gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં પામોલીન ઓઈલનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવતા ત્રણ પેઢીને રૂા. 2 લાખનો દંડ | Three firms fined Rs…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં પામોલીન ઓઈલનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવતા ત્રણ પેઢીને રૂા. 2 લાખનો દંડ | Three firms fined Rs…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ કેસ દાખલ કર્યો હતો 

– એડ્જ્યુડીકેટીંગ ઓફિસરે જય જગદીશ, ક્રિષ્ના નમકીન અને મિલ્કીરામ દીપચંદ નામની પેઢીને દંડ ફટકાર્યો 

ભાવનગર: ભાવનગર શહેરની એક પેઢીમાંથી મહાપાલિકાના ફૂડ વિભાગે પામોલીન ઓઈલનો નમૂનો લીધો હતો અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યો હતો. આ નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવ્યો હતો, જેના પગલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ ચાલી જતા ઓફિસરે શહેરની ત્રણ વેપારી પેઢીને કુલ રૂા. ર લાખનો દંડ ફટકાર્યો હતો. 

મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે નમૂના લેવામાં આવતા હોય છે, જેના ભાગરૂપે ગત તા. ૮ જાન્યુઆરી-ર૦રપ ના રોજ સરદારનગર ખાતે આવેલ ક્રિષ્ના નમકીન નામની દુકાનમાંથી જે.જે.રીફાઈન પામોલીન ઓઈલનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ નમૂનો તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ ગત તા. ૧ માર્ચના રોજ આવ્યો હતો. પામોલીન ઓઈલનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવ્યો હતો અને ત્યારબાદ ગત તા. ૧૮ જુને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

ગત તા. રપ જુલાઈએ આ કેસ ચાલી જતા એડ્જ્યુડીકેટીંગ ઓફિસરે ત્રણ વેપારીને કુલ રૂા. ર લાખનો દંડ ફટકાર્યો હતો, જેમાં જય જગદીશ, (મેન્યુફેકચરીંગ, બંદર રોડ)ને રૂા. ૧ લાખ, મિલ્કીરામ દીપચંદ (આંબાચોક, હોલસેલ)ને રૂા. પ૦ હજાર અને ક્રિષ્ના નમકીન (રીટેલ વેપારી, સરદારનગર)ને રૂા. પ૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે. આ વેપારીઓ હજુ અપીલમાં ગયા છે તેમ મહાપાલિકાના ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે. 

ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા કડક નિયમ કરવા જરૂરી 

ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે સરકાર દ્વારા નિયમ બનાવવામાં આવ્યા છે અને દંડની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ આ નિયમ હળવા હોવાનુ જણાય રહ્યુ છે. ખાદ્યપદાર્થના નમૂના ફેઈલ આવ્યા બાદ વેપારી પેઢીને સામાન્ય દંડ કરવામાં આવે છે, જેનાથી ખાસ ફેર પડતો નથી ત્યારે વેપારી પેઢીને સીલ મારવા સહિતના કડક નિયમ બનાવવા જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
લો કરો વાત, કેન્દ્ર-રાજ્યના 50 ટકા પ્રધાનો સામે ક્રિમિનલ કેસ ! | criminal cases against 50% of centr…

લો કરો વાત, કેન્દ્ર-રાજ્યના 50 ટકા પ્રધાનો સામે ક્રિમિનલ કેસ ! | criminal cases against 50% of centr...

વિઠલાપુરની કંપનીમાં રૃ.54.95 લાખના મુદ્દામાલની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for steal…

વિઠલાપુરની કંપનીમાં રૃ.54.95 લાખના મુદ્દામાલની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for steal...

ટ્રેનમાં મફતની મુસાફરી કરતા 42,472 ખુદાબક્ષો પકડાયા

ટ્રેનમાં મફતની મુસાફરી કરતા 42,472 ખુદાબક્ષો પકડાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સાયબર ગઠિયાઓએ જેલના કેદીને પણ ન છોડ્યા! પેરોલ મંજૂર કરાવવાના નામે પરિવાર પાસેથી રૂપિયા પડાવ…

અમદાવાદ: સાયબર ગઠિયાઓએ જેલના કેદીને પણ ન છોડ્યા! પેરોલ મંજૂર કરાવવાના નામે પરિવાર પાસેથી રૂપિયા પડાવ…

3 months ago
આણંદમાં જર્જરિત 572 દુકાનો અને મકાનો ખાલી કરવા નોટિસ | Notice to vacate 572 dilapidated shops and ho…

આણંદમાં જર્જરિત 572 દુકાનો અને મકાનો ખાલી કરવા નોટિસ | Notice to vacate 572 dilapidated shops and ho…

1 year ago
સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલીશન કરવા ગયેલી મ્યુનિ.ટીમને પરત ફરવુ પડયું | In the Snehanjali Society

સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલીશન કરવા ગયેલી મ્યુનિ.ટીમને પરત ફરવુ પડયું | In the Snehanjali Society

8 months ago
મહીસાગર ખરોડ ગામના લોકો આઝાદીના વર્ષો પછી પણ રસ્તાથી વંચિત, કાદવ-કીચડમાં ચાલવા મજબૂર | Mahisagar’s K…

મહીસાગર ખરોડ ગામના લોકો આઝાદીના વર્ષો પછી પણ રસ્તાથી વંચિત, કાદવ-કીચડમાં ચાલવા મજબૂર | Mahisagar’s K…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News