gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સણસોલી પાસે બાઈક પરથી પડેલી યુવતી પર ટ્રક ફરી વળતા મોત | A young woman who fell from her bike near S…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
સણસોલી પાસે બાઈક પરથી પડેલી યુવતી પર ટ્રક ફરી વળતા મોત | A young woman who fell from her bike near S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહેમદાવાદ, નડિયાદ તાલુકામાં 3 અકસ્માત

– ટુવ્હીલર પર જતા નડિયાદ રિંગરોડ પર પિતા, પુત્રી અને કરોલી નહેર ઉપર મહિલાને ઈજા

નડિયાદ : મહેમદાવાદ સણસોલી પાટિયા નજીક રિક્ષાએ કટ મારતા મોટરસાયકલ રિક્ષા સાથે અથડાઇ હતી. જેથી બાઈક પરથી પડી ગયેલી યુવતી ઉપર ટ્રકનું પાછળનું ટાયર ફરી વળતા મોત નીપજ્યું હતું. જ્યારે નડિયાદ રિંગ રોડ પર તેમજ કરોલી નહેર ઉપર ટુવ્હીલરના અકસ્માતમાં ત્રણને ઇજા થઈ હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ખેડા તાલુકાના નવાગામના કૌશિકભાઇ જયંતીભાઈ ચૌહાણ ગઈકાલે પત્ની અને દીકરાને બાઈક ઉપર બેસાડી મલાતજ સાસરીમાંથી સાંજે પરત ઘરે આવતા હતા. દરમિયાન સણસોલી પાટીયા રામદેવ મંદિર નજીક આગળ જતી રીક્ષા કટમાં વળી જતા બાઈક ચાલકે બ્રેક મારતા બાઈક રીક્ષાના ટાયર સાથે અથડાતા બાઈક પાછળ બેઠેલી પત્ની રોડ ઉપર પડી ગઈ હતી. દરમિયાન પાછળથી આવેલી ટ્રકનું ટાયર કૃતિકાબેન કૌશિકભાઇ ચૌહાણના પેટ ઉપર ફરી વળ્યું હતું. ઈજાગ્રસ્તને ખાત્રજ ચોકડી હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. 

આ બનાવ અંગે કૌશિકભાઇ જયંતીભાઈ ચૌહાણની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.

જ્યારે બીજા બનાવમાં નડિયાદ પશ્ચિમ સોહંગ રામ સોસાયટીના અલ્પેશ મુકુંદભાઈ રાવળ ગઈકાલે સવારે દીકરી ગાર્ગીને લઈ મોટર સાયકલ પર સ્કૂલે મૂકવા જતા હતા. ત્યારે રિંગ રોડ ઉપર ઇકો ગાડીએ ટક્કર મારતા બાઈક સવાર પિતા અને પુત્રીને રોડ પર પટકાતા ઈજા થઈ હતી. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ઈકો ગાડીના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. 

જ્યારે ત્રીજા બનાવમાં નડિયાદ કિશન સમોસાના ખાંચામાં રહેતા ઉર્વશીબેન શશીકાંત પરમાર નારથી ડભોઉ થઈ કરોલી નહેર ઉપરથી એક્ટિવા પર જતા હતા. ત્યારે પુરઝડપે બાઈકે ટક્કર મારતા ઉર્વશીબેન પરમારને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
સુરેન્દ્રનગરના યુવકે હિન્દુ મંદિરો પર ઉશ્કેરણીજનક ટિપ્પણી કરતા રોષ | Surendranagar youth’s provocati…

સુરેન્દ્રનગરના યુવકે હિન્દુ મંદિરો પર ઉશ્કેરણીજનક ટિપ્પણી કરતા રોષ | Surendranagar youth's provocati...

કોર્પોરેટરો અને અધિકારીઓ નિષ્ક્રીય બનતા ગટર ઉભરાવા મામલે અનિલ સ્ટાર્ચ પાસે લોકોનો રોડ બ્લોક કરી વિરો…

કોર્પોરેટરો અને અધિકારીઓ નિષ્ક્રીય બનતા ગટર ઉભરાવા મામલે અનિલ સ્ટાર્ચ પાસે લોકોનો રોડ બ્લોક કરી વિરો...

અમદાવાદમાં તૂટેલા રસ્તા-ફૂટપાથ 24 કલાકમાં રિપેર કરવા AMC કમિશનરનો કડક આદેશ | Standard Operating Proc…

અમદાવાદમાં તૂટેલા રસ્તા-ફૂટપાથ 24 કલાકમાં રિપેર કરવા AMC કમિશનરનો કડક આદેશ | Standard Operating Proc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોચમેનના મોત બદલ એમજીવીસીએલને ૧૦.૮૭ લાખનું વળતર ચૂકવવા આદેશ | MGVCL ordered to pay Rs 10 87 lakh com…

વોચમેનના મોત બદલ એમજીવીસીએલને ૧૦.૮૭ લાખનું વળતર ચૂકવવા આદેશ | MGVCL ordered to pay Rs 10 87 lakh com…

7 months ago
ગણપતિ જોવા નીકળેલા દંપતિના મકાનમાં માતા-પિતા હોવા છતાં ચોરો 10 તોલા દાગીના ઉઠાવી ગયા | Thieves stole…

ગણપતિ જોવા નીકળેલા દંપતિના મકાનમાં માતા-પિતા હોવા છતાં ચોરો 10 તોલા દાગીના ઉઠાવી ગયા | Thieves stole…

1 year ago
વિરમગામ શહેરમાં અડધી રાત્રે જાહેર રસ્તા પર બર્થડે ઉજવણી, આતશબાજી સાથે કેક કાપવાનો વીડિયો વાયરલ | Vir…

વિરમગામ શહેરમાં અડધી રાત્રે જાહેર રસ્તા પર બર્થડે ઉજવણી, આતશબાજી સાથે કેક કાપવાનો વીડિયો વાયરલ | Vir…

10 months ago
ઠાસરા નગરમાં નોનવેજ વેસ્ટ હાઈસ્કૂલ પાસે ઠલવાતા લોકોમાં આક્રોશ | People are outraged by the non veg w…

ઠાસરા નગરમાં નોનવેજ વેસ્ટ હાઈસ્કૂલ પાસે ઠલવાતા લોકોમાં આક્રોશ | People are outraged by the non veg w…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News