gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

’24 કલાકમાં પોસ્ટરથી ગુમ…’ નીતિશ કુમારના રાજીનામા પર રોહિણી આચાર્યનો કટાક્ષ | bihar politics rohin…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in INDIA
0 0
0
’24 કલાકમાં પોસ્ટરથી ગુમ…’ નીતિશ કુમારના રાજીનામા પર રોહિણી આચાર્યનો કટાક્ષ | bihar politics rohin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Patna News: બિહારમાં સત્તા પરિવર્તન અને નવી સરકારના શપથ ગ્રહણ વચ્ચે નિવેદનબાજીએ જોર પકડ્યું છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પૂર્વ મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું છે. રોહિણીએ એક સરકારી જાહેરાતનું પોસ્ટર શેર કરીને તેને નીતીશ કુમારની ઘોર બેઇજ્જતી ગણાવી છે.

24 કલાકમાં જ પોસ્ટરોમાંથી ચાચાજી ગાયબ

રોહિણી આચાર્યએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, નીતીશ કુમારના રાજીનામાને હજુ 24 કલાક પણ નથી થયા અને તેમને સરકારી પોસ્ટરો તથા જાહેરાતોમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, રાજીનામા પહેલા નીતીશ કુમાર બિધકે (ડરી જાય) તેવો ડર હતો, તેથી તેમને તાડ પર ચઢાવવામાં આવી રહ્યા હતા. પરંતુ જેવા તેમણે રાજીનામું આપ્યું, કે તરત જ ગિર્ગિટની(કાચીંડા) જેમ રંગ બદલતી જમાતને હવે તેમની તસવીરથી પણ એલર્જી થવા લાગી છે.

આ પણ વાંચો : વડોદરા સ્થાનિક ચૂંટણીમાં મોટો ખેલ, બે દિવસથી ગુમ કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિએ ઉમેદવારી પાછી ખેંચી

નીતીશ કુમારની હાલત કેચ-22 જેવી

રોહિણીએ નીતીશ કુમારની વર્તમાન સ્થિતિની સરખામણી ‘Catch-22’ સિચ્યુએશન સાથે કરી છે. આ એક એવી મુશ્કેલ પરિસ્થિતિ છે જેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય હોય છે. તેમણે એક જૂની કહેવતનો ઉલ્લેખ કરતા લખ્યું કે, દુવિધા મેં દોનો ગયે, માયા મિલી ન રામ. રોહિણીનો ઈશારો સ્પષ્ટ હતો કે, નીતીશ કુમારે સત્તા તો સોંપી દીધી છે, પણ હવે તેમને પહેલા જેવું સન્માન કે સત્તા પર પકડ મળશે નહીં.

ભાજપ પર પણ સાધ્યું નિશાન

માત્ર નીતીશ કુમાર જ નહીં, રોહિણીએ ભાજપ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે સમ્રાટ ચૌધરી તરફ ઈશારો કરતા કહ્યું કે, ભાજપને પોતાનો મુખ્યમંત્રી બનાવવા માટે એક ઘુમંતૂ (ભટકતા નેતા) જ મળ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સ્થાપનાના 46 વર્ષ પછી પણ ભાજપ બિહારમાં એવા નેતા તૈયાર કરી શકી નથી જે પોતાના દમ પર સરકાર બનાવી શકે અથવા મુખ્યમંત્રી પદનો ચહેરો બની શકે. બિહારમાં નવી સરકારની રચના સાથે જ શરૂ થયેલું આ પોસ્ટર વૉર અને રોહિણી આચાર્યના આકરા પ્રહારોથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘મારી ગાડી ચેક કરો છો, PMની કેમ નહીં?’ ચૂંટણી પંચ પર ભડક્યા મમતા બેનરજી | West Bengal Polls: Mamata …
INDIA

‘મારી ગાડી ચેક કરો છો, PMની કેમ નહીં?’ ચૂંટણી પંચ પર ભડક્યા મમતા બેનરજી | West Bengal Polls: Mamata …

April 15, 2026
ભારત-અમેરિકા ડીલ પર આખરી મહોરની તૈયારી ! PM મોદી-ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે | India …
INDIA

ભારત-અમેરિકા ડીલ પર આખરી મહોરની તૈયારી ! PM મોદી-ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે | India …

April 15, 2026
વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ | Nari Shakt…
INDIA

વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ | Nari Shakt…

April 15, 2026
Next Post
ભાજપનું ભોપાળું: સ્થાનિક એકમની ચૂંટણીમાં પેટા ચૂંટણીના બોર્ડ માર્યા, સોશિયલ મીડિયા પર મજાક ઊડી | Sur…

ભાજપનું ભોપાળું: સ્થાનિક એકમની ચૂંટણીમાં પેટા ચૂંટણીના બોર્ડ માર્યા, સોશિયલ મીડિયા પર મજાક ઊડી | Sur...

યુદ્ધને કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર, 4000 કરોડના લોન પેકેજની ઓફર | us iran…

યુદ્ધને કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર, 4000 કરોડના લોન પેકેજની ઓફર | us iran...

જામનગર એલસીબી અને રાજકોટ રેન્જની પોલીસ ટીમે દારૂના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી લીધા | Jamnagar LCB…

જામનગર એલસીબી અને રાજકોટ રેન્જની પોલીસ ટીમે દારૂના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી લીધા | Jamnagar LCB...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ભરવી પડશે ફી | Dates for filling a…

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ભરવી પડશે ફી | Dates for filling a…

5 months ago
યુનિ.ને રિસર્ચ પ્રોજેકટ માટે મળતા ફડિંગમાં બે વર્ષ બાદ વધારો થયો | msu gets more research fund after…

યુનિ.ને રિસર્ચ પ્રોજેકટ માટે મળતા ફડિંગમાં બે વર્ષ બાદ વધારો થયો | msu gets more research fund after…

2 months ago
બનાસકાંઠાના દાંતા નજીક ST બસનો અકસ્માત, 10થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજા | GSRTC bus accident near D…

બનાસકાંઠાના દાંતા નજીક ST બસનો અકસ્માત, 10થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજા | GSRTC bus accident near D…

9 months ago
જામનગરના ગઈકાલે રાત્રે બે મિત્રો સામાન્ય બોલાચાલી બાદ બાખડી પડ્યા : બંને પક્ષે સામ સામે હુમલાની ફરિય…

જામનગરના ગઈકાલે રાત્રે બે મિત્રો સામાન્ય બોલાચાલી બાદ બાખડી પડ્યા : બંને પક્ષે સામ સામે હુમલાની ફરિય…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News