gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમ એસ યુનિવર્સિટીના પ્રોફેસરે પૂર્વ વીસીને બદનામ કરતા પોલીસ ફરિયાદ | Former VC of MS university has …

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
એમ એસ યુનિવર્સિટીના પ્રોફેસરે પૂર્વ વીસીને બદનામ કરતા પોલીસ ફરિયાદ | Former VC of MS university has …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

હાલ અમદાવાદની એક ખાનગી યુનિવર્સિટીમાં વીસી તરીકે ફરજ બજાવતા વ્યક્તિ અગાઉ  જ્યારે વડોદરા સ્થિત એમ એસ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમણે  સતીશ પાઠક નામના પ્રોફેસર વિરૂદ્ધ ઇન્કવાયરીનો આદેશ આપ્યો હતો. જે અનુસસંધાનમાં અંગત અદાવત રાખીને  પ્રોફેસરે એમ એસ યુનિવર્સિટીના નામથી બુંદેલખંડ યુનિવર્સિટીમાં ઇમેઇલ કરીને વાઇસ ચાન્સેલરની પીએચડી ડીગ્રીની વિગતો મંગાવી હતી. ઇમેઇલમાં વીસીનું ખોટુ નામ દશાવાયુ હોવાથી યુનિવર્સિટીએ પીએચડીની ડીગ્રી અંગે સ્પષ્ટતા કરી નહોતી.  જેથી પ્રોફેસરે આ માહિતીના આધારે વોટ્સએપ ગુ્રપમાં પૂર્વ વીસીને બદનામ કર્યા હતા. જે અંગે સોલા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

એમ એસ યુનિવર્સિટીના પ્રોફેસરે પૂર્વ વીસીને બદનામ કરતા પોલીસ ફરિયાદ 2 - imageગાંધીનગરના રાંદેસણમાં રહેતા આવેલા વેદિકા હેબીટેટ એપાર્ટમેન્ટમાં રહેતા વિજયભાઇ શ્રીવાસ્તવે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે હાલ ગોતામાં આવેલી કે એન યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે ફરજ બજાવે છે. તે પહેલા ફેબુ્રઆરી ૨૦૨૨થી જાન્યુઆરી ૨૦૨૫ સુધી તે વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં  વીસી તરીકે કામગીરી કરી હતી. તે સમયે એમ એસ યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના પ્રોફેસર સતીશ પાઠક વિરૂદ્ધ સતત ફરિયાદ આવતા તેમણે તેના વિરૂદ્ધ  ઇન્કવાયરીનો આદેશ કર્યો હતો. જે બાબતે નારાજ પ્રોફેસર ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. પરંતુ, તે પીટીશન રીજેક્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ  સતીશ પાઠક વીસી વિજયભાઇને સોશિયલ મિડીયા અને ન્યુઝ મિડીયામાં બદનામ કરવા માટે વાંધાજનક નિવેદનો આપતા હતા. 

એમ એસ યુનિવર્સિટીના પ્રોફેસરે પૂર્વ વીસીને બદનામ કરતા પોલીસ ફરિયાદ 3 - imageવિજયભાઇએ  વર્ષ ૨૦૦૦માં બુદેલખંડ યુનિવર્સિટી સલંગ્ન કોલેજમાંથી પીએચડીની ડીગ્રી લીધી હતી. વિજયભાઇ અભ્યાસ કરતા હતા ત્યારે તેમનું નામ વિજય કુમાર  લખ્યું હતું પરંતુ, શ્રીવાસ્તવ અટક લખી નહોતી. થોડા દિવસ પહેલા એમ એસ  યુનિવર્સિટીના વોટ્સએપ ગુ્રપમાં સતીશ પાઠકે  એક પોસ્ટ મુકી હતી કે વિજયભાઇની પીએચડીની ડીગ્રી બનાવટી છે. આ માટે તેમણે રજીસ્ટ્રારને ફરિયાદ નોંધવા માટે કહ્યું હતું. આ બાબતે વિજયભાઇએ બુંદેલખંડ યુનિવર્સિટી ખાતે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે પ્રોફેસરે એમ એસ યુનિવર્સિટીના નામે તેમના ઇમેઇલથી બુંદેલખંડ યુનિવર્સિટી ખાતે વિજયકુમાર શ્રીવાસ્તવની પીએચડી ડીગ્રીની માહિતી માંગી હતી. પરંતુ, તે સમયે બુદેલંખંડ યુનિવર્સિટીમા તેમનું નામ માત્ર વિજયકુમાર હોવાથી ડીગ્રી અંગે  સ્પષ્ટતા આપી નહોતી. જેથી પ્રોફેસરે વીસીની ડીગ્રી બનાવટી હોવાનું કહીને તેમને બદનામ કર્યા હતા.  આ અંગે તેમણે સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા  પોલીસ ઇન્સ્પેક્ટર કે એન ભુકણે પ્રોફેસર સતીશ પાઠતક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

