gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજની બે સ્કૂલોના વિદ્યાર્થીઓને સાઈકલો ઉંચકાવી ટ્રકમાં મૂકવાની મજૂરીનો વીડિયો વાઈરલ | Video of st…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
કપડવંજની બે સ્કૂલોના વિદ્યાર્થીઓને સાઈકલો ઉંચકાવી ટ્રકમાં મૂકવાની મજૂરીનો વીડિયો વાઈરલ | Video of st…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ધો.- 10, 12 ના બાળકોની સાઈકલ સાથે ટ્રકમાં જોખમી સવારી

– સી.એન. વિદ્યાલય અને તોરણા કે.સી. ભગત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પાસે કામગીરી કરાવાતા વાલીઓમાં આક્રોશ

નડિયાદ : કપડવંજની સી.એન. વિદ્યાલયના ધો.-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ પાસે સરકારી સહાયની સાઈકલો ગોડાઉનમાં ઉતારવાનું કામ કરાવવામાં આવ્યું હતું. તોરણા કે.સી. ભગત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને સાઈકલો સાથે ટ્રકમાં જોખમી મુસાફરી કરાવવામાં આવી હતી. આ અંગેનો વીડિયો પણ વાઈરલ થયો હતો. 

કપડવંજમાં શિક્ષણ જગતને શરમાવે તેવી બે ઘટનાઓ સામે આવી છે. બાળકોને ભણાવવાના બદલે તેમની પાસે જોખમી મજૂરી કરાવવામાં આવી રહી છે. સરકારી સહાયની સાયકલો વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવી ટ્રકમાં ભરી કપડવંજથી તોરણા કે.સી. ભગત હાઈસ્કૂલમાં લાવવામાં આવી હતી. 

સાઈકલો ભરેલી ટ્રકમાં ૬ જેટલા વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરી રહ્યા હોવાનો અને શાળામાં વિદ્યાર્થીઓ પાસે જ સાઈકલો ઉતારવામાં આવી હોવાનો વીડિયો વાયર થયો છે. 

કપડવંજમાં સી.એન. કોટન ગોડાઉનમાંથી સી.એન. વિદ્યાલયના ધો.-૧૦ અને ૧૨ના ૭ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવીને ટ્રકમાં સાઈકલો ભરાવવામાં આવી હતી. 

નાગરિકો સાઈકલના ગોડાઉને પહોંચ્યા ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, શાળાના આચાર્યએ મોકલ્યા છે. લોકોની હાજરી જોઈ શિક્ષકોએ વિદ્યાર્થીઓને કામ કરતા રોકી પોતે કામ કરવા લાગ્યા હતા. બાદમાં શાળાના પ્રિન્સિપાલ કે અન્ય કોઈ શિક્ષક સ્થળ પર આવી વિદ્યાર્થીઓને કારમાં બેસાડીને શાળામાં લઈ ગયા હતા. ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓના કારકિર્દીનું મહત્વનું વર્ષ હોવા છતાં આ પ્રકારે મજૂરી કરાવનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. 

આ પ્રકારની ઘટના ઉચિત નથી, તપાસ બાદ કાર્યવાહી કરાશે : શિક્ષણાધિકારી

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કલ્પેશ રાવલે જણાવ્યું હતું કે, આ અંગેની માહિતી મળી છે. જેથી આચાર્યને તત્કાલ ટેલિફોનીક સૂચના આપી અને ખુલાસો આપવા માટે જણાવ્યું છે. આ પ્રકારની ઘટના ઉચિત નથી. જેથી આ અંગે જરૂરી તમામ તપાસ કર્યા બાદ સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં મીટર પેનલમાં આગની ઘટનાથી દ…
GUJARAT

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં મીટર પેનલમાં આગની ઘટનાથી દ…

May 12, 2026
ગોત્રીમાં વીજળી ગુલ થતા લોકોનો આક્રોશ : લક્ષ્મીપુરા સબ સ્ટેશન પર હોબાળો, કચેરીમાં સૂઈ જઈ વિરોધ | Peo…
GUJARAT

ગોત્રીમાં વીજળી ગુલ થતા લોકોનો આક્રોશ : લક્ષ્મીપુરા સબ સ્ટેશન પર હોબાળો, કચેરીમાં સૂઈ જઈ વિરોધ | Peo…

May 12, 2026
અમદાવાદ: વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી ઝડપાયો, પોલીસે કાઢ્યો વરઘોડો | Main Accused in…
GUJARAT

અમદાવાદ: વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી ઝડપાયો, પોલીસે કાઢ્યો વરઘોડો | Main Accused in…

May 12, 2026
Next Post
આજથી ભાવનગર-સાબરમતી ટ્રેનમાં ચાર એકસ્ટ્રા કોચ જોડાશે | Four extra coaches will be added to the Bhavn…

આજથી ભાવનગર-સાબરમતી ટ્રેનમાં ચાર એકસ્ટ્રા કોચ જોડાશે | Four extra coaches will be added to the Bhavn...

ભવાનીના દરિયામાં નહાવા પડેલા બે યુવાનો તણાયા, એકનું મોત | Two youths who were forced to bathe in the…

ભવાનીના દરિયામાં નહાવા પડેલા બે યુવાનો તણાયા, એકનું મોત | Two youths who were forced to bathe in the...

સણસોલી પાસે બાઈક પરથી પડેલી યુવતી પર ટ્રક ફરી વળતા મોત | A young woman who fell from her bike near S…

સણસોલી પાસે બાઈક પરથી પડેલી યુવતી પર ટ્રક ફરી વળતા મોત | A young woman who fell from her bike near S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાહપુરમાં પાડોશીએ વૃદ્ધને દંડાથી મારી ઘર- વાહનમાં તોડફોડ કરી | shahpur police assulting complaint ag…

શાહપુરમાં પાડોશીએ વૃદ્ધને દંડાથી મારી ઘર- વાહનમાં તોડફોડ કરી | shahpur police assulting complaint ag…

9 months ago
મહેસાણાથી ઇંગ્લિશ દારૂનો જથ્થો જામનગરમાં ઘુસાડી રહેલા 2 શખ્સો LCBના હાથે ઝડપાયા | 2 people who were …

મહેસાણાથી ઇંગ્લિશ દારૂનો જથ્થો જામનગરમાં ઘુસાડી રહેલા 2 શખ્સો LCBના હાથે ઝડપાયા | 2 people who were …

4 months ago
મહુવા પંથકના અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવામાં વિલંબ કરાતા રોષ | Anger over delay in compensation pa…

મહુવા પંથકના અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવામાં વિલંબ કરાતા રોષ | Anger over delay in compensation pa…

6 months ago
સલમાન ખાન ફસાયો! પાન મસાલાની ભ્રામક જાહેરાત કેસ બાદ હવે નકલી સહી મામલે થશે ફોરેન્સિક તપાસ | Kota Con…

સલમાન ખાન ફસાયો! પાન મસાલાની ભ્રામક જાહેરાત કેસ બાદ હવે નકલી સહી મામલે થશે ફોરેન્સિક તપાસ | Kota Con…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News