gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ના વીસી તેમજ ફાર્મસીના અધ્યાપકની પેટન્ટ ઓફિસના સાયન્ટિફિક એડવાઈઝર તરીકે નિમણૂક | msu vice chanc…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
યુનિ.ના વીસી તેમજ ફાર્મસીના અધ્યાપકની પેટન્ટ ઓફિસના સાયન્ટિફિક એડવાઈઝર તરીકે નિમણૂક | msu vice chanc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ભારત સરકારની ઓફિસ ઓફ ધ કન્ટ્રોલર જનરલ પેટન્ટસ, ડિઝાઈન એન્ડ ટ્રેડ માર્ક દ્વારા એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.બી એમ ભણગે તેમજ ફાર્મસી ફેકલ્ટીના અધ્યાપક ડો.પ્રશાંત મુરુમકરની બાયોટેકનોલોજી, બાયો કેમેસ્ટ્રી, માઈક્રોબાયોલોજી અને ફૂડ ટેકનોલોજીના ક્ષેત્રમાં સાયન્ટિફિક એડવાઈઝર તરીકે  નિમણૂક કરવામાં આવી છે.

આ ગુ્રપમાં ભારતમાંથી કુલ ૨૧ નિષ્ણાતોની એડવાઈઝર તરીકે પસંદગી કરવામાં આવી છે અને તેમાં એમ.એસ.યુનિવર્સિટીને પણ પ્રતિનિધિત્વ મળ્યું છે.

સરકારની પેટન્ટ ઓફિસ સમક્ષ દર વર્ષે પેટન્ટ મેળવવા માટે હજારો અરજીઓ થતી હોય છે.ઘણી પેટન્ટ અરજીઓ જટિલ અને ટેકનિકલ અભિપ્રાય માંગી લેતી હોય છે.જેને ધ્યાનમાં રાખીને પેટન્ટ ઓફિસ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની એડવાઈઝર તરીકે નિમણૂક કરે છે.આ વખતે એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર પ્રો.ભણગે અને  ફાર્મસીના અધ્યાપક ડો.મુરુમકરનો પણ  એડવાઈઝરની પેનલમાં સમાવેશ થયો છે.ડો.મુરુમકરના ૬૦ જેટલા રિસર્ચ પેપર તેમજ ૩ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂકયા છે.ટીબી, કેન્સર, મેલેરિયા અને ઓબેસિટી  માટેની દવાના સંશોધન  માટે તેમની પાસે ૧૦ પેટન્ટ પણ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ ૨૨ ફૂટ સુધી જાળવી રાખવામાં આવશે | The water level in the Vishwamitr…

વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ ૨૨ ફૂટ સુધી જાળવી રાખવામાં આવશે | The water level in the Vishwamitr...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79888 નીચે બંધ થતા 79088 જોવાય | Sensex closes below 79888 in new week sees …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79888 નીચે બંધ થતા 79088 જોવાય | Sensex closes below 79888 in new week sees ...

પાણીગેટ માંડવી રોડ પરથી સવારીઓ સાંજ પહેલા જ પસાર કરાવી દેવાઇ | prossesion were allowed to pass throu…

પાણીગેટ માંડવી રોડ પરથી સવારીઓ સાંજ પહેલા જ પસાર કરાવી દેવાઇ | prossesion were allowed to pass throu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ચૂંટણી પર્વનો પ્રારંભ : પોલીસ વિભાગના કર્મચારીઓનું મત પત્રકથી મતદાન | Vadodara Police depa…

2 months ago
માનવતા મરી પરવારી: ગુરુગ્રામમાં પિતાએ પોતાના જ 4 માસૂમ બાળકો અને પત્નીનું કાસળ કાઢ્યું | Gurugram Ho…

મર્સીડીઝમાં દારૂ ઢીંચી નીકળેલા 2 નબીરાઓએ વીજપોલ ધરાશાયી કર્યો | Two drunk teenagers in a Mercedes to…

11 months ago
દલા તરવાડી જેવી દરખાસ્ત , બાંધકામ તોડવા,દબાણ દુર કરવા કોન્ટ્રાકટરને ચાર કરોડ ચૂકવાશે | A proposal li…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News