gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા પોલીસ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શન અપાશે | vadodara police will guid…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
વડોદરા પોલીસ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શન અપાશે | vadodara police will guid…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી હત્યાની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. આ હત્યા બાદ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સલામતીનો મુદ્દો ચિંતાજનક બન્યો છે અને તેને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ અને ડીઈઓ કચેરી દ્વારા એક તા.૨૯ ઓગસ્ટ, શુક્રવારના રોજ આજવા રોડ ખાતેના પંડિત દીન દયાળ ઉપાધ્યાય હોલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

બપોરે એક થી બે દરમિયાન યોજનારા સેમિનાર માટે ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલોના ટ્રસ્ટીઓ, આચાર્યો, સિક્યુરિટી એજન્સીના પ્રતિનિધિઓ, વાલી મંડળના પ્રતિનિધિઓને ફરજિયાત હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.વડોદરા પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજનારા સેમિનારમાં સ્કૂલોના અને વાલી મંડળના પ્રતિનિધિઓને સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે કયા પ્રકારની તકેદારી રાખવી તેની જાણકારી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ડીઈઓએ પણ સ્કૂલોને શિસ્ત સમિતિની રચના કરવા માટે પરિપત્ર પાઠવીને આદેશ આપ્યો હતો.હવે પોલીસ દ્વારા પણ આ માટે સ્કૂલોને સૂચના આપવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

Next Post
નવા વીસીની નિમણૂકના પગલે યુનિ.નો પદવીદાન સમારોહ પાછો ઠેલાયો | msu convocation date will be changed b…

નવા વીસીની નિમણૂકના પગલે યુનિ.નો પદવીદાન સમારોહ પાછો ઠેલાયો | msu convocation date will be changed b...

કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે કચરામાં કોઇ ગણેશજીની ખંડિત મૂર્તિઓ મૂકી જતાં ધાર્મિક લાગણીને ઠેસ | Relig…

કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે કચરામાં કોઇ ગણેશજીની ખંડિત મૂર્તિઓ મૂકી જતાં ધાર્મિક લાગણીને ઠેસ | Relig...

કેનેડાઆશાસ્પદ યુવકને એક્સડિન્ટ બાદ રિટર્ન કરાયો,ચોરીના રવાડે ચડતાં વડોદરાની જેલમાં મોકલાયાે | canada…

કેનેડાઆશાસ્પદ યુવકને એક્સડિન્ટ બાદ રિટર્ન કરાયો,ચોરીના રવાડે ચડતાં વડોદરાની જેલમાં મોકલાયાે | canada...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાઘ કરતાં સિંહો ગ્રુપમાં રહેતા હોવાથી સી.ડી.વી.નાં સંક્રમણનો મોટો ખતરો | Lions live in groups which …

2 months ago
આવું તો ભાજપમાં જ બને… વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ | BJP Ti…

4 months ago
મિનિ નેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં મુકાબલા રોમાંચક બન્યા | The matches in the Mini National Badminton C…

8 months ago
દિલ્હી એરપોર્ટથી રૂ. 39 કરોડનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત : બે મહિલાની ધરપકડ કરાઈ | Hydroponic cannabis…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News