gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પંજાબ પોલીસ મારુ એન્કાઉન્ટર કરી દેવા માગે છે…’ દુષ્કર્મ કેસમાં ફરાર AAP ધારાસભ્યનો દાવો | ‘Police…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in INDIA
0 0
0
‘પંજાબ પોલીસ મારુ એન્કાઉન્ટર કરી દેવા માગે છે…’ દુષ્કર્મ કેસમાં ફરાર AAP ધારાસભ્યનો દાવો | ‘Police…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Punjab News: પંજાબ પોલીસે સનૌર વિધાનસભા મતવિસ્તારના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાની ધરપકડ કરવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જે દુષ્કર્મના કેસમાં વોન્ટેડ છે. તે મંગળવારે (બીજી સપ્ટેમ્બર) કરનાલના ડાબરી ગામથી ફરાર થઈ ગયો હતો. ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાએ બુધવારે (ત્રીજી સપ્ટેમ્બર) એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો હતો કે, ‘મને માહિતી મળી છે કે પંજાબ પોલીસ મારૂ એન્કાઉન્ટર કરવા માંગે છે. મેં પોલીસ પર ગોળીબારના કર્યો નથી.’

અહેવાલો અનુસાર, પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાએ પોલીસ અને ભગવંત માન સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ‘પંજાબ સરકારે મારી પાછળ 500 પોલીસકર્મીઓ દોડાવ્યા છે.’ નોંધનીય છે કે, પંજાબ પોલીસ હરમીત સિંહ પઠાણમાજરાની ધરપકડ કરવા માટે કરનાલ પહોંચી હતી. પરંતુ તેને પોલીસના આગમનનો સંકેત મળતા જ ધારાસભ્ય પાછળથી દિવાલ કૂદીને ભાગી ગયા. તે થોડે દૂર પાર્ક કરેલી પોતાની કારમાં ભાગી ગયો. પોલીસે પણ થોડા અંતર સુધી તેનો પીછો કર્યો, પરંતુ તે પકડી શક્યો નહીં.

આ પણ વાંચો: ‘GSTના સુધારાઓનું સ્વાગત છે પણ હવે મોડું થઈ ગયું…’, પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ કેમ આવું બોલ્યાં?

જાણો શું છે મામલો

પટિયાલાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં સનોરના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ઝીરકપુરની એક મહિલાની ફરિયાદ પર આ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં મહિલાએ આરોપ લગાવવામાં આવ્યો હતો કે,ધારાસભ્યએ પોતાને છૂટાછેડા લીધેલા હોવાનો દાવો કરીને મારી સાથે સંબંધ બાંધ્યો હતા અને 2021માં મારી સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તે પહેલાથી જ પરિણીત હતો. મહિલાએ ધારાસભ્ય પર જાતીય શોષણ, ધમકી આપવા અને અશ્લીલ સામગ્રી મોકલવાનો પણ આરોપ લગાવ્યો હતો. ફરિયાદમાં હરમીત સિંહ પઠાણમાજરા સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 376 (દુષ્કર્મ), 420 (છેતરપિંડી) અને 506 (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હારમાં પણ જીત! પ્રાદેશિક પક્ષોના ગઢ ધરાશાયી થતાં હવે કોંગ્રેસ માટે ખાસ તક | 2026 Election Analysis B…
INDIA

હારમાં પણ જીત! પ્રાદેશિક પક્ષોના ગઢ ધરાશાયી થતાં હવે કોંગ્રેસ માટે ખાસ તક | 2026 Election Analysis B…

May 5, 2026
ભવાનીપુરનો ગઢ ધરાશાયી: શુભેન્દુ અધિકારી સામે કેમ હાર્યા મમતા બેનરજી? જાણો હારના 5 મુખ્ય કારણો | Bhab…
INDIA

ભવાનીપુરનો ગઢ ધરાશાયી: શુભેન્દુ અધિકારી સામે કેમ હાર્યા મમતા બેનરજી? જાણો હારના 5 મુખ્ય કારણો | Bhab…

May 5, 2026
બંગાળમાં મોદી મેજીક : મમતાના સૂપડા સાફ | Modi magic in Bengal: Mamata’s shoes are clean
INDIA

બંગાળમાં મોદી મેજીક : મમતાના સૂપડા સાફ | Modi magic in Bengal: Mamata’s shoes are clean

May 5, 2026
Next Post
‘GSTના સુધારાઓનું સ્વાગત છે પણ હવે મોડું થઈ ગયું…’, પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ કેમ આવું બોલ્યાં? | …

'GSTના સુધારાઓનું સ્વાગત છે પણ હવે મોડું થઈ ગયું...', પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ કેમ આવું બોલ્યાં? | ...

‘ટેરિફ અને GST સુધારાને એકબીજાથી કોઈ લેવા દેવા નથી..’, નાણામંત્રી સીતારમણે કરી ચોખવટ | ‘Tariff and G…

'ટેરિફ અને GST સુધારાને એકબીજાથી કોઈ લેવા દેવા નથી..', નાણામંત્રી સીતારમણે કરી ચોખવટ | 'Tariff and G...

‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ…’ GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીનું રિએક્શન | ‘Diwali gift for e…

'દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ...' GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીનું રિએક્શન | 'Diwali gift for e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચેન્નાઇમાં ૧૩ વર્ષની કિશોરી પર ૧૨ લોકોનો બળાત્કાર | 12 people rape on 13 year old girl in chennai

ચેન્નાઇમાં ૧૩ વર્ષની કિશોરી પર ૧૨ લોકોનો બળાત્કાર | 12 people rape on 13 year old girl in chennai

12 months ago
વડોદરામાં રોડના ખાડા પર કરેલું પેચવર્ક ટકાઉ થાય તે માટે કોર્પોરેશન ચારેય ઝોનમાં કોમ્પ્રેશર મશીન ખરીદ…

વડોદરામાં રોડના ખાડા પર કરેલું પેચવર્ક ટકાઉ થાય તે માટે કોર્પોરેશન ચારેય ઝોનમાં કોમ્પ્રેશર મશીન ખરીદ…

9 months ago
વસ્ત્રાલ કાંડ બાદ પોલીસની ઊંઘ ઉડી, એક જ દિવસમાં 21 અસામાજિક તત્ત્વો પાસા હેઠળ જેલ હવાલે

વસ્ત્રાલ કાંડ બાદ પોલીસની ઊંઘ ઉડી, એક જ દિવસમાં 21 અસામાજિક તત્ત્વો પાસા હેઠળ જેલ હવાલે

1 year ago
વહેરાખાડી પાસે હીટ એન્ડ રનમાં બાઈક ચાલકનું મોત | Biker dies in hit and run near Weharakhadi

વહેરાખાડી પાસે હીટ એન્ડ રનમાં બાઈક ચાલકનું મોત | Biker dies in hit and run near Weharakhadi

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News