After Creating a Streaming Phenomenon, Filmmaker Shraddha Pasi Returns with Thukra Ke Mera Pyaar Sea…
GUJARAT

After Creating a Streaming Phenomenon, Filmmaker Shraddha Pasi Returns with Thukra Ke Mera Pyaar Sea…

June 9, 2026
Glitz, Glamour & Heartfelt Celebrations,Prashant Virendra Sharma Rings in His Birthday in Style
GUJARAT

Glitz, Glamour & Heartfelt Celebrations,Prashant Virendra Sharma Rings in His Birthday in Style

June 9, 2026
અમદાવાદમાં 4 યુવકોએ સગીરને નગ્ન કરી દોડાવ્યો, 2 મહિના પહેલા બનેલી ઘટનાનો લીધો તાલિબાની બદલો! | Ahmed…
GUJARAT

અમદાવાદમાં 4 યુવકોએ સગીરને નગ્ન કરી દોડાવ્યો, 2 મહિના પહેલા બનેલી ઘટનાનો લીધો તાલિબાની બદલો! | Ahmed…

June 9, 2026
Next Post
દોઢ લાખ ગણપતિ, 10 હજાર CCTV, 21 હજાર પોલીસ કર્મી… બાપ્પાને ભવ્ય વિદાય આપવા મુંબઈવાસીઓ અને પોલીસ તૈ…

દોઢ લાખ ગણપતિ, 10 હજાર CCTV, 21 હજાર પોલીસ કર્મી... બાપ્પાને ભવ્ય વિદાય આપવા મુંબઈવાસીઓ અને પોલીસ તૈ...

ભારતીય એરલાઈન્સ કંપનીઓ હવે 20 વર્ષ જૂના વિમાનો આયાત કરી શકશે ! DGCAનો પ્રસ્તાવ | DGCA Plans To Allow…

ભારતીય એરલાઈન્સ કંપનીઓ હવે 20 વર્ષ જૂના વિમાનો આયાત કરી શકશે ! DGCAનો પ્રસ્તાવ | DGCA Plans To Allow...

પરપ્રાંતિય શ્રમિક ઈજાગ્રસ્ત થતાં ટ્રાફિક ટ્રેનર શ્રી અજયસિંહ જાડેજાએ તાત્કાલિક ૧૦૮ને બોલાવી નજીકની હ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Video: વડોદરામાં વગર વરસાદે 10 ફૂટનો ભૂવો પડ્યો; લોકોએ નારિયેળ વધેરી VMCનો અનોખો વિરોધ કર્યો | 7 Fee…

Video: વડોદરામાં વગર વરસાદે 10 ફૂટનો ભૂવો પડ્યો; લોકોએ નારિયેળ વધેરી VMCનો અનોખો વિરોધ કર્યો | 7 Fee…

8 months ago
જામજોધપુરના ગઢકડા ગામની મહિલાનું બકરીને ચારો આપતી વેળાએ ઝેરી જાનવર કરડી જતા અપમૃત્યુ | woman from Ga…

જામજોધપુરના ગઢકડા ગામની મહિલાનું બકરીને ચારો આપતી વેળાએ ઝેરી જાનવર કરડી જતા અપમૃત્યુ | woman from Ga…

7 months ago
શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને તથા ટાસ્ક પૂરો કરવાનું કહીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર 3 ઠગ…

શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને તથા ટાસ્ક પૂરો કરવાનું કહીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર 3 ઠગ…

8 months ago
સાંસદ ખેલ મહોત્સવની મુલાકાત લેતું જામનગર બીજેપી નવનિયુકત શહેર સંગઠન

સાંસદ ખેલ મહોત્સવની મુલાકાત લેતું જામનગર બીજેપી નવનિયુકત શહેર સંગઠન

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News