gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાંબુઆથી નેશનલ હાઈવે સુધી આડેધડ પાર્કિંગની સમસ્યા : તંત્ર દ્વારા દુકાનો આગળના શેડ, ઓટલાનો સફાયો | Pr…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
જાંબુઆથી નેશનલ હાઈવે સુધી આડેધડ પાર્કિંગની સમસ્યા : તંત્ર દ્વારા દુકાનો આગળના શેડ, ઓટલાનો સફાયો | Pr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Demolition : મુંબઈ-અમદાવાદ હાઈવે પર અવારનવાર થતો ટ્રાફિકજામ રોકવાના ઇરાદે શહેરના દક્ષિણ વિસ્તારમાં જાંબુઆથી પાલિકાની હદ સુધીના હાઈવે સુધી રોડ રસ્તાની બંને બાજુમાં ટીડીઓ સાથે મળીને દબાણ શાખાની ટીમે આડેધડ થતા પાર્કિંગ તથા દુકાનો આગળ બનાવવામાં આવેલા શેડ અને ઓટલાના દબાણો પર બુલડોઝર ફેરવીને સફાયો કરી દેવાયો હતો. જ્યારે રેસીડેન્સીયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં વાહનો પાર્ક કરવામાં આવે તેવી સમજ સ્થાનિકોને આપવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે જાંબુઆથી પાલિકાની હદ વિસ્તારના નેશનલ હાઈવે સુધીના રોડ રસ્તા પર આડેધડ થતાં વાહન પાર્કિંગ અંગે ચાલકોને ટીડીઓ દ્વારા મેમો ફટકારવામાં આવ્યા હતા. આ ઉપરાંત દુકાનોની આગળ બનાવેલા કાચા પાકા શેડ અને કેટલીક દુકાનો આગળ ગેરકાયદે બનાવવામાં આવેલા પાકા ઓટલા પર દબાણ શાખાનું બુલડોઝર ફરી વળતા રોડ રસ્તા ખુલ્લા થયા હતા. 

જ્યારે બીજી બાજુ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં વાહન પાર્ક કરવામાં આવે એવી સમજ સ્થાનિકોને આપવાની કાર્યવાહી દબાણ શાખા અને ટીડીઓ વિભાગ દ્વારા આપવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

Next Post
જીએસએફસીના કર્મચારીઓનું આંદોલન જારી : પોલીસનો જાપ્તો | GSFC employees’ protest continues: Police det…

જીએસએફસીના કર્મચારીઓનું આંદોલન જારી : પોલીસનો જાપ્તો | GSFC employees' protest continues: Police det...

વડોદરામાં બંધ મકાનમાં માત્ર એક કલાકના ગાળામાં સોનાના 12 તોલા દાગીના લઈને ચોર ફરાર | Thieves theft 12…

વડોદરામાં બંધ મકાનમાં માત્ર એક કલાકના ગાળામાં સોનાના 12 તોલા દાગીના લઈને ચોર ફરાર | Thieves theft 12...

તરસાલીની યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી ફોટો અને બીભત્સ લખાણો મૂક્યા | Fake account created of Tarsali g…

તરસાલીની યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી ફોટો અને બીભત્સ લખાણો મૂક્યા | Fake account created of Tarsali g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૭૩ ગુનામાં વોન્ટેડ નામચીન વિજુ સિન્ધી દુબઇની જેલમાં બંધ | Notorious Viju Sindhi wanted in 73 crimes …

1 year ago
‘અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવવામાં અનિરુદ્ધસિંહ જ સૂત્રધાર’, અન્ય આરોપીનો ખુલાસો; બંને જેલહવાલે | An…

11 months ago
ઓમ નમો અરિહંતાણં…નવકાર મહામંત્ર દિવસે 108 દેશોમાં એક સાથે થયેલા જાપમાં વડોદરા જોડાયું | Navkar Mah…

SMCએ વડોદરામાં દારૃના નેટવર્ક પર સપાટો બોલાવતાં ફરાર થયેલો લિકર કિંગ લાલુ સિન્ધી પકડાયો | Lalu Sindh…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News