 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹10નો ઘટાડો કર્યો છે.

4. ઓનલાઈન બેન્કિંગના નિયમોમાં ફેરફાર 

આજથી કેટલીક બેન્ક અને નાણાકીય કંપનીઓ દ્વારા ઓનલાઈન બેન્કિંગ, UPI, તેમજ ક્રેડિટ-ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પરના ચાર્જ અને સુરક્ષા સેટિંગ્સમાં ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. ગ્રાહકોએ તેમની બેન્કિંગ એપ્સની નોટિફિકેશન પર ધ્યાન આપવું જરૂરી છે.

આ પણ વાંચો: UPI ટ્રાન્ઝેક્શનમાં નવેમ્બરમાં જંગી ઉછાળો, રૂ.24.58 લાખ કરોડનું રેકોર્ડબ્રેક પેમેન્ટ

5. ATFના ભાવ બદલાશે

દર મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીઓ LPG સિલિન્ડરના ભાવ અપડેટ કરવાની સાથે સાથે એર ટર્બાઇન ફ્યુઅલ(ATF) એટલે કે હવાઈ ઈંધણના નવા રેટ પણ જાહેર કરે છે. તેથી, 1લી ડિસેમ્બર, 2025ના રોજ પણ ATFના ભાવોમાં ફેરફાર થવાની સંભાવના છે, જેની સીધી અસર વિમાન યાત્રીઓના ખર્ચ પર પડશે. આ દિવસે કંપનીઓ CNG અને PNGના રેટમાં પણ ફેરફારની જાહેરાત કરી શકે છે.

6. ટેક્સ સાથે જોડાયેલા નિયમો

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, 30 નવેમ્બર એવા કરદાતાઓ માટે પણ મહત્ત્વપૂર્ણ છે જેમણે ઑક્ટોબર મહિનામાં કોઈ પણ વધુ મૂલ્યના વ્યવહાર પર TDS(ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) કાપ્યો હોય. આ કરદાતાઓએ નીચે આપેલા સેક્શનો (ધારાઓ) હેઠળ TDSનું સ્ટેટમેન્ટ જમા કરાવવું જરૂરી છે

-194-IA

-194-IB

-194M

-194S

જો સમયમર્યાદા ચૂકી જવાય તો દંડ થઈ શકે છે અથવા આવકવેરા વિભાગ તરફથી નોટિસ પણ જાહેર થઈ શકે છે.

આધાર, LPG, પેટ્રોલ-ડીઝલના ભાવ... 1 ડિસેમ્બરથી 6 મોટા ફેરફાર લાગુ, તમારા ખિસ્સા પર કરશે અસર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…
Business

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…

June 9, 2026
ઈંધણ મોંઘુ થવા છતાં મેમાં વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુની વૃદ્ધિ | Vehicle sales grow by over nine p…
Business

ઈંધણ મોંઘુ થવા છતાં મેમાં વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુની વૃદ્ધિ | Vehicle sales grow by over nine p…

June 9, 2026
RBIના પગલાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયો સુધરે તેવી વકી | The rupee is expected to recover by Septembe…
Business

RBIના પગલાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયો સુધરે તેવી વકી | The rupee is expected to recover by Septembe…

June 9, 2026
Next Post
દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4ના પ્રતિબંધ લાગુ | After Delhi now Mum…

દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4ના પ્રતિબંધ લાગુ | After Delhi now Mum...

દિગ્ગજ નેતા શશિ થરુરે કોંગ્રેસનું ટેન્શન વધાર્યું! જાણો મહત્ત્વપૂર્ણ બેઠકમાં કેમ ગેરહાજર રહ્યા? | Ve…

દિગ્ગજ નેતા શશિ થરુરે કોંગ્રેસનું ટેન્શન વધાર્યું! જાણો મહત્ત્વપૂર્ણ બેઠકમાં કેમ ગેરહાજર રહ્યા? | Ve...

કોમર્શિયલ LPGના ભાવમાં નજીવો ઘટાડો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં | Commercial LPG prices …

કોમર્શિયલ LPGના ભાવમાં નજીવો ઘટાડો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં | Commercial LPG prices ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવાઈ મુસાફરો સાવધાન! આગામી 3 મહિના માટે અમદાવાદની અનેક ફ્લાઈટ રદ, જાણો વિગત | Air India Cancels Seve…

હવાઈ મુસાફરો સાવધાન! આગામી 3 મહિના માટે અમદાવાદની અનેક ફ્લાઈટ રદ, જાણો વિગત | Air India Cancels Seve…

2 weeks ago
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં ૧.૬૫ લાખ લોકોને OPD સારવાર અપાઈ | hospital…

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં ૧.૬૫ લાખ લોકોને OPD સારવાર અપાઈ | hospital…

9 months ago
ગોધરા: સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડનારો કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સ્ટીલનો ટુકડો નાકમાં ઘૂસી ગયો | T…

ગોધરા: સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડનારો કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સ્ટીલનો ટુકડો નાકમાં ઘૂસી ગયો | T…

7 months ago
કપડવંજના એસટી બસ સ્ટેન્ડમાં છત પરથી પાણી પડતાં હેરાનગતિ | Water falling from the roof at the ST bus …

કપડવંજના એસટી બસ સ્ટેન્ડમાં છત પરથી પાણી પડતાં હેરાનગતિ | Water falling from the roof at the ST bus …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News