gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસની સરકાર બાળકોની ચોકલેટ પર 21 ટકા ટેક્સ વસૂલતી: GST સુધારા પર PM મોદીનું નિવેદન | PM Modi: G…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in INDIA
0 0
0
કોંગ્રેસની સરકાર બાળકોની ચોકલેટ પર 21 ટકા ટેક્સ વસૂલતી: GST સુધારા પર PM મોદીનું નિવેદન | PM Modi: G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

GST reform India 2025 : કેન્દ્ર સરકારે GSTમાં કરેલા ફેરફાર અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે, કે હવે GST હવે પહેલાની સરખામણીમાં વધુ સરળ બની ગયું છે. 

PM મોદીએ દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું, કે ‘ભારત સરકારે રાજ્યો સાથે મળીને ખૂબ મોટો નિર્ણય લીધો છે. GSTમાં હવે મુખ્યત્વે બે જ રેટ રહ્યા છે, 5 ટકા અને 18 ટકા. નવરાત્રિના પ્રથમ દિવસથી GSTના સુધારા લાગુ થઈ જશે.’ 

તમારા ઘરનો ખર્ચો ઘટશે: PM મોદી

તેમણે વધુમાં કહ્યું, કે ‘નવરાત્રિની શરૂઆતથી જ કરોડો લોકોની જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થઈ જશે. આ વખતે ધનતેરસ પર રોનક વધારે હશે. 8 વર્ષ અગાઉ જ્યારે GST લાગુ થયું ત્યારે મોટું સપનું સાકાર થયું હતું, અનેક ટેક્સથી મુક્તિ મળી હતી. મીડિયા સાથી આ સુધારાને GST 2.0 કહી રહ્યા છે. આ સુધારા દેશના અર્થતંત્રને વધુ મજબૂતાઈ આપશે. ગરીબ, મિડલ ક્લાસ, ખેડૂત, યુવાન સૌને ફાયદો થશે. પનીરથી લઈને સાબુ-શેમ્પૂ સુધી બધુ સસ્તું થઈ જશે. તમારા ઘરનો ખર્ચો ઘટી જશે. તમને લાઈફસ્ટાઈલ સુધારવામાં મદદ મળશે. તમે 2014 સાથે સરખામણી કરી શકો છો કે તે સમયે કઈ વસ્તુ પર કેટલો ટેક્સ લેવામાં આવતો હતો.’ 

કોંગ્રેસ બાળકોની ચોકલેટ પર પણ 21 ટકા ટેક્સ લેતી: PM મોદી

PM મોદીએ એમ પણ કહ્યું કે 2014 પહેલા તો દરેક સામાન પર ખૂબ ટેક્સ લાગતો. તે સમયે 100 રૂપિયાના સામાન પર 20થી 25 રૂપિયા ટેક્સ હતો. કોંગ્રેસની સરકાર બાળકોની ચોકલેટ પર પણ 21 ટકા લેતી હતી. સાઈકલ પર 17 ટકા ટેક્સ હતો. 

મિડલ ક્લાસ અને ગરીબ વર્ગને મોટી રાહત

ઈનકમ ટેક્સ બાદ કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં પણ મિડલ ક્લાસ અને ગરીબ વર્ગને મોટી રાહત આપી છે. GSTના સ્લેબમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેના કારણે અનેક વસ્તુઓના ભાવ ઓછા થશે. GSTમાં મોટા ભાગે માત્ર બે જ સ્લેબ રહેશે, 5 ટકા અને 18 ટકા. બ્રેડ, પરાઠા, દૂધથી લઈને AC અને કારમાં પણ ટેક્સમ રાહત આપવામાં આવી છે. આરોગ્ય અને જીવન વીમાના ઈન્શ્યોરન્સ પર લાગતો ટેક્સ હટાવી દેવામાં આવ્યો છે. નાની ગાડી કાર, થ્રીવ્હીલર, 350 CCથી ઓછી ક્ષમતાની બાઈક પર 28 ટકાની જગ્યાએ 18 ટકા ટેક્સ લાગશે. ટ્રેક્ટર અને તેના ટાયર પર 5 ટકા ટેક્સ રહેશે. જોકે લક્ઝુરિયસ કાર, તંબાકુ પ્રોડક્ટ્સ, સિગારેટ, કેફી દ્રવ્યો, IPL મેચની ટિકિટ પર ટેક્સ વધારવામાં આવ્યો છે. 

GSTના નવા દર ક્યારથી લાગુ થશે? 

22 સપ્ટેમ્બર, 2025 

GSTમાં સુધારાના કારણે કઈ વસ્તુઓ થઈ સસ્તી? જુઓ લિસ્ટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…
INDIA

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

May 11, 2026
કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…
INDIA

‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

May 11, 2026
Next Post
NIRF રેન્કિંગ : MSU ટોપ 200માં પણ નહીં, અત્યાર સુધીનો સૌથી શરમજનક દેખાવ | NIRF Rankings: MSU not eve…

NIRF રેન્કિંગ : MSU ટોપ 200માં પણ નહીં, અત્યાર સુધીનો સૌથી શરમજનક દેખાવ | NIRF Rankings: MSU not eve...

NDA સરકારે રાહુલ ગાંધીની વાત માનવી પડી, GST મુદ્દે કોંગ્રેસનો દાવો | congress slams nda on gst rate …

NDA સરકારે રાહુલ ગાંધીની વાત માનવી પડી, GST મુદ્દે કોંગ્રેસનો દાવો | congress slams nda on gst rate ...

વલભીપુરમાં એક આંગણવાડી એવી કે જ્યાં ભૂલકાઓ કરતા સાપ-વીંછી વધુ આવે છે!!

વલભીપુરમાં એક આંગણવાડી એવી કે જ્યાં ભૂલકાઓ કરતા સાપ-વીંછી વધુ આવે છે!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સારું કહેવાય કે PM મોદી મણિપુર જશે, પણ હાલ ‘વોટ ચોરી’નો મુદ્દો મહત્ત્વનોઃ રાહુલ ગાંધી | congress mp …

સારું કહેવાય કે PM મોદી મણિપુર જશે, પણ હાલ ‘વોટ ચોરી’નો મુદ્દો મહત્ત્વનોઃ રાહુલ ગાંધી | congress mp …

8 months ago
સુરતની સગીરાનું અમદાવાદની હોસ્ટેલમાંથી કથિત અપહરણ, પિતાએ નોંધાવી ફરિયાદ | Surat minor allegedly abdu…

સુરતની સગીરાનું અમદાવાદની હોસ્ટેલમાંથી કથિત અપહરણ, પિતાએ નોંધાવી ફરિયાદ | Surat minor allegedly abdu…

6 months ago
બેંકના બે કર્મીઓ સહિત કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના વધુ ચાર કેસ | Four more cases of Corona in the …

બેંકના બે કર્મીઓ સહિત કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના વધુ ચાર કેસ | Four more cases of Corona in the …

9 months ago
પારકા પૈસે તાગડધિના, દુકાનમાં રૃ.૨.૬૦ લાખની ચોરી કરી જુગારમાં હાર્યો | Emon chon angang a soläni Rs …

પારકા પૈસે તાગડધિના, દુકાનમાં રૃ.૨.૬૦ લાખની ચોરી કરી જુગારમાં હાર્યો | Emon chon angang a soläni Rs …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News