gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં કેમિકલની જે. કે. કોટેજ ઈન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ ભભૂકી | A massive fire broke out at J K Co…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં કેમિકલની જે. કે. કોટેજ ઈન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ ભભૂકી | A massive fire broke out at J K Co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નવાગામ આણંદપરના રાજારામ ઈન્ડ. એરિયામાં ભારે નાસભાગ 

– માધાપર-ગોંડલ ચોક સુધી આગના ધુમાડા દેખાયા, કેમિકલ ભરેલાં કેરબાં ધડાકા સાથે ફાટયા, ફાયર એનઓસી ન્હોતું

– ફાયર જવાનોએ હિંમતથી ફરજ બજાવીઃ વીજસપ્લાય ચાલુ છતાં આગ બુઝાવી,એક જવાનને ઈજા

રાજકોટ: રાજકોટમાં સરકારી તંત્ર અને મહાપાલિકાની ઘોર બેદરકારી, ઉપેક્ષાના પગલે ભીષણ આગનો સિલસિલો શરુ થયો છે. મે-૨૦૨૪માં ગુજરાતના સૌથી દર્દનાક રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ પછી પણ કોઈ સુધારો નથી થયો અને તાજતરમાં જ કે.બી.ઝેડ ફૂડ ઈન્ડિયા લિ.માં ભીષણ આગ પછી આજે વધુ રાજકોટના કુવાડવા રોડ પર  નવાગામ(આણંદપર) ખાતે રાજારામ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં દિવેલીયાપરા વિસ્તારમાં આવેલ સાબુ વગેરેના કેમીકલ બનાવતા અને અત્યંત જ્વલનશીલ પદાર્થો સ્ટોર કરતા કારખાના જે.કે.કોટેજ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રચંડ આગ ભભુકી ઉઠી હતી. કે.બી.ઝેડ પછી આ આગનું પણ કારણ રહસ્યમય અર્થાત્ અનજાન રહ્યુ છે.

ફાયરબ્રિગેડ સૂત્રો અનુસાર બપોરે ૧૨-૧૦ વાગ્યે દિપન જયંતિલાલ નડીયાપરાની માલિકાના જે.કે.કોટેજ ઈન્ડસ્ટ્રીઝ નામના કારકાનામાં આગ લાગ્યાનો કોલ મળતા ફાયરબ્રિગેડના ડેપ્યુટી સીએફઓ અશોકસિંહ બી.ઝાલા તથા જોબન,ગઢવી, ચાંયા સહિતનો સ્ટાફ ૭ ફાયર ફાયટરો સાથે સ્થળ પર ધસી ગયો હતો. આગ ક્ષણવારમાં જ એટલું વિકરાળ રૂપ લીધું હતું કે તેના ધુમાડાના ગોટેગોટા પાંચ-સાત કિ.મી.દૂર માધાપર ચોક,ગોંડલ ચોકથી દેખાતા હતા. આગ કેસ્ટર ઓઈલમાં લાગી હતી અને સાબુ બનાવવાના કેમીકલ ઉપરાંત પાઈન ઓઈલ, ફ્લેગનન્સી સુગંધી કેમીકલથી આગ ચોતરફ ફેલાવા લાગી હતી.તાત્કાલિક મેજર કોલ જાહેર કરીને તમામ ફાયર સ્ટેશનના સ્ટાફને સ્થળ પર ફાયર ફાઈટર્સ સાથે બોલાવી લેવાયા હતા. 

આગથી સળગેલા કેમીકલ ભરેલા કેરબા ધડાકાભેર ફાટયા હતા અને રસ્તા પર જ્યાં આ કેમીકલ ઢોળાયું ત્યાં પણ આગના લપકારા નજરે પડતા આજુબાજુના વિસ્તારમાં ભય ફેલાવા સાથે નાસભાગ મચી હતી. કારખાના સામે વંડામાં રાખેલ ગૌમાતાને તુરંત છોડીને દૂર લઈ જવાઈ હતી. 

ઘટનાસ્થળે ફાયરબ્રિગેડે પુછપરછ કરતા આ કારખાનાને ફાયર એન.ઓ.સી.લેવાનો નિયમ નથી તેથી લેવાયેલ નથી. આગ બુઝાવવા ૫થી ૭ ફાયર એક્સટીંગ્યુશર બાટલા હતા પરંતુ, તે પણ આગમાં સળગી ગયા હતા. જે પરથી આગ કેટલી વિકરાળ હતી તેનો અંદાજ આવે છ. કોમ્પ્યુટર,ફાઈલો,બીલો તેમજ હોન્ડા ડીલક્સ અને જ્યુપીટર બ્રાન્ડના બે વાહનો સળગી ગયાનું જણાવાયું છે. 

આગ લાગી ત્યાં ૬૬ કેવી ઈલેક્ટ્રીક લાઈન પસાર થતી હતી અને પી.જી.વી.સી.એલ.ને જાણ કરાતા તેનો સ્ટાફ તો સ્થળ પર આવી ગયો હતો પરંતુ, આ ઈલેક્ટ્રીક લાઈન બંધ કરાવવામાં થોડો સમય ગયો હતો અને એ દરમિયાન ફાયરબ્રિગેડ આગ ન બુઝાવે તો ચોતરફ ફેલાવાનું જોખમ ધ્યાને લઈને આગ બુઝાવતા ફોમ અને પાણીનો મારો ચલાવીને જોખમ સાથે કાર્યવાહી કરાઈ હતી જેમાં વિજય જેસર નામના એક ફાયરમેનને પગમાં ઈજા થતા હોસ્પિટલે લઈ જવાયેલ છે. સાતેક કલાક બાદ આગ માંડ કાબુમાં આવી હતી. 

