gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

GSTના નવા સ્લેબ અંગે નિર્મલા સીતારમણની જાહેરાત, જાણો શું સસ્તુ થશે અને મોંઘું | nirmala sitharaman s…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in Business
0 0
0
GSTના નવા સ્લેબ અંગે નિર્મલા સીતારમણની જાહેરાત, જાણો શું સસ્તુ થશે અને મોંઘું | nirmala sitharaman s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

GST Rate Cuts Announced: GST કાઉન્સિલની 56મી બેઠકમાં ખૂબ મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં જીએસટીના સ્લેબ ત્રણથી ઘટાડીને બે જ કરી દેવાયા છે. જીએસટી પરિષદની બેઠક બાદ નિર્મલા સીતારમણે કહ્યું કે, આપણે સ્લેબ ઓછા કરી દીધા છે. હવે માત્ર બે સ્લેબ હશે અને આપણે કમ્પેન્સેશન સેસના મુદ્દા પર પણ વિચાર કરી રહ્યા છીએ. હવે GSTના માત્ર બે જ સ્લેબ હશે- 5 ટકા અને 18 ટકા, જ્યારે ત્રીજો સ્લેબ સ્પેશિયલ હશે. તેમણે કહ્યું કે, 28 ટકાનો સ્લેબ જીએસટીથી હટાવી દેવાયો છે. નવા જીએસટી દર 22 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘આ સુધારો સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને કરાયો છે. સામાન્ય લોકો દૈનિક ઉપયોગમાં વસ્તુઓ પર લાગતા દરેક ટેક્સની સમીક્ષા કરાઈ છે અને વધુ પડતાં કેસોમાં ટેક્સોમાં ભારે અછત આવી છે. ખેડૂતો અને કૃષિ ક્ષેત્રની સાથો સાથે સ્વાસ્થ્ય ક્ષેત્રને પણ લાભ થશે. રોટલી, પરાઠા, છેના પનીર પર કોઈ ટેક્સ નહીં લાગે. નમકીન, ભુજિયા, ચટણી, પાસ્તા, ચોકલેટ, કોફી પર 18% ના બદલે 5% ટેક્સ લાગશે. એર કંડિશનર, ટીવી, નાના વાહનો અને મોટરસાયકલ પર 18% ટેક્સ લાગશે.’

આ પણ વાંચો: 5% અને 18%… હવે માત્ર 2 ટેક્સ સ્લેબ હશે, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય

શું સસ્તું થશે?

• અલ્ટ્રા હાઇ ટેમ્પ્રેચર દૂધ, છેના પનીર, પિત્ઝા બ્રેડ, રોટી અને પરોઠા ઉપરાંત કેન્સરની સારવારમાં ઉપયોગી 3 દવાઓ સહિત 33 દવાઓને ઝીરો GST સ્લેબમાં મુકાયા છે એટલે કે હવે આ પ્રોડક્ટ્સ પર કોઇ GST નહીં લાગે. 

• માખણ, ઘી, ડ્રાય-ફ્રુટ્સ, કન્ડેન્સ્ડ મિલ્ક, નારિયેળ પાણી, ફ્રુટ જ્યુસ, મિલ્ક ડ્રિંક્સ, આઇસક્રીમ, ટ્રેક્ટર, કોર્ન ફ્લેક્સ તેમજ અનાજ અને અન્ય કૃષિ ઉત્પાદનો પર ટેક્સનો દર 18% થી ઘટાડીને 5% કરાયું છે. 

• ટૂથ પેસ્ટ, વાસણ, સાયકલ, વાંસના ફર્નિચર, હેલ્થ-લાઇફ ઇન્શ્યોરન્સ, બૂટ, કપડાં, શેમ્પૂ, હેર ઓઇલ સહિત અન્ય ઘરેલુ વસ્તુઓ પર હવે માત્ર 5% GST વસૂલાશે.

• સિમેન્ટ, નાના પેટ્રોલ-ડીઝલ કાર, 350 cc બાઇક, ટીવી, એર કન્ડિશનર, ડિશ વોશર પર ટેક્સ 28%થી ઘટાડીને 18% કરાયું છે.

શું મોંઘું થશે?

• લક્ઝરી વસ્તુઓ, લકઝરી કાર-બાઇક, તંબાકુ ઉત્પાદન, સિગારેટ, ફાસ્ટફૂડ અને કોલ્ડ ડ્રીંક્સને 40%ના સ્પેશિયલ સ્લેબ હેઠળ GST વસૂલવામાં આવશે.

આ પણ વાંચો: પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કંઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’

GSTના નવા સ્લેબ અંગે નિર્મલા સીતારમણની જાહેરાત, જાણો શું સસ્તુ થશે અને મોંઘું 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
Business

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

March 30, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
Next Post
આતંકનો માહોલ સર્જનારા આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of accused w…

આતંકનો માહોલ સર્જનારા આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of accused w...

નર્મદા ડેમમાંથી આજે સવારે ૩.૪૫ લાખ ક્યુસેક પાણી છોડાશે | 3 45 lakh cusecs of water will be released …

નર્મદા ડેમમાંથી આજે સવારે ૩.૪૫ લાખ ક્યુસેક પાણી છોડાશે | 3 45 lakh cusecs of water will be released ...

દારૃ પી આવેલા પ્રેમી સાથે ઝઘડો થતાં ગળે દુપટ્ટાથી ફાંસો આપી હત્યા કરનાર પ્રેમિકા જેલમાં રવાના | woma…

દારૃ પી આવેલા પ્રેમી સાથે ઝઘડો થતાં ગળે દુપટ્ટાથી ફાંસો આપી હત્યા કરનાર પ્રેમિકા જેલમાં રવાના | woma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાક પલળતાં ડુંગળીના ખેડૂતોનો રોવાનો વારો, અમદાવાદમાં 5 અને રાજકોટમાં અઢી રૂપિયા કિલોનો ભાવ! | Onion …

પાક પલળતાં ડુંગળીના ખેડૂતોનો રોવાનો વારો, અમદાવાદમાં 5 અને રાજકોટમાં અઢી રૂપિયા કિલોનો ભાવ! | Onion …

5 months ago
ઈન્દોરમાં 15 લાખની લાંચ ન આપી તો બિલ્ડિંગને ગેરકાયદે ગણાવી તોડી પાડી, કોર્પોરેશનના એન્જિનિયરની સંડોવ…

ઈન્દોરમાં 15 લાખની લાંચ ન આપી તો બિલ્ડિંગને ગેરકાયદે ગણાવી તોડી પાડી, કોર્પોરેશનના એન્જિનિયરની સંડોવ…

10 months ago
અંકલેશ્વરની GIDCમાં ફરી એક કંપની આગની લપેટમાં, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે | Another company ca…

અંકલેશ્વરની GIDCમાં ફરી એક કંપની આગની લપેટમાં, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે | Another company ca…

12 months ago
SIR ની કામગીરીમાં નામ કમી થતા ફોર્મ નં.7ના બહાને ભારે ફ્રોડના આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Vadoda…

SIR ની કામગીરીમાં નામ કમી થતા ફોર્મ નં.7ના બહાને ભારે ફ્રોડના આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Vadoda…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News