gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ મહાનગરપાલિકામાં 2 દિવસમાં 85.36 લાખનો વેરો નગરજનોએ ભર્યો | Citizens paid Rs 85 36 lakh in taxes…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
આણંદ મહાનગરપાલિકામાં 2 દિવસમાં 85.36 લાખનો વેરો નગરજનોએ ભર્યો | Citizens paid Rs 85 36 lakh in taxes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વર્ષમાં રૂા. 35.58 કરોડ ઉપરાંતની વસૂલાત

– 3 મહિનામાં મનપાને રૂા. 9.77 કરોડની આવક સોથી ઓછો મોગરીમાંથી 8.33 લાખ આવક

આણંદ : આણંદ મહાનગરપાલિકા બન્યાના ત્રણ મહિના દરમિયાન રૂા. ૯.૭૭ કરોડ વેરાની આવક થઈ છે. ત્યારે રજાના છેલ્લા બે દિવસ દરમિયાન રૂા. ૮૫.૩૬ લાખનો વેરો નગરજનોએ કચેરીમાં જમા કરાવ્યો હતો. એક વર્ષમાં રૂા. ૩૫.૫૯ કરોડ ઉપરાંતની વેરા વસૂલાત કરાઈ છે.

આણંદ મહાનગરપાલિકાને તા. ૧લી એપ્રિલ ૨૦૨૪થી તા. ૩૧મી માર્ચ ૨૦૨૫ સુધીમાં એક વર્ષ દરમિયાન પ્રોપર્ટી ટેક્સ ઉપરાંત તમામ ટેક્સમાંથી રૂા. ૩૫,૫૯,૪૨,૪૦૭ની આવક થઈ છે. જેમાં આણંદ ખાતે આણંદ ખાતે રૂપિયા ૨૪.૮૭ કરોડ ઉપરાંત, વિદ્યાનગરમાં ૫.૫ કરોડથી વધુ, કરમસદમાં ૪.૫ કરોડ, લાંભવેલમાં ૧૦.૫૪ લાખ, મોગરી ખાતે ૮.૩૩ લાખ, ગામડી ખાતે ૮.૯૮ લાખ અને જીટોડિયામાં રૂપિયા ૧૩.૪૫ લાખ ઉપરાંતની આવક મળીને કુલ આવક રૂપિયા ૩૫.૫૯ કરોડ થઈ હોવાનું જણાવાયું છે.  આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ ૯,૭૭,૫૭,૨૭૮ રૂપિયાની વેરાની આવક આવી છે. જેમાં આણંદ નગરપાલિકા વિસ્તારમાંથી ૬,૯૧,૯૬,૨૧૫, વિદ્યાનગર ખાતેથી ૧,૨૦,૪૧,૫૭૩, કરમસદમાંથી ૧,૨૩,૮૭,૬૨૨, લાંભવેલમાંથી ૧૦,૫૪,૮૮૫, મોગરીમાંથી ૮,૩૩,૦૨૯, ગામડીમાં ૮,૯૮,૪૨૯ અને જીટોડિયા ખાતેથી ૧૩,૪૫,૫૨૫ મળીને છેલ્લા ત્રણ મહિના દરમિયાન કુલ રૂપિયા ૯,૭૭,૫૭,૨૭૮ની થઈ છે. આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનો તા. ૩૦મી અને ૩૧મી માર્ચેની જાહેર રજાઓમાં પણ વેરો ભરી શકે તે માટે કચેરી ખૂલ્લી રાખવામાં આવી હતી. રજાના બે દિવસો દરમિયાન રૂા. ૮૫,૩૬,૭૮૩ની વેરાની આવક મહાનગરપાલિકાને થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
શહેરમાંથી 4 વર્ષ દરમિયાન 40,857 દબાણો હટાવાયા : 138 કરોડની જમીન દબાણમુક્ત | 40857 encroachments remo…

શહેરમાંથી 4 વર્ષ દરમિયાન 40,857 દબાણો હટાવાયા : 138 કરોડની જમીન દબાણમુક્ત | 40857 encroachments remo...

મારામારી પ્રકરણમાં સામે પક્ષે પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી | Opposite party files complaint aga…

મારામારી પ્રકરણમાં સામે પક્ષે પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી | Opposite party files complaint aga...

સુરેન્દ્રનગર મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women’s uproar over water issue at Sur…

સુરેન્દ્રનગર મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women's uproar over water issue at Sur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત હવે હથિયાર ખરીદનાર નહીં, ટેકનિક બનાવનાર અને નિકાસ કરનાર શક્તિ બન્યું : રાજનાથ સિંહ | Defence Mi…

ભારત હવે હથિયાર ખરીદનાર નહીં, ટેકનિક બનાવનાર અને નિકાસ કરનાર શક્તિ બન્યું : રાજનાથ સિંહ | Defence Mi…

9 months ago
સુરત પાલિકાની શાળામાં બજારનું વાતાવરણ ઊભું કરાયું: વિદ્યાર્થીઓ બન્યા ગ્રાહક અને દુકાનદાર | A unique …

સુરત પાલિકાની શાળામાં બજારનું વાતાવરણ ઊભું કરાયું: વિદ્યાર્થીઓ બન્યા ગ્રાહક અને દુકાનદાર | A unique …

8 months ago
બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે અકોટા-દાંડિયા બજાર સોલાર બ્રિજ 27 માર્ચથી 8 એપ્રલ બંધ | akota solar br…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે અકોટા-દાંડિયા બજાર સોલાર બ્રિજ 27 માર્ચથી 8 એપ્રલ બંધ | akota solar br…

5 months ago
મહારાષ્ટ્ર સરકાર અજિત પવાર વિમાન દુર્ઘટનાની CBI તપાસ કરાવશે? CM ફડણવીસે ગૃહમંત્રાલયને લખ્યો પત્ર | M…

મહારાષ્ટ્ર સરકાર અજિત પવાર વિમાન દુર્ઘટનાની CBI તપાસ કરાવશે? CM ફડણવીસે ગૃહમંત્રાલયને લખ્યો પત્ર | M…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News