gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડાઃ શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિની એકસાથે બીમાર, કારણ અકબંધ | Kheda School Inci…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
ખેડાઃ શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિની એકસાથે બીમાર, કારણ અકબંધ | Kheda School Inci…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat News: ગુજરાતના ખેડામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિનીઓ એકસાથે બીમાર પડી હતી. તમામ વિદ્યાર્થિનીઓને એકસાથે જ ઝાડા-ઉલટી અને ગભરામણ જેવી સમસ્યા થઈ હતી. ઘટનાની જાણ થતા શાળા દ્વારા તાત્કાલિક વિદ્યાર્થિનીઓને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ જૂનાગઢના માંગરોળમાં જર્જરિત મકાન ધરાશાયી, દાદા-પૌત્રનું કરૂણ મોત

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, ખેડામાં માતર રોડ પર વારૂખાસ ખાતે જ્ઞાનશક્તિ સ્કૂલ આવી છે. આ શાળામાં ગુરૂવારે (4 સપ્ટેમ્બર) ધોરણ 6માં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિનીઓ એકસાથે બીમારી પડી ગઈ હતી. આ તમામ વિદ્યાર્થિનીઓને એકસાથે જ ઝાડા-ઉલટી અને ગભરામણ જેવી સમસ્યા થવા લાગી હતી. જોકે, ઘટનાની જાણ થતા શાળાના સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને 3 જેટલી એમ્બ્યુલન્સમાં તમામ વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. 

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં જ પ્રજાજનોનું અસ્વાગત, દૂર-દૂરથી આવતા લોકોને માત્ર ધક્કા

વિદ્યાર્થિનીઓ સારવાર હેઠળ 

હાલ, બાળકીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તમામના વાલીને માહિતી આપવામાં આવી છે. જોકે, આ ઘટના કેમ બની અને તમામ વિદ્યાર્થિનીઓ એકસાથે બીમાર કેવી રીતે પડી તે વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. વિદ્યાર્થિનીઓની સારવાર દરમિયાન આ મુદ્દે તપાસ કરવામાં આવશે. જોકે, પ્રાથમિક દ્રષ્ટિએ ફૂડ પોઇઝનિંગના કારણે આવી ઘટના બની હોય શકવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
જામનગરમાં પ્રેમચંદ કોલોની વિસ્તારમાં રોડની વચ્ચે અજાણ્યા શખ્સ દ્વારા લોખંડના ગર્ડર ફીટ કરાવી દેતાં સ…

જામનગરમાં પ્રેમચંદ કોલોની વિસ્તારમાં રોડની વચ્ચે અજાણ્યા શખ્સ દ્વારા લોખંડના ગર્ડર ફીટ કરાવી દેતાં સ...

191 વર્ષ જૂનો લાલ દંડા સંઘ પહોંચ્યો માં અંબાને ધામ અંબાજી

અંબાજી મેળામાં 10 વર્ષના બાળક સાહીનની પ્રમાણિકતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમેઝોનનો ડીલીવરી બોય ૪૯ લાખના મોબાઇલ સહિતના પાર્સલ ચોરી પલાયન | amazon delivery boy duped parcel of …

1 year ago
વાઘોડિયામાં ફરી દીપડો ત્રાટક્યો, માડોધર ગામે વાછરડાનું મારણ કર્યું | leopard killed cow in madodhar …

5 months ago
અમદાવાદની સાબરમતી નદીમાં વૃદ્ધ માતા અને પુત્રએ નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ | Ahmedaba…

8 months ago
દિલ્હીમાં મહિલા કારચાલકની અડફેટે કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું મોત, પત્નીની હાલત ગંભીર | Trag…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News