gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છના અંજારમાં બે માસૂમ બાળકોના પાણીના ટાંકામાં ડૂબી જવાથી કરુણ મોત | Tragedy in Kutch: Two Child B…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
કચ્છના અંજારમાં બે માસૂમ બાળકોના પાણીના ટાંકામાં ડૂબી જવાથી કરુણ મોત | Tragedy in Kutch: Two Child B…
2
VIEWS
Share on FacebookShare on Twitter

કચ્છના અંજારમાં બે માસૂમ બાળકોના પાણીના ટાંકામાં ડૂબી જવાથી કરુણ મોત 1 - image
AI Images

Kutch News: કચ્છ જિલ્લાના અંજારમાં એક અત્યંત કરુણ ઘટનામાં બે માસૂમ સગા ભાઈઓનું પાણીના ખુલ્લા ટાંકામાં ડૂબી જવાથી મોત થયું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાવી દીધી છે. આ દુર્ઘટના અંજારની કર્મચારી કોલોનીમાં બની હતી. 

બાળકોના મૃતદેહ પાણીના ટાંકામાંથી મળ્યા

મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના શ્રમિક બિટ્ટુ તિવારીના 6 વર્ષના પુત્ર અંકુશ અને 7 વર્ષના પુત્ર અભિનંદન ઘરની નજીક રમી રહ્યા હતા. રમતા-રમતા તેઓ એક નવા બની રહેલા મકાનની બાજુમાં આવેલા ખુલ્લા પાણીના ટાંકા પાસે પહોંચી ગયા અને અકસ્માતે તેમાં પડી ગયા. બાળકો લાંબા સમય સુધી ન દેખાતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. ભયભીત થયેલા પરિવારજનોએ આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી. અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.આર. ગોહિલ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન બંને બાળકોના મૃતદેહ પાણીના ટાંકામાંથી મળી આવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં ધોધમાર વરસાદ, સાબરમતી ભયજનક સપાટીની નજીક, રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ

બાળકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાએ પરિવાર પર આભ તૂટી પડ્યો છે. આસપાસના લોકોમાં પણ ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે અને આ ઘટનાથી બધા સ્તબ્ધ થઈ ગયા છે. આ કરુણ ઘટનાથી ખુલ્લા પાણીના ટાંકા અને ખાડાઓથી બાળકોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
ભારતમાલા પ્રોજેક્ટમાં રાજનેતા અને જમીન દલાલોને બખ્ખાં, ખેડૂતોને ઠેંગો, વળતરમાં ભેદભાવ | bharatmala p…

ભારતમાલા પ્રોજેક્ટમાં રાજનેતા અને જમીન દલાલોને બખ્ખાં, ખેડૂતોને ઠેંગો, વળતરમાં ભેદભાવ | bharatmala p...

‘છોટી કાશી’ જામનગરમાં ગણેશ મહોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી: ગઈકાલે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય …

'છોટી કાશી' જામનગરમાં ગણેશ મહોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી: ગઈકાલે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય ...

જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘસવારી અવિરત ચાલુ: સમગ્ર જિલ્લામાં વધુ અડધાથી સવા બે ઈચ વરસાદ…

જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘસવારી અવિરત ચાલુ: સમગ્ર જિલ્લામાં વધુ અડધાથી સવા બે ઈચ વરસાદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 733 પોઈન્ટ તૂટી 80426 | Sensex falls 733 points to 80 426

સેન્સેક્સ 733 પોઈન્ટ તૂટી 80426 | Sensex falls 733 points to 80 426

9 months ago
‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…

‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…

1 month ago
આરટીઓ દ્વારા ખાસ ડ્રાઇવઃએલઇડી લાઇટવાળા ૬૨ વાહનચાલકો પકડાયા | RTO conducts special drive: 62 drivers …

આરટીઓ દ્વારા ખાસ ડ્રાઇવઃએલઇડી લાઇટવાળા ૬૨ વાહનચાલકો પકડાયા | RTO conducts special drive: 62 drivers …

5 months ago
સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ NCERTનો મહત્ત્વનો નિર્ણય, પાઠ્ય પુસ્તકમાંથી ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ…

સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ NCERTનો મહત્ત્વનો નિર્ણય, પાઠ્ય પુસ્તકમાંથી ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News