gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ અફવાઓનું બજાર ગરમ | Rumors are rife about whether TikTok will be bann…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in INDIA
0 0
0
ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ અફવાઓનું બજાર ગરમ | Rumors are rife about whether TikTok will be bann…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચીની કંપનીએ ભારતમાં ફરી ભરતી શરૂ કરી 

જૂન ૨૦૨૦માં ટિકટોક સહિત ડઝનબંધ ચાઈનીઝ એપ્સને બેન કરવામાં આવી હતી

ગુરુગ્રામ: પીએમ નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસ દરમિયાન જોબ પોસ્ટિંગ સાઈટ લિંક્ડઈન પરની એક પોસ્ટ બાદ ચર્ચાઓએ જોર પક્ડયું છે. ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટડાન્સની લિંક્ડઈન પોસ્ટ પરથી સામે આવ્યું છે કે, તેમણે ભારતમાં ભરતી શરૂ કરી છે. ત્યારબાદથી સોશિયલ મીડિયામાં ટિકટોકની રિએન્ટ્રી ચર્ચાનો વિષય બની છે. 

બાઈટડાન્સે લિંક્ડઈન પર ગુરુગ્રામ ઓફિસ માટે યોગ્ય ઉમેદવારોના બાયોડેટા મંગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે,  જૂન ૨૦૨૦માં ટિકટોક સહિત ડઝનબંધ ચાઈનીઝ એપ્સ પર ભારતમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ પહેલા ૨૦ કરોડ યુઝર્સ સાથે ચીન બાદ ભારત ટિકટોકનું બીજું સૌથી મોટું માર્કેટ હતું.  

ભારત સરકારે પ્રતિબંધ લગાવતા પહેલા કહ્યું હતું કે, ચીની સવર્સ પરનો ડેટા જોખમ પેદા કરી શકે છે. બાઈટડાન્સે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, ભારતીય યુઝર્સનો ડેટા ચીનની બહાર સ્ટોર કરવામાં આવ્યો છે. ટિકટોક પર બેન બાદ ઈન્સ્ટાગ્રામે રીલ્સ ફિચર ઉમેર્યું હતું અને ભારતમાં લોકપ્રિય બની ગયું હતું. 

આજે ભારતમાં ઈન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટયુબ શોર્ટ્સ લોકપ્રિય છે. પરંતુ, તેઓ ટિકટોકના વાયરલિટી સ્કેલ સુધી પહોંચી શક્યા નથી. ટિકટોક પર ભલે પ્રતિબંધ હતો બાઈટડાન્સની અન્ય એપ, રેસો ૨૦૨૪ સુધી ભારતમાં સક્રિય હતી. હવે, નવી ભરતીની જાહેરાત બદલાતા સમીકરણો તરફ ઈશારો કરે છે કે શું તે જોવાનું રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ લીધો નિર્ણય | Sugar Exp…
INDIA

May 14, 2026
NEET ખતમ કરો અને 12મા ધોરણના માર્ક્સના આધારે એડમિશન આપો, પેપર લીક મુદ્દે CM વિજયે ઊઠાવ્યા સવાલ | Scr…

દિલ્હીમાં ફરી હચમચાવતી ઘટના, બસમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ | Delhi Poli…

Next Post
ગણનાયકની આરાધનાના મહાપર્વ ગણેશ મહોત્સવનું આજે સમાપન થશે | Ganesh Mahotsav the grand festival of wors…

ગણનાયકની આરાધનાના મહાપર્વ ગણેશ મહોત્સવનું આજે સમાપન થશે | Ganesh Mahotsav the grand festival of wors...

એર ઈન્ડિયાના વિમાનમાં ગરબડ, 161 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ ! | Air India plane suffers turbulenc…

એર ઈન્ડિયાના વિમાનમાં ગરબડ, 161 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ ! | Air India plane suffers turbulenc...

બોટાદ રોડ કેનાલ બાયપાસ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો | Truck loaded with foreign liquor…

બોટાદ રોડ કેનાલ બાયપાસ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો | Truck loaded with foreign liquor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના બહુચર્ચિત ‘ધોતિયા કાંડ’ કેસમાં પૂર્વ સાંસદને 29 વર્ષે રાહત, એ. કે. પટેલ સામેનો કેસ પાછો ખેં…

9 months ago
FDથી લઈને LPG, ATM સુધી… સપ્ટેમ્બરમાં બદલાશે 5 મોટા નિયમ, જાણો કોને થશે અસર | major rule changes i…

સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો હવે માગશરમાં : ગિરનાર પરિક્રમા અનિશ્ચિત | Somnath’s Kartiki Poonam fai…

7 months ago
પંચાયત વિભાગના 1433 કર્મચારીઓની સ્વ-વિનંતીથી બદલી: ફિમેલ હેલ્થ વર્કર અને તલાટીની બદલી | 1433 employe…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News