gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર આરટીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો છ મહિનામાં બે વખત એસીબીની ટ્રેપ | Gandhinagar RTO a hotbed of corr…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગર આરટીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો છ મહિનામાં બે વખત એસીબીની ટ્રેપ | Gandhinagar RTO a hotbed of corr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ઓનલાઇન,
પેપરલેસ, ફેસલેસની
વાતો વચ્ચે

કર્મચારી-અધિકારી ફોલ્ડરીયા રાખીને લાંચ લેતા હોવાની ફરિયાદ રોડ ચેકિંગમાં પણ સિક્યોરીટી ગાર્ડ મારફતે રૃપિયા પડાવવાની પ્રથા

ગાંધીનગર :  રાજ્યની મોડેલ ગાંધીનગર આરટીઓ ‘વહિવટ‘નો ‘નમૂનો‘ છે. અહીં કૌભાંડો
અને ગેરરીતીની સાથે ભ્રષ્ટાચારે પણ માજા મુકી છે તેવી સ્થિતિ વચ્ચે ફરિયાદ વધતા
એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છેલ્લા છ મહિનામાં બે વખત સફળ ટ્રેપ કરી છે તેમ છતા
નાની માછલીઓ દ્વારા વહિવટ કરતા મોટા મગરમચ્છ બચી જવામાં સફળ રહ્યા છે.પેપરલેસ
, ફેસલેસ અને
ઓનલાઇનની વાતો વચ્ચે આરટીઓમાં ફોલ્ડર રાજ અને લાંચની પ્રથા ફુલી ફાલી છે.

એક બાજુ વાહન વ્યવહારના ઉચ્ચ અધિકારી આરટીઓ કચેરીમાં સબ
સલામત હોવાના અને ઓનલાઇન-ફેસલેસ તથા પેપરલેસની સિસ્ટમને કારણે લાંચ પ્રથા નાબૂદ થઇ
ગઇ હોવા તેવા દાવા કરે છે પરંતુ ગુજરાતની મોડેલ ગાંધીનગર આરટીઓમાં છેલ્લા છ જ
મહિનામાં બે વખત એન્ટી કરપ્શન બ્યુરોની સફળ ટ્રેક અધિકારીઓના આ દાવાનું ખંડન કરે
છે.આરટીઓ કચેરીમાં અધિકારીની ચેમ્બર બહાર જ બેફામરીતે ઓફલાઇન લાંચ લઇને ગેરરીતી
આચરવામાં આવે છે. એટલુ જ નહીં
,
ઘણા ઇન્સ્પેક્ટર્સ-અધિકારીઓ જ નહીં કર્મચારીઓ પણ કોઇના કોઇ દસ્તાવેજ કે
કાગળીયાની ભુલ કાઢીને અરજદારને હેરાન કરે છે અને આકરા નિયમોની આડમાં એજન્ટો મારફતે
લાંચ લઇને કટકી કરીને કામ કરી આપે છે.

આ માટે આરટીઓમાં એજન્ટો તથા ફોલ્ડર નામ પ્રચલિત છે. ત્યારે
આ ફોલ્ડર રાખીને રૃપિયા ઉઘરાવવાની પ્રથા છે આરટીઓ કચેરીમાં જ આ ફોલ્ડર
અધિકારી-ઇન્સ્પેક્ટર્સ વતી વાહનોનું ફિટનેસ ચેક કરતા બિન્દાસ જોવા મળે છે તો રોડ
ઉપર પણ ઇન્સ્પેક્ટર વતી સિક્યોરીટી ગાર્ડ લાંચ લેતા જોવા મળે છે.ઉચ્ચ અધિકારીઓને આ
અંગે ખ્યાલ હોવા છતા આ ફોલ્ડર પ્રથા નાબુદ કરવામાં આવતી નથી જે અધિકારીઓની કામગીરી
ઉપર પણ સવાલો ઉભા કરે છે.

અગાઉ ટ્રેપની ગંધ આવી જતા આરટીઓ ખાલી થઇ ગઇ હતી

ગાંધીનગર આરટીઓમાં તા.૧૪મી ઓગસ્ટના રોજ એકાએક કેટલાક
અધિકારી કર્મચારીઓ પોતાની જગ્યા છોડીને ગાયબ થઈ ગયા હતા તો બીજી બાજુ દરરોજ કામકાજ
અને
‘વ્યવહાર‘ લઇને આવતા
એજન્ટોને નહીં આવવા માટે કાનોકાન ખબર કરી દેવામાં આવી હતી.એસીબીની ટ્રેપ થવાની વાત
વહેતી થતા આરટીઓમાં આજે કામગીરી લગભગ બંધ થઈ ગઈ હતી એજન્ટોને નહીં આવવા માટે સ્પષ્ટ
સૂચના આપી દેવામાં આવી હતી આ વાતને ૨૦ દિવસની અંદર જ એસીબીએ ટ્રેપ કરીને ગાર્ડને
પકડી પડાયો હતો જો કે આ ટેબલના ક્લાર્ક સૂચક ગેરહાજર જણાયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
ખોખરામાં મકાનમાંથી રૃા.૧.૨૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea Rs 1 20 lakh aramas ra solä…

ખોખરામાં મકાનમાંથી રૃા.૧.૨૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea Rs 1 20 lakh aramas ra solä...

પેથાપુરમાં એક જ રાતમાં બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા ઃ ૩૮ હજારની ચોરી | Smugglers raid two shops in …

પેથાપુરમાં એક જ રાતમાં બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા ઃ ૩૮ હજારની ચોરી | Smugglers raid two shops in ...

જીએસટીમાં સુધારાથી હવાઈ પ્રવાસ અને ક્રુડ-ગેસના ઉત્પાદન મોંઘા થશે

જીએસટીમાં સુધારાથી હવાઈ પ્રવાસ અને ક્રુડ-ગેસના ઉત્પાદન મોંઘા થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દોઢ લાખ ગણપતિ, 10 હજાર CCTV, 21 હજાર પોલીસ કર્મી… બાપ્પાને ભવ્ય વિદાય આપવા મુંબઈવાસીઓ અને પોલીસ તૈયાર

દોઢ લાખ ગણપતિ, 10 હજાર CCTV, 21 હજાર પોલીસ કર્મી… બાપ્પાને ભવ્ય વિદાય આપવા મુંબઈવાસીઓ અને પોલીસ તૈયાર

1 year ago
Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

4 hours ago
શામળબેચરની પોળમાં કોર્પોરેશને ખોદેલ ખાડાથી સ્થાનિકો પરેશાન

શામળબેચરની પોળમાં કોર્પોરેશને ખોદેલ ખાડાથી સ્થાનિકો પરેશાન

1 year ago
BIG NEWS: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી ફોન પર વાતચીત, ઈરાન અને હોર્મુઝ મુદ્દે ચર્ચા | PM M…

BIG NEWS: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી ફોન પર વાતચીત, ઈરાન અને હોર્મુઝ મુદ્દે ચર્ચા | PM M…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News