gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમે રશિયાથી ઓઈલ ખરીદતા રહીશું’, ટેરિફ વિવાદ વચ્ચે નાણામંત્રી સીતારમણનો અમેરિકાને જવાબ | Sitharaman …

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in INDIA
0 0
0
‘અમે રશિયાથી ઓઈલ ખરીદતા રહીશું’, ટેરિફ વિવાદ વચ્ચે નાણામંત્રી સીતારમણનો અમેરિકાને જવાબ | Sitharaman …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nirmala Sitharaman on buying Russian Oil : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રફ ટેરિફ મામલે સતત દબાણ કરવા છતાં અને ભારતથી આયાત થતા માલસામાન પર 50 ટકા સુધી વધારાના ટેરિફ લાદવા છતાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે, ભારત રશિયા પાસેથી ખરીદી ચાલુ રાખશે અને ઉર્જા સંબંધિત નિર્ણયો સંપૂર્ણપણે રાષ્ટ્રીય હિતના આધારે લેવાય છે. અમેરિકાએ ભારતીય પ્રોડક્ટ પર 25 ટકાનો વધારાનો ટેરિફ ઝિંક્યો છે, જેના કારણે ભારત પરનો કુલ ટેરિફ 50 ટકા થયો છે.

ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે : સીતારમણ

સીતારમણે (Nirmala Sitharaman) એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ (India-Russia Crude Oil Import) ખરીદવાનું ચાલુ રાખશે. આપણી જરૂરિયાત મુજબ ક્યાંથી તેલ ખરીદવું તે આપણે નક્કી કરવાનું છે. આ નિર્ણય દેશના હિતના આધારે લેવામાં આવશે. રશિયા પાસેથી તેલ ખરીદવાની વાત હોય કે બીજું કંઈ… અમે કિંમતો, લોજિસ્ટિક્સ અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને આપણી જરૂરિયાતો મુજબ નિર્ણય લઈશું. તેલ ખરીદવું વિદેશી મુદ્રા સાથે સંબંધિત બાબત હોવાથી અમે અમારી સુવિધા પ્રમાણે નિર્ણય લઈશું.’

આ પણ વાંચો : ટ્રમ્પના કારણે અમેરિકાની અધોગતિ, બેરોજગારી-મોંઘવારી વધી, વીજળીની કિંમતો આસમાને

‘GST દરોમાં થયેલા સુધારાથી ટેરિફના દબાણને ઘટાડવામાં મદદ મળશે’

નાણામંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન પરના યુદ્ધને વેગ આપવાનો ભારત પર આરોપ લગાવી રહ્યા છે. આ કારણે, અમેરિકાએ 27 ઓગસ્ટથી ભારતીય વસ્તુઓ પર 50 ટકા ટેરિફ ઝિંક્યો છે. એટલું જ નહીં ટ્રમ્પે આગામી મહિનાઓમાં વધુ પ્રતિબંધો ઝિંકવાની પણ ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે, જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું ચાલુ રાખશે, તો તેને દંડ ચૂકવવો પડશે. આના જવાબમાં નિર્મલા સીતારમણે કહ્યું કે GST દરોમાં થયેલા સુધારાથી ટેરિફના દબાણને ઘટાડવામાં મદદ મળશે.

આ પણ વાંચો : સુધરવા લાગ્યા ભારત-અમેરિકાના સંબંધો? ટ્રમ્પના નિવેદન પર PM મોદી બાદ જયશંકરની પ્રતિક્રિયા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
INDIA

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

May 17, 2026
NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…
INDIA

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

May 17, 2026
IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…
INDIA

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

May 17, 2026
Next Post
ગુજરાતમાં ભાદરવો ભરપૂર: કડાણા અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું, અમદાવાદમાં રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો બ…

ગુજરાતમાં ભાદરવો ભરપૂર: કડાણા અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું, અમદાવાદમાં રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો બ...

સોશિયલ મીડિયામાં વિવાદિત ટિપ્પણી મામલે કેરળ કોંગ્રેસે ભૂલ સ્વીકારી માફી માંગી, જવાબદાર નેતાનું રાજીન…

સોશિયલ મીડિયામાં વિવાદિત ટિપ્પણી મામલે કેરળ કોંગ્રેસે ભૂલ સ્વીકારી માફી માંગી, જવાબદાર નેતાનું રાજીન...

પાનમ ડેમમાં પાણીની આવક વધતાં ડેમના 7 દરવાજા ખોલાયા, નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા | Panam Dam Gates…

પાનમ ડેમમાં પાણીની આવક વધતાં ડેમના 7 દરવાજા ખોલાયા, નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા | Panam Dam Gates...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીવ ગુમાવનાર મહિલા આણંદથી દર્શન કરવા આવી હતી | The woman who lost her life had come from Anand to va…

જીવ ગુમાવનાર મહિલા આણંદથી દર્શન કરવા આવી હતી | The woman who lost her life had come from Anand to va…

2 weeks ago
VIDEO: પહલગામ હુમલા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બે મિનિટનું મૌન, વકીલો પણ આક્રોશમાં, ન્યાયાધીશોએ કહ્યું-…

VIDEO: પહલગામ હુમલા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બે મિનિટનું મૌન, વકીલો પણ આક્રોશમાં, ન્યાયાધીશોએ કહ્યું-…

1 year ago
બિહારના મજૂરના ખાતામાં અબજોના અબજો રૂપિયા આવ્યા

બિહારના મજૂરના ખાતામાં અબજોના અબજો રૂપિયા આવ્યા

9 months ago
પેટલાદના નારમાં બોલેરોની ટક્કરથી રિક્ષામાં સવાર બે વ્યક્તિનાં મોત

પેટલાદના નારમાં બોલેરોની ટક્કરથી રિક્ષામાં સવાર બે વ્યક્તિનાં મોત

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News