gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તરસાલી બ્રિજ નજીક વાહનની અડફેટે ડ્રાઇવરનું સ્થળ પર જ મોત | Driver died on the spot after being hit b…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
તરસાલી બ્રિજ નજીક વાહનની અડફેટે ડ્રાઇવરનું સ્થળ પર જ મોત | Driver died on the spot after being hit b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,મોડીરાતે તરસાલી બ્રિજ નજીક અજાણ્યા વાહન ચાલકે ડ્રાઇવરને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્રના થાણેમાં રહેતા વિજયભાઇ બેરમૈયા કરકેરા ( ઉં.વ.૫૫) હાલમાં તરસાલી બાયપાસ પાસે આધુનિક રોડ કેરિયર્સ નામના ટ્રાન્સપોર્ટમાં રહે છે. છેલ્લા છ મહિનાથી તે આધુનિક રોડ કેરિયર્સ ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગઇકાલે અમદાવાદથી સુરત તરફ જતા તરસાલી બ્રિજ ઉતરતા બાલાજી પેટ્રોલ પંપ નજીક ગેરેજમાં સર્વિસમાં મૂકેલી ટ્રક લેવા માટે તે ચાલતો જતોહતો. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લેતા માથા અને કપાળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. જે અંગે ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો થશે અહેસાસ | Hot and Humi…
GUJARAT

April 8, 2026
‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે’, સાંસદ મનુખ વસાવાનું વિસ્ફોટક નિવેદન | Gujarat L…

પંચમહાલના શહેરામાં આકાશી આફત: વાવાઝોડા સાથે તોફાની વરસાદમાં 2 ના મોત, ભારે તબાહી | panchmahal shehra…

Next Post
વડોદરામાં વધુ ૧૦ માધ્યમિક સ્કૂલોની વર્ગો બંધ કરવા ડીઈઓ સમક્ષ દરખાસ્ત | 10 granted schools of vadodar…

વડોદરામાં વધુ ૧૦ માધ્યમિક સ્કૂલોની વર્ગો બંધ કરવા ડીઈઓ સમક્ષ દરખાસ્ત | 10 granted schools of vadodar...

પાણીની આવકમાં વધારો થતા નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલાયા | 23 gates of Narmada Dam opened due to increase …

પાણીની આવકમાં વધારો થતા નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલાયા | 23 gates of Narmada Dam opened due to increase ...

ચોરીના ગુનામાં સામેલ ત્રણ આરોપીની પાસામાં અટકાયત | Three accused involved in theft case detained in …

ચોરીના ગુનામાં સામેલ ત્રણ આરોપીની પાસામાં અટકાયત | Three accused involved in theft case detained in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમ્પલેક્સમાં ભોયતળિયે ગેરકાયદે દુકાનોના લીધે ટ્રાફિકની સમસ્યા | Traffic problem due to illegal shop…

12 months ago
VIDEO | જામનગર: ‘પક્ષીઓના સ્વર્ગ’ ખીજડીયામાં પક્ષી ગણતરી, 12 ટીમોની વિશેષ કામગીરી, ઘાયલ પક્ષીઓનું કર…

2 months ago
ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં 40 બાળકોને લઈ જતી સ્કૂલ બસ નાળામાં ખાબકી, 12થી વધુ બાળકોને ગંભીર ઈજા | over…

7 months ago
અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું કિડની સંબંધિત રોગોનું સ્ક્રીનિંગ કરાશે, સિવિલનો પાઈલટ પ્રોજેક્ટ |…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News