gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવજ ડેરીનાં રાજકારણ મુદ્દે ભાજપના 2 આગેવાન સામસામે | Two BJP leaders face off over Savage Dairy pol…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
સાવજ ડેરીનાં રાજકારણ મુદ્દે ભાજપના 2 આગેવાન સામસામે | Two BJP leaders face off over Savage Dairy pol…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ચેરમેન સામે આક્ષેપ બાદ ડિરેક્ટરને વકીલ મારફત નોટિસ : ડિરેક્ટરે ડેરીની અનેક શંકાસ્પદ બાબતોની વિગતો માંગી પડકાર ફેંક્યો કે જવાબ આપો નહીતર ભાજપની વિચારધારાવાળા લોકો માફ નહીં કરે

જૂનાગઢ, : ભાજપ શાસિત સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા સામે થોડા સમય પહેલા તેમની જ ડેરીના ડિરેક્ટરે આક્ષેપો કર્યા હતા તે મુદ્દે ચેરમેને ડિરેક્ટરને વકીલ મારફત નોટિસ આપી અને સામે પક્ષે ડિરેક્ટરે પણ ચેરમેન પાસે અનેક વહીવટી જવાબો માંગ્યા તેનાથી મામલો ગરમાયો છે. ડિરેક્ટરે પોતાને વકીલની ફી પરવડે તેમ ન હોવાથી જાતે જ જવાબ માંગી ચેરમેનને મુંઝવણમાં મુકી દીધા છે. ભાજપના જ બંને આગેવાનો સામસામે થઈ જતા રાજકારણ ગરમાયું છે.

છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેતી સાવજ ડેરી મુદ્દે ચેરમેન અને ડિરેક્ટર વધુ એકવાર સામસામે થઈ ગયા છે. ડેરીના ડિરેક્ટર રાજુભાઈ બોરખતરીયાએ થોડા દિવસ પહેલા ચેરમેન સામે આક્ષેપ કર્યા હતા તે અંગે ચેરમેને વકીલ મારફત નોટિસ મોકલી છે. તેના જવાબમાં ડિરેક્ટરે ચેરમેનને કહ્યું કે, આ અંગે મને પુરક માહિતી આપવી જેથી માફી માંગવી કે કાનુની કાર્યવાહી કરવી તે વિચારી શકું. જેમાં સુચિત મંડળીઓ અને મંડળીઓની યાદી, સસ્પેન્ડેડ ડિરેક્ટરોની વિગતો, ત્રણ વર્ષમાં દૂધ સંઘને ફેટદીઠ કેટલું ડિવિડન્ડ ચુકવવામાં આવ્યું તેની વિગત, કાર્યક્ષેત્રની મંડળીઓના નામ-સરનામા સાથે મંડળીઓ દ્વારા કલેક્શન કરવામાં આવતા દૂધની વિગતો, દૂધ કલેક્શન માટેની મંડળીઓએ 1 એપ્રિલથી 31 ઓગસ્ટ સુધી કેટલા લિટર દૂધ બીએમસીમાં જમા કરાવ્યું, દૂધ મંડળીઓનું ચુકવણું બેંક દ્વારા રોકડું કે કઈ રીતે કરવામાં આવે છે તેની વિગત, પશુપાલકોને કઈ રીતે ચુકવણું થાય છે, તમારા પરિવારના કિરણબેન ડાંગર(ક્વોલિટી મેનેજર સાવજ ડેરી) ઉચ્ચ હોદ્દા પર લાખોનો પગાર મેળવે છે તેમની કોઈપણ ડિગ્રી ડેરી અથવા મિલ્ક પ્રોસેસિંગ સાથે કે મિલ્ક માર્કેટીંગ સાથે મેચ થયેલ નથી તે અંગેનો યોગ્ય જવાબ, તમે જે કાનુની કાર્યવાહી કરવા માંગો છો તેનો ખર્ચ દુધ સંઘ ભોગવશે કે કેમ તેનો જવાબ માંગ્યો છે. જો ચેરમેન તરીકે તમે જવાબ નહી આપો તો ભાજપ પાર્ટીના વિચારધારાના લોકો આપને ક્યારેય માફ નહી કરે તેવો નોટિસનો વળતો જવાબ આપતા આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. આમ, જૂનાગઢ જીલ્લામાં વધુ એકવાર ભાજપના જ બંને આગેવાનો સામસામે થઈ ગયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
GSTમાં ઘટાડા બાદ ફેસ્ટિવલ સેલમાં ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે સ્પર્ધાનીવકી | Competition among e commerce c…

GSTમાં ઘટાડા બાદ ફેસ્ટિવલ સેલમાં ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે સ્પર્ધાનીવકી | Competition among e commerce c...

નાનખટાઈ – ગુજરાતી સિનેમાનો મીઠો પ્રયોગ

નાનખટાઈ – ગુજરાતી સિનેમાનો મીઠો પ્રયોગ

જૂનાગઢમાં પરિણીતા પર દુષ્કર્મ આચરી લોન લઈ દાગીના પડાવી લીધા | raped Married woman in Junagadh jewell…

જૂનાગઢમાં પરિણીતા પર દુષ્કર્મ આચરી લોન લઈ દાગીના પડાવી લીધા | raped Married woman in Junagadh jewell...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાધ્વી પ્રેમ બાઈસાનું મોત કયા કારણે થયું? પોર્સ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ | jo…

સાધ્વી પ્રેમ બાઈસાનું મોત કયા કારણે થયું? પોર્સ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ | jo…

8 months ago
વડોદરા પોલીસ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શન અપાશે | vadodara police will guid…

વડોદરા પોલીસ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શન અપાશે | vadodara police will guid…

1 year ago
સ્થાનિક ચૂંટણી: ભેંસાણમાં ગજબ ખેલ! તાલુકા પંચાયતમાં AAPને બહુમતી પણ પ્રમુખ ભાજપના બનશે | bhesan talu…

સ્થાનિક ચૂંટણી: ભેંસાણમાં ગજબ ખેલ! તાલુકા પંચાયતમાં AAPને બહુમતી પણ પ્રમુખ ભાજપના બનશે | bhesan talu…

5 months ago
રાંધેજાના યુવકની હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશ સાબરમતીમાં ફેંકી હતી | Ewe sarafo a ninniilo me ini…

રાંધેજાના યુવકની હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશ સાબરમતીમાં ફેંકી હતી | Ewe sarafo a ninniilo me ini…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News