gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર, જોડીયા અને લાલપૂરમાં ગઈકાલે રાત્રે એકાએક હવામાનમાં પલટો આવ્યા બાદ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેર, જોડીયા અને લાલપૂરમાં ગઈકાલે રાત્રે એકાએક હવામાનમાં પલટો આવ્યા બાદ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Rain : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે સપ્તાહના વિરામ બાદ હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો, અને ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ પછી ગઈકાલે રાત્રિના મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થયો હતો. જામનગર શહેર જોડીયા અને લાલપુરમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો, જેના કારણે નદી નાળામાં ફરીથી પૂર આવ્યા હતા. ઉપરાંત કાલાવડ અને જામજોધપુરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. અને ધ્રોળમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. ગઈકાલના વરસાદથી પન્ના ડેમ છલકાવાની તૈયારીમાં છે, જેથી નીચાણવાળા વિસ્તારના ગામોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી અપાઇ છે.

 જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ પખવાડીયાથી વિરામ રાખ્યો હતો, અને ભાદરવાના આકરા તાપ પડી રહ્યા હતા, પરંતુ ગઈકાલે રાત્રિના 9.30 વાગ્યા બાદ એકાએક હવામાન પલટાયો હતો, અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. દોઢ કલાકના સમયગાળા દરમિયાન દોઢ ઇંચ વરસાદ પડી જતાં ચોમેર પાણી ફરી વળ્યા હતા. સાથોસાથ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી.

 જામનગર શહેર ઉપરાંત જોડીયામાં પણ ગઈકાલે ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. અને લાલપુર પંથકમાં પણ દોઢ ઇંચ  પાણી પડી ગયું હોવાના અહેવાલો મળ્યા છે.

 લાલપુર પંથકમાં પડેલા વરસાદના કારણે પન્ના ડેમ ઓવરફલો થઈ જવાની તૈયારીમાં છે, જેથી તેના નીચાણવાળા વિસ્તારમાં આવેલા જુદા-જુદા આઠ જેટલા ગામોને સલામત સ્થળે રહેવા માટેની તંત્ર દ્વારા મોડી રાતે માઈક દ્વારા સુચના આપવામાં આવી હતી.

 આ ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુરમાં પણ એક ઇંચ વરસાદ પડ્યો હતો, અને ધ્રોલમાં વરસાદી ઝાપટાં વરસી ગયા હતા. ગઈકાલે રાત્રિના વરસાદી વાતાવરણ રહ્યા બાદ આજે વહેલી સવારથી ઉઘાડ નીકળી ગયો હતો. જોકે હજુ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે તેવી શક્યતાઓ દર્શાવાઇ છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે 34 મી.મી., જોડીયામાં 31 મી.મી., લાલપુરમાં 35 મી.મી., કાલાવડમાં 22 મી.મી. અને જામજોધપુરમાં 18 મી.મી., તેમજ ધ્રોલમાં 5 મી.મી. વરસાદ નોંધાયો છે.

જામનગરમાં અચાનક પડેલા વરસાદને લઈને ગણપતિના આયોજકોમાં આરતી સમયે ભારે દોડધામ

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગણપતિ મહોત્સવ ચાલી રહ્યા છે, અને જુદા-જુદા અનેક વિસ્તારોમાં ગણપતિના પાંડાલો ઉભા થયા છે, જ્યાં ગઈકાલે રાત્રિના આરતી કરવાના સમયે જ અચાનક વરસાદ તૂટી પડતાં ગણપતિના પંડાલના આયોજકોમાં દોડધામ થઈ હતી.

જોકે છેલ્લા બે ત્રણ વર્ષથી ભાદરવો ભરપૂર રહે છે, અને વરસાદ કારણે તાડપત્રી વગેરેના મંડપ સામિયાણાં બંધાયા હોવાથી અન્ય કોઈ તકલીફ થઈ ન હતી, પરંતુ અચાનક આવી પડેલા વરસાદના કારણે કેટલાક ગણેશ ભક્તોએ પાંડલની અંદર જ એકથી એક થી દોઢ કલાક સુધી ઉભા રહેવું પડ્યું હતું, તો ક્યાંક આરતી સહિતના કાર્યક્રમો વહેલા આટોપી લેવા પડ્યા હતા. ઉપરાંત જાહેરમાં ધૂન-ભજન સહિતના જાહેર કાર્યક્રમો રોકી દેવા પડ્યા હતા, અને વરસાદ થંભી ગયા બાદ મોડેથી કાર્યક્રમો શરૂ કરાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અસ્સી’ મૂવીમાં ન્યાય માટે લડતી તાપસી પન્નુ
GUJARAT

અસ્સી’ મૂવીમાં ન્યાય માટે લડતી તાપસી પન્નુ

February 16, 2026
“સેવા, સમર્પણ અને નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધ”
GUJARAT

“સેવા, સમર્પણ અને નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધ”

February 16, 2026
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ | Vadodara…
GUJARAT

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ | Vadodara…

February 16, 2026
Next Post
જામનગરમાં પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું : શાંતિની અપીલ | …

જામનગરમાં પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું : શાંતિની અપીલ | ...

લાલપુરના મેઘપર પંથકમાંથી વધુ એક બોગસ તબીબ એસ.ઓ.જી.ના હાથે પકડાયો | bogus doctor from Meghpar parish …

લાલપુરના મેઘપર પંથકમાંથી વધુ એક બોગસ તબીબ એસ.ઓ.જી.ના હાથે પકડાયો | bogus doctor from Meghpar parish ...

લાલપુરના પીપરટોડા ગામમાં ખેડૂતના મકાનને નિશાન બનાવતા તસ્કરો : પોણા લાખની માલમતા ચોરી ગયાની ફરિયાદ | …

લાલપુરના પીપરટોડા ગામમાં ખેડૂતના મકાનને નિશાન બનાવતા તસ્કરો : પોણા લાખની માલમતા ચોરી ગયાની ફરિયાદ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ વોરના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની બેઠકમાં વ્યાજ દર ઘટવાની સંભાવના | Interest rates likely to be …

ટેરિફ વોરના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની બેઠકમાં વ્યાજ દર ઘટવાની સંભાવના | Interest rates likely to be …

11 months ago
અમરેલી: સાવરકુંડલા રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ, ગંદુ પાણી પાંચ ગામોના ઘરોમાં પહોંચતા રોગચાળાનો ખતરો!…

અમરેલી: સાવરકુંડલા રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ, ગંદુ પાણી પાંચ ગામોના ઘરોમાં પહોંચતા રોગચાળાનો ખતરો!…

1 month ago
એકનાથ શિંદેના આ એક નિર્ણયથી ઉદ્ધવ ઠાકરે અને ભાજપ બંને આશ્ચર્યચકિત ! BMC અંગે પણ મોટી અપડેટ | Maharas…

એકનાથ શિંદેના આ એક નિર્ણયથી ઉદ્ધવ ઠાકરે અને ભાજપ બંને આશ્ચર્યચકિત ! BMC અંગે પણ મોટી અપડેટ | Maharas…

4 weeks ago
લક્ષ્મીપુરા પાસે વાહનની ટક્કરે બાઈક સવારનું મોત નીપજ્યું | Biker dies after being hit by vehicle nea…

લક્ષ્મીપુરા પાસે વાહનની ટક્કરે બાઈક સવારનું મોત નીપજ્યું | Biker dies after being hit by vehicle nea…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News