gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દિવાળીએ સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટી ભેટ, જાણો કેટલું વધી શકે મોંઘવારી ભથ્થું? | government ma…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in Business
0 0
0
દિવાળીએ સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટી ભેટ, જાણો કેટલું વધી શકે મોંઘવારી ભથ્થું? | government ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

7th Pay Commission: આ તહેવારોની સિઝનમાં, કેન્દ્ર સરકાર કર્મચારીઓને એક મોટો લાભ આપી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, 8મા પગાર પંચના અમલ પહેલાં, કેન્દ્ર સરકાર ફરી એકવાર 1.2 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત(DR)માં વધારો કરી શકે છે.

દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર થવાની શક્યતા

સરકાર દિવાળી પહેલાં એટલે કે ઑક્ટોબરના પહેલા અઠવાડિયામાં જ મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી શકે છે. આ વધારા સાથે, કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 55%થી વધીને 58% થઈ જશે, જે જુલાઈ 2025થી લાગુ થશે. મીડિયા રિપોર્ટ અનુસાર, કર્મચારીઓ અને પેન્શનધારકોને ત્રણ મહિનાનું બાકી ભથ્થું (arrears) પણ મળશે, જે ઑક્ટોબરના પગાર સાથે ચૂકવવામાં આવે તેવી શક્યતા છે.

મોંઘવારી ભથ્થાની ગણતરી 

સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરે છે. એકવાર જાન્યુઆરી-જૂન મહિના માટે હોળી પહેલાં અને બીજીવાર જુલાઈ-ડિસેમ્બર મહિના માટે દિવાળી પહેલાં.

મોંઘવારી ભથ્થાની ગણતરી 7મા પગાર પંચ હેઠળ ગ્રાહક મૂલ્ય સૂચકાંક(CPI-IW)ના આધારે થાય છે. આ ફોર્મ્યુલા CPI-IWના 12 મહિનાના સરેરાશ આંકડાઓ પર આધારિત છે. જુલાઈ 2024થી જૂન 2025 સુધીમાં, સરેરાશ CPI-IW 143.6 રહ્યો છે, જે 58%ના મોંઘવારી ભથ્થાના દરની સમકક્ષ છે. આનો અર્થ એ થયો કે જુલાઈ-ડિસેમ્બર 2025 દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3% વધી જશે.

વધેલો પગાર અને પેન્શન

જો કોઈ કર્મચારીનો મૂળ પગાર (Basic Salary) 50,000 રૂપિયા છે, તો જૂના 55% DA મુજબ, તેને 27,500 રૂપિયાનું ભથ્થું મળતું હતું. હવે 58%ના નવા DA સાથે, તે વધીને 29,000 રૂપિયા થશે. એટલે કે, કર્મચારીને દર મહિને 1,500 રૂપિયાનો વધારાનો લાભ થશે.

આ પણ વાંચો: ઈક્વિટીમાં FIIનો હિસ્સો ઘટી 13 વર્ષના તળિયે

તેવી જ રીતે, જો કોઈ નિવૃત્ત થયેલા પેન્શનરનું મૂળ પેન્શન (Basic Pension) 30,000 રૂપિયા છે, તો તેની મોંઘવારી રાહત (DR) 55% મુજબ 16,500 રૂપિયાથી વધીને 58% મુજબ 17,400 રૂપિયા થશે. આ વધારાથી તેમને દર મહિને 900 રૂપિયા વધુ મળશે.

7મા પગાર પંચ હેઠળ છેલ્લો વધારો

આ વધારો એટલા માટે પણ ખાસ છે કારણ કે આ 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થાનો છેલ્લો વધારો હશે. 7મા પગાર પંચની અવધિ 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂરી થઈ રહી છે. સરકારે જાન્યુઆરી 2025મા 8મા પગાર પંચની જાહેરાત કરી દીધી છે, પરંતુ તેના નિયમો, અધ્યક્ષ અને સભ્યોને હજુ અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે.

દિવાળીએ સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટી ભેટ, જાણો કેટલું વધી શકે મોંઘવારી ભથ્થું? 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ગોંડલનો લાલબત્તી સમાન કિસ્સો, રીલ્સના ચક્કરમાં સગીરા ઝેરી દવા પી જતાં દોડધામ | Minor girl consumed p…

ગોંડલનો લાલબત્તી સમાન કિસ્સો, રીલ્સના ચક્કરમાં સગીરા ઝેરી દવા પી જતાં દોડધામ | Minor girl consumed p...

ગુજરાતમાં વરસાદના રેડ ઍલર્ટ વચ્ચે બેઠકોનો દોર, જાણો ક્યાં-ક્યાં છે વરસાદની આગાહી | Rain Red Alert in…

ગુજરાતમાં વરસાદના રેડ ઍલર્ટ વચ્ચે બેઠકોનો દોર, જાણો ક્યાં-ક્યાં છે વરસાદની આગાહી | Rain Red Alert in...

વિશ્વ ગીધ દિવસ: ગુજરાતમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવ…

વિશ્વ ગીધ દિવસ: ગુજરાતમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્દોરમાં ઑસ્ટ્રેલિયાની ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ ખેલાડીઓનો જ વાંક કાઢ્યો, કહ્યું- સૂચન…

ઈન્દોરમાં ઑસ્ટ્રેલિયાની ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ ખેલાડીઓનો જ વાંક કાઢ્યો, કહ્યું- સૂચન…

10 months ago
મજબૂત સ્થાનિક માંગને કારણે નવા ઓર્ડર અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો | Significant increase in new or…

મજબૂત સ્થાનિક માંગને કારણે નવા ઓર્ડર અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો | Significant increase in new or…

5 months ago
ક્રોધાવેશમાં ભાન ભૂલેલા પતિએ કુહાડી ઝીંકી પત્નીની હત્યા કરી | Out of rage husband kills wife with ax…

ક્રોધાવેશમાં ભાન ભૂલેલા પતિએ કુહાડી ઝીંકી પત્નીની હત્યા કરી | Out of rage husband kills wife with ax…

5 months ago
પોતાની ભૂમિ પરનાં ત્રાસવાદી મથકોનો નાશ થતાં પાકે. કહ્યું અમે અમારા સમયે અને નક્કી કરેલા સ્થળોએ હુમલા…

પોતાની ભૂમિ પરનાં ત્રાસવાદી મથકોનો નાશ થતાં પાકે. કહ્યું અમે અમારા સમયે અને નક્કી કરેલા સ્થળોએ હુમલા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News