gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર જીલ્લામાં વાતાવરણમાં પલટા બાદ વરસાદનું આગમન | Rain arrives in Surendranagar district af…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર જીલ્લામાં વાતાવરણમાં પલટા બાદ વરસાદનું આગમન | Rain arrives in Surendranagar district af…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરી વિસ્તારો સહિત ધ્રાંગધ્રા, લખતર, મુળી સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો

સુરેન્દ્રનગર –  હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો હતો અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો સહિત જીલ્લાના તાલુકાઓમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જ્યારે ખેડુતોએ પણ વરસાદી માહોલ જામતા આનંદની લાગણી અનુભવી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ-ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૃપે સુરેન્દ્રનગર જીલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સુરેન્દ્રનગર તેમજ જોરાવરનગર, રતનપર, વઢવાણ સહિતના શહેરી વિસ્તારો અને આસપાસના ગામોમાં ધીમીધારેથી લઈ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો જ્યારે જીલ્લાના ધ્રાંગધ્રા, લખતર, મુળી, લીંબડી, ચુડા સહિતના તાલુકાઓમાં પણ વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું જીલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ વરસાદ પડતા લોકોએ એકંદરે ગરમીથી રાહત અનુભવી હતી જ્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી. જીલ્લાના ખેડુતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં તેવા સમયે વરસાદ પડતા ખેડુતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પમી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Next Post
સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે એસટીની નવી એ.સી. વોલ્વો બસનો પ્રારંભ | ST’s new AC Volvo bus launched betw…

સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે એસટીની નવી એ.સી. વોલ્વો બસનો પ્રારંભ | ST's new AC Volvo bus launched betw...

બાવળાના બલદાણામાં મહિલાના કાન કાપી તસ્કરો સોનાની કડી ચોરી ગયો | Smugglers cut off woman’s ear in Bav…

બાવળાના બલદાણામાં મહિલાના કાન કાપી તસ્કરો સોનાની કડી ચોરી ગયો | Smugglers cut off woman's ear in Bav...

બાવળાની સાઈ વુમન્સ હોસ્પિટલમાં નવજાત શિશુ અને પ્રસૂતાના મોત મુદ્દે 5 સામે ગુનો | Crime against 5 in …

બાવળાની સાઈ વુમન્સ હોસ્પિટલમાં નવજાત શિશુ અને પ્રસૂતાના મોત મુદ્દે 5 સામે ગુનો | Crime against 5 in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હું ચૂપ છું તો ચૂપ રહેવા દો, મને છંછેડશો નહીં..’ મહાયુતિમાં ટેન્શન વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી

7 months ago
ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …

1 month ago
કોંગ્રેસના લમણે ‘કટ્ટા’ મૂકી રાજદે સીએમપદની ચોરી કરી : મોદી | RJD stole CM post by ‘cutting’ Congres…

8 months ago
નાવલી-દહેમી રોડ પર વિદેશી દારૂની 350 પેટી સાથે 7 શખ્સો ઝડપાયા | 7 people arrested with 350 boxes of …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News