gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

New Year 2026: ભવ્ય આતશબાજી સાથે ભારત સહિત દુનિયાભરમાં ન્યૂ યરની ઉજવણી, લોકોએ નવા વર્ષની શુભેચ્છાઓ પ…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in INDIA
0 0
0
New Year 2026: ભવ્ય આતશબાજી સાથે ભારત સહિત દુનિયાભરમાં ન્યૂ યરની ઉજવણી, લોકોએ નવા વર્ષની શુભેચ્છાઓ પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

New Year 2026 Live Updates: ભારતમાં વર્ષ 2026ની શરૂઆત થઈ ચૂકી છે. દુનિયાભરના લોકો નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. ભારત પહેલાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપોર, ચીન જેવા દેશોમાં આતશબાજી સહિતના અન્ય કાર્યક્રમો દ્વારા ન્યૂ યર સેલિબ્રેટ કરાયું હતું. કિરીબાતીના કિરીટીમાટી ટાપુઓ અને ન્યુઝીલેન્ડમાં નવું વર્ષ શરૂ થઈ ગયું છે. કિરીબાતી એ પેસિફિક મહાસાગરમાં એક ટાપુ રાષ્ટ્ર છે, જે હવાઈની દક્ષિણે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તરપૂર્વમાં સ્થિત છે. કિરીબાતી પછી, ન્યુઝીલેન્ડના ચેથમ ટાપુઓમાં પણ નવું વર્ષ શરૂ થયું. ત્યારે ગુજરાતમાં પણ ન્યૂ યરની ઉજવણી શરૂ થઈ ચૂકી છે.

જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગમાં પ્રવાસીઓએ ન્યૂ યરની કરી ઉજવણી

જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં ઇન્ડોનેશિયાના વિદેશી નાગરિકો ન્યૂ યરની ઉજવણીમાં જોડાયા

બેંગલુરુમાં ભવ્ય આતશબાજી સાથે નવા વર્ષ 2026નું સ્વાગત

નવા વર્ષ 2026ની પહેલી રાત્રિ બેંગલુરુમાં ઉત્સવપૂર્ણ રહી. શહેરના વિવિધ ભાગોમાં લોકોએ ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કર્યું. ઘડિયાળમાં 12 વાગ્યાની સાથે જ આકાશ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું અને લોકોએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.

વારાણસીમાં ગંગા આરતીનું આયોજન

ઉત્તરપ્રદેશના વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પર 2025ને વિદાય આપવા અને 2026ના પ્રારંભ માટે ભવ્ય ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં ન્યૂ યરનું સેલિબ્રેશન

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે પ્રવાસીઓની મોટી ભીડ ઉમટી પડી હતી. રાજપથ રંગોલી રોડ વિસ્તારમાં યુવક-યુવતીઓ સેલિબ્રેશન કરતા નજરે પડ્યા.

દુબઈ લાઈટ શોનું આયોજન

નવા વર્ષ 2026ની પૂર્વસંધ્યાએ આયોજિત દુબઈ લાઇટ શો માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

હિમાચલ પ્રદેશનું ડેલહાઉસી ગુંજી ઉઠ્યું

હિમાચલ પ્રદેશનું ડેલહાઉસી નવા વર્ષની પૂર્વ રાત્રીએ ગુંજી રહ્યું છે, કારણ કે પ્રવાસીઓ નવા વર્ષ 2026 ને આવકારવા માટે પર્યટન સ્થળ પર ઉમટી રહ્યા છે.

નવા વર્ષની ઉજવણીમાં ડૂબ્યું ચીન

દિલ્હીના ગુરૂદ્વારામાં ઉજવણી

દિલ્હી: નવા વર્ષ 2026 પહેલા ગુરુદ્વારા શ્રી બાંગ્લા સાહિબ ખાતે ભક્તોનું આગમન

સુરત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સુરત પોલીસ શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં બેરિકેડ ગોઠવી દેવાયા છે અને ચેકિંગ કામગીરી ચાલી રહી છે.

સિંગાપોરમાં નવા વર્ષનું વેલકમ

સિંગાપોરમાં નવું વર્ષ શરૂ થઈ ગયું છે. નવા વર્ષના સ્વાગતમાં આતશબાજી સાથે સ્વાગત કરાયું. લોકો ખૂબ જ ઉત્સાહથી નવા વર્ષની ઉજવણી કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.

તમિલનાડુમાં નવા વર્ષની ઉજવણી

તમિલનાડુના નાગપટ્ટિનમના વેલંકનીમાં નવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે હજારો લોકો મધ્યરાત્રિની ખાસ પ્રાર્થના માટે એકઠા થયા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…
INDIA

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…

May 15, 2026
કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…
INDIA

કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…

May 15, 2026
‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…
INDIA

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…

May 15, 2026
Next Post
મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ વે પર ટ્રકે પલટી મારતા શેરડી નીચે દબાઇ જતા યુવાનનું કરૃણ મોત | accident at ex…

મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ વે પર ટ્રકે પલટી મારતા શેરડી નીચે દબાઇ જતા યુવાનનું કરૃણ મોત | accident at ex...

યુવા વર્ગ યુપીઆઈનો સૌથી વધારે ઉપયોગ શોપિંગ અને મોબાઈલ રિચાર્જ માટે કરે છે | youth of gujarat use upi…

યુવા વર્ગ યુપીઆઈનો સૌથી વધારે ઉપયોગ શોપિંગ અને મોબાઈલ રિચાર્જ માટે કરે છે | youth of gujarat use upi...

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર વડોદરા પાસે દુર્ગંધ મારતું કેમિકલ છોડનાર ટેન્કર ચાલકની ધરપકડ | Tanker d…

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર વડોદરા પાસે દુર્ગંધ મારતું કેમિકલ છોડનાર ટેન્કર ચાલકની ધરપકડ | Tanker d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના નારોલમાં વીજ કરંટથી દંપતીના મોતનો કેસ: AMCના અધિકારીઓ સહિત પાંચ લોકોની ધરપકડ | Couple dies…

અમદાવાદના નારોલમાં વીજ કરંટથી દંપતીના મોતનો કેસ: AMCના અધિકારીઓ સહિત પાંચ લોકોની ધરપકડ | Couple dies…

8 months ago
જામનગરમાં પેરાશૂટ લઈને ઊડતો યુવક સીધો વીજ વાયર પર ભટકાયો! 100 ફૂટથી નીચે પડ્યો છતાં બચી ગયો | Jamnag…

જામનગરમાં પેરાશૂટ લઈને ઊડતો યુવક સીધો વીજ વાયર પર ભટકાયો! 100 ફૂટથી નીચે પડ્યો છતાં બચી ગયો | Jamnag…

4 months ago
સ્નેહાંજલિ સોસાયટીમાં 40 વર્ષ જૂના 25 બંગલા પર ફર્યું AMCનું બુલડોઝર, પરિવારોની આત્મવિલોપનની ચીમકી |…

સ્નેહાંજલિ સોસાયટીમાં 40 વર્ષ જૂના 25 બંગલા પર ફર્યું AMCનું બુલડોઝર, પરિવારોની આત્મવિલોપનની ચીમકી |…

5 months ago
વડોદરાથી આજવા જતી સિટિ બસને અકસ્માત ઃ એકનું મોત, ૭ ને ઇજા | City bus going from Vadodara to Ajwa mee…

વડોદરાથી આજવા જતી સિટિ બસને અકસ્માત ઃ એકનું મોત, ૭ ને ઇજા | City bus going from Vadodara to Ajwa mee…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News