gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનું સળંગ ત્રણ દિવસથી તેજીમાં, અમદાવાદમાં આજે વધુ રૂ.1200 ઉછળી ઓલટાઇમ હાઇ | gold extends record run…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in Business
0 0
0
સોનું સળંગ ત્રણ દિવસથી તેજીમાં, અમદાવાદમાં આજે વધુ રૂ.1200 ઉછળી ઓલટાઇમ હાઇ | gold extends record run…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Price All Time High: વૈશ્વિક પડકારો વચ્ચે કિંમતી ધાતુમાં રોકાણ વધી રહ્યું છે. સોનું રોજ નવી ટોચે નોંધાવી રહ્યું છે. વૈશ્વિક કિંમતી ધાતુ બજારમાં તેજીના પગલે સ્થાનિક સ્તરે પણ સોનાનો ભાવ સળંગ ત્રણ દિવસથી નવી સર્વોચ્ચ ટોચ નોંધાવી રહ્યો છે. એમસીએક્સ સોનાએ પણ રૂ. 106444 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચ નોંધાવી હતી.

અમદાવાદમાં સોનું  ત્રણ દિવસમાં રૂ. 2500 મોંઘું

અમદાવાદમાં આજે સોનું વધુ રૂ. 1200 મોંઘુ થઈ નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું છે. સોનાની કિંમત આજે રૂ. 1200 ઉછળી રૂ. 10,9200 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં સોનાની કિંમત રૂ. 2500 વધી છે. ગઈકાલે રૂ. 10800 પ્રતિ 10 ગ્રામ  અને સોમવારે રૂ. 107400 પ્રતિ 10 ગ્રામની રૅકોર્ડ સપાટીએ નોંધાયો હતો.

ચાંદી રૅકોર્ડ સ્તરેથી 1000 રૂપિયા સસ્તી

સોના અને ચાંદીમાં મબલક તેજી જોવા મળી છે. સોના કરતાં પણ ચાંદીની રોકાણ ઉપરાંત ઔદ્યોગિક માગ વધતાં કિંમતમાં અનેકગણો વધારો નોંધાયો હતો. ગઈકાલે અમદાવાદમાં ચાંદી અત્યારસુધીની સર્વોચ્ચ સપાટી રૂ. 1,25,000 પ્રતિ કિગ્રાએ પહોંચી હતી. આ રૅકોર્ડ સ્તરેથી આજે પ્રોફિટ બુકિંગ જોવા મળતાં રૂ. 1000 સસ્તી થઈ હતી. આજે અમદાવાદમાં ચાંદીનો ભાવ રૂ. 1,24,000 પ્રતિ કિગ્રા નોંધાયો હતો.

આર્થિક-રાજકીય પડકારો વચ્ચે સેફ હેવનમાં રોકાણ વધ્યું

આર્થિક અને રાજકીય પડકારો તેમજ આ મહિને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો થવાની અપેક્ષા સાથે સેફ હેવનમાં રોકાણ વધ્યું છે. વૈશ્વિક સ્તરે પણ સ્પોટ ગોલ્ડ 3546.99 ડૉલરની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓના કારણે વેપાર તણાવ સર્જાયો છે. અમેરિકામાં ફુગાવામાં વૃદ્ધિ તેમજ જીડીપી ગ્રોથમાં ઘટાડો થવાની ભીતિ વધી છે. વૈશ્વિક અને જિઓ-પોલિટિકલ ક્રાઇસિસના કારણે સોના-ચાંદીમાં રોકાણ વધ્યું છે.

સોનું સળંગ ત્રણ દિવસથી તેજીમાં, અમદાવાદમાં આજે વધુ રૂ.1200 ઉછળી ઓલટાઇમ હાઇ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
દીપિકા ગાર્ડન પાસે માટી પર જ ડામર પાથરતા પોપડા ઉખડયા | Crusts were removed while asphalt was being l…

દીપિકા ગાર્ડન પાસે માટી પર જ ડામર પાથરતા પોપડા ઉખડયા | Crusts were removed while asphalt was being l...

ગુજરાતમાં આગામી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી, 18થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ અને રેડ ઍલર્ટ | Heavy ra…

ગુજરાતમાં આગામી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી, 18થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ અને રેડ ઍલર્ટ | Heavy ra...

જીવના જોખમે ગણપતિ વિસર્જન: જામનગરમાં તંત્રની અપીલ છતાં નાગરિકોની બેદરકારી યથાવત | Ganpati Visarjan J…

જીવના જોખમે ગણપતિ વિસર્જન: જામનગરમાં તંત્રની અપીલ છતાં નાગરિકોની બેદરકારી યથાવત | Ganpati Visarjan J...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટક કોંગ્રેસમાં CM બાદ હવે મંત્રીપદને લઈને ખટરાગ : સિદ્ધારમૈયાના નજીકના નેતાનો ‘હાઈ’કમાન્ડને ‘આદ…

કર્ણાટક કોંગ્રેસમાં CM બાદ હવે મંત્રીપદને લઈને ખટરાગ : સિદ્ધારમૈયાના નજીકના નેતાનો ‘હાઈ’કમાન્ડને ‘આદ…

2 months ago
નરોડા પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયનો પર્દાફાસ કર્યો | Ekkewe nengngin ra angang lon ewe spa

નરોડા પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયનો પર્દાફાસ કર્યો | Ekkewe nengngin ra angang lon ewe spa

6 months ago
વડીયામાં બગડેલી મગફળીનાં ટોપલાં માથે લઈ મામલતદારને આવેદન અપાયું | A complaint was made to the Mamlat…

વડીયામાં બગડેલી મગફળીનાં ટોપલાં માથે લઈ મામલતદારને આવેદન અપાયું | A complaint was made to the Mamlat…

8 months ago
વડોદરા જિલ્લામાં જંગી બહુમતી બાદ હવે ભાજપ ગદ્દારોને પાઠ ભણાવશે,કોંગ્રેસના જિલ્લા પ્રમુખ-મહામંત્રીના …

વડોદરા જિલ્લામાં જંગી બહુમતી બાદ હવે ભાજપ ગદ્દારોને પાઠ ભણાવશે,કોંગ્રેસના જિલ્લા પ્રમુખ-મહામંત્રીના …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News