gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ગણપતિ દાદાને ધરાવાયો 17,551 લાડુનો મહાભોગ, સતત 21 વર્ષથી ચાલતી પરંપરા યથાવત્ | Massive Off…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં ગણપતિ દાદાને ધરાવાયો 17,551 લાડુનો મહાભોગ, સતત 21 વર્ષથી ચાલતી પરંપરા યથાવત્ | Massive Off…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ganesh Chaturthi 2025: જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળે છેલ્લા 21 વર્ષથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી છે. આ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી છે. મંડળ દ્વારા ગણપતિ દાદાને 17,551 લાડુનો મહાભોગ ધરાવીને એક નવો વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ ભવ્ય ભોગ માટે કૃષ્ણનગરના 500થી વધુ સ્વયંસેવકોએ રાતભર અવિરત મહેનત કરી હતી.

ભક્તિ અને સેવાના સમન્વયનો અનોખો ઉત્સવ

આયોજનકર્તાઓના જણાવ્યા અનુસાર, આ વિશાળ સંખ્યામાં લાડુ બનાવવા માટે 500 કિલો ઘઉંનો લોટ, 250 કિલો ઘી, 450 કિલો તેલ, 250 કિલો ગોળ અને 40 કિલો ડ્રાયફ્રુટ-ખસખસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાત્રિના 9.30 વાગ્યાથી શરૂ થયેલી આ પ્રવૃત્તિ વહેલી સવાર સુધી ચાલી હતી, જેમાં 350થી વધુ ભાઈઓ અને 150થી વધુ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

જામનગરમાં ગણપતિ દાદાને ધરાવાયો 17,551 લાડુનો મહાભોગ, સતત 21 વર્ષથી ચાલતી પરંપરા યથાવત્ 2 - image

આ પણ વાંચો: સુરતના બેગમ પુરા દુધારા શેરીમાં બાલાજી સાથે ગણેશજીની પ્રતિમા, માત્ર દિવાના પ્રકાશમાં થાય છે બાપ્પાના દર્શન

પ્રસાદ વિતરણ અને અબોલ જીવો માટે ખાસ લાડુ

ગણપતિ દાદાને મહાભોગ ધરાવ્યા બાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ ભવ્ય ભોગ આજે પ્રસાદ રૂપે શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવી રહ્યો છે. આ પ્રસંગની સૌથી પ્રશંસનીય બાબત એ છે કે, જય અંબે મિત્ર મંડળ દ્વારા માત્ર માનવભક્તિ જ નહીં, પરંતુ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ વર્ષે પણ ગાયો અને અન્ય અબોલ જીવો માટે ખાસ 2,000 લાડુ બનાવવામાં આવ્યા છે. સ્વયંસેવકોની એક ટીમ જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ફરીને આ લાડુ ગૌમાતા સહિતના અબોલ જીવોને ખવડાવશે. આ કાર્યક્રમ ધર્મ અને સેવાના અનોખા સમન્વયનો સુંદર સંદેશ આપે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
VIDEO: મહીસાગર નદીનું પાણી લુણાવાડાના હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ઘૂસ્યું, પ્લાન્ટના 5 કર્મચારી ગુમ, ક…

VIDEO: મહીસાગર નદીનું પાણી લુણાવાડાના હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ઘૂસ્યું, પ્લાન્ટના 5 કર્મચારી ગુમ, ક...

ગુજરાત HCનો ચુકાદો: ઓસ્ટ્રેલિયાની કોર્ટનો છૂટાછેડાનો આદેશ રદ કર્યો, કહ્યું- ‘અધિકાર માત્ર ભારતની કોર…

ગુજરાત HCનો ચુકાદો: ઓસ્ટ્રેલિયાની કોર્ટનો છૂટાછેડાનો આદેશ રદ કર્યો, કહ્યું- 'અધિકાર માત્ર ભારતની કોર...

ગુજરાતના 156 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Rainfall i…

ગુજરાતના 156 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Rainfall i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાના 6 પરમાણુ બોમ્બ આજે પણ ક્યાંક ખોવાયેલા છે! જાણો ‘બ્રોકન એરો’ની રહસ્યમય ઘટનાઓ | US Lost 32 N…

અમેરિકાના 6 પરમાણુ બોમ્બ આજે પણ ક્યાંક ખોવાયેલા છે! જાણો ‘બ્રોકન એરો’ની રહસ્યમય ઘટનાઓ | US Lost 32 N…

5 months ago
નકલી NCERT પુસ્તકોથી બચવું…’ CBSE એ એડવાઇઝરી જાહેર કરી, સ્કૂલોને આપ્યા નિર્દેશ | cbse issues advis…

નકલી NCERT પુસ્તકોથી બચવું…’ CBSE એ એડવાઇઝરી જાહેર કરી, સ્કૂલોને આપ્યા નિર્દેશ | cbse issues advis…

8 months ago
ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ૪૨૦૦૦ હેકટર જેટલી જમીનની ફળદ્રુપતા ઘટી | decline in fertility of land in gu…

ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ૪૨૦૦૦ હેકટર જેટલી જમીનની ફળદ્રુપતા ઘટી | decline in fertility of land in gu…

11 months ago
3 રાજ્યો અને 11 રાજ્યસભાની બેઠક… બિહારમાં NDA ફસાયું તો હરિયાણા-ઓડિશામાં કોંગ્રેસ ટેન્શનમાં | Rajy…

3 રાજ્યો અને 11 રાજ્યસભાની બેઠક… બિહારમાં NDA ફસાયું તો હરિયાણા-ઓડિશામાં કોંગ્રેસ ટેન્શનમાં | Rajy…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News