ગંભીર વાત એ છે કે અગાઉની જેમ આ આગનું પણ કારણ બહાર આવ્યું નથી.કારખાનામાં કોઈને ઈજા પહોંચી નથી તેથી પોલીસ કેસ થયો નથી.

5 ભીષણ આગ પછી મનપા, ફાયર ઓફિસરો ફીફાં ખાંડે છે

રાજકોટ: રાજકોટમાં ગુજરાતનો સૌથી ભયાનક (૧) મે-૨૦૨૪માં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ (૨) ડિસેમ્બર-૨૪માં મેટોડામાં નમકીનના ઉત્પાદનકેન્દ્ર ગોપાલ સ્નેક્સ લિ. (૩)ગત તા.૧૪ માર્ચે રીંગરોડ પર બીગબજાર પાસે એટલાન્ટિસ બિલ્ડીંગમાં (૪) તા.૨૪ માર્ચના સોખડા રોડ પર પીપળીયા પાસે કે.બી.ઝેડ ફૂડ ઈન્ડિયા લિ.માં અને (૫) આજે તા.૧ એપ્રિલે નવાગામમાં જે.કે.કોટેજ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી છે છતાં ફાયરબ્રિગેડના અને મનપા સહિત સરકારી તંત્રોના ઓફિસ બેઠા વહીવટ કરતા અફ્સરોએ કોઈ કડક પગલા લીધા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેશોદના અંડરબ્રિજમાં પાણી ભરાતાં બોટ ચલાવી વિરોધ પ્રદર્શન | Protest by boat as water floods Keshods …
GUJARAT

કેશોદના અંડરબ્રિજમાં પાણી ભરાતાં બોટ ચલાવી વિરોધ પ્રદર્શન | Protest by boat as water floods Keshods …

September 29, 2025
ખેડૂતોની સંખ્યા ડબલ થઈ જતાં 200ને બદલે 70 મણ ખરીદીના નિર્ણયનો વિરોધ | Opposition to decision to purc…
GUJARAT

ખેડૂતોની સંખ્યા ડબલ થઈ જતાં 200ને બદલે 70 મણ ખરીદીના નિર્ણયનો વિરોધ | Opposition to decision to purc…

September 29, 2025
હોમગાર્ડના જવાનની હાજરી પુરવાના બદલામાં કંપની કમાન્ડરે લાંચ માંગી | home guard officer demanded brib…
GUJARAT

હોમગાર્ડના જવાનની હાજરી પુરવાના બદલામાં કંપની કમાન્ડરે લાંચ માંગી | home guard officer demanded brib…

September 29, 2025
Next Post
આણંદ મહાનગરપાલિકામાં 2 દિવસમાં 85.36 લાખનો વેરો નગરજનોએ ભર્યો | Citizens paid Rs 85 36 lakh in taxes…

આણંદ મહાનગરપાલિકામાં 2 દિવસમાં 85.36 લાખનો વેરો નગરજનોએ ભર્યો | Citizens paid Rs 85 36 lakh in taxes...

શહેરમાંથી 4 વર્ષ દરમિયાન 40,857 દબાણો હટાવાયા : 138 કરોડની જમીન દબાણમુક્ત | 40857 encroachments remo…

શહેરમાંથી 4 વર્ષ દરમિયાન 40,857 દબાણો હટાવાયા : 138 કરોડની જમીન દબાણમુક્ત | 40857 encroachments remo...

મારામારી પ્રકરણમાં સામે પક્ષે પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી | Opposite party files complaint aga…

મારામારી પ્રકરણમાં સામે પક્ષે પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી | Opposite party files complaint aga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ | Rainy weather forecast in Surendrana…

સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ | Rainy weather forecast in Surendrana…

2 months ago
આરટીઓ મેમોની લિંક ખોલતા મોબાઇલ હેક, ખાતામાંથી રૃા.૧.૪૨ લાખ ઉપડી ગયા | Iwe ekewe polis lon Krishnagar…

આરટીઓ મેમોની લિંક ખોલતા મોબાઇલ હેક, ખાતામાંથી રૃા.૧.૪૨ લાખ ઉપડી ગયા | Iwe ekewe polis lon Krishnagar…

4 weeks ago
ઝારખંડના શિક્ષણ મંત્રી રામદાસ સોરેનનું નિધન, બ્રેઈન હેમરેજ બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

ઝારખંડના શિક્ષણ મંત્રી રામદાસ સોરેનનું નિધન, બ્રેઈન હેમરેજ બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

2 months ago
પશુઆહારના ધંધામાં રોકાણ કરાવી સિહોરના વકિલ સાથે છેતરપિંડી | Sehore lawyer cheated by investing in an…

પશુઆહારના ધંધામાં રોકાણ કરાવી સિહોરના વકિલ સાથે છેતરપિંડી | Sehore lawyer cheated by investing in an…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News