gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ, ખોટી આવકના ૪૦ દાખલા બનાવ્યા | Ekkewe police non Ramol ra registeri…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ, ખોટી આવકના ૪૦ દાખલા બનાવ્યા | Ekkewe police non Ramol ra registeri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવારઆયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ, ખોટી આવકના ૪૦ દાખલા બનાવ્યા 1 - image

વસ્ત્રાલમાંથી આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ પકડાયું છે. ગ્રામ પંચાયત સામેની ઓફિસમાં ખોટી આવક બતાવીને નકલી આવકના દાખલા બનાવી આપી અને આયુષ્યમાન કાર્ડ કાઢી આપતા હતા. પોલીસે ૪૦ દાખલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નિયમ મુજબ આયુષ્યમાન કાર્ડ મેળવવા માટે ચાર લાખની આવક મર્યાદા છે. આ ટોળકી ચાર લાખથી વધુ આવક ધરાવતા લોકોને ખોટા દાખલા બનાવી આપીને રૃપિયા પડાવીને આયુષ્યમાન કાર્ડ બનાવી આપતા હતા.

વસ્ત્રાલ ગ્રામ પંચાયત સામે દુકાન ખોલીને ખોટી આવક દર્શાવી ખોટા દાખલા બનાવવાનો ગોરખધંધો

રામોલ પોલીસે વસ્ત્રાલ ગ્રામ પંચાયત પાસે આવેલી હેતાંસી ઓનલાઈન ધરાવતા અને વસ્ત્રાલમાં રહેતા ધીરજ  તથા ઓઢવમાં રહેતા કિશોરભાઇ તથા સુરતના દીપક સામે ફરિયાદ નોંધી છે. પોલીસે ચોક્કસ બાતમી આધારે દુકાનમાં દરોડો પાડીને તપાસ કરતાં છેલ્લા બે વર્ષથી ભાગીદારીમાં દુકાન ચાલું કરી હતી. તેઓ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની પ્રોસેસ કરતા હતા. જો કે તેમની પાસે આવતા કેટલાક  લોકોની આવક રૃપિયા ચાર લાખ કરતા વધારે હોવાથી આયુષ્યમાન કાર્ડ કઢાવી શકતા ન હતા.

આથી આરોપીઓએ આવા લોકોને ખોટા આવકના દાખલા બનાવી આપવાની શરૃઆત કરી હતી અને કમ્પ્યુટરમાં આવા દાખલનો ઉપયોગ કરીને ખોટા દાખલા આધારે અસલી આયુષ્યમાન બનાવી આપતા હતા. પોલીસ તપાસમાં આરોપીઓએ ૪૦થી વધુ નકલી આવકના દાખલા રજૂ કરીને આયુષ્યમાન કાર્ડ બનાવી આપ્યા હોવાની કબૂલાત કરી હતી. રામોલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૃપ જોવા અમદાવાદીઓ ઉમટયા | Chon Ahmedabad ra kan mwichfengen pwe repwe kuna …

સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૃપ જોવા અમદાવાદીઓ ઉમટયા | Chon Ahmedabad ra kan mwichfengen pwe repwe kuna ...

માણસાના કલોલ રોડ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત | Youth dies after being hit by truck on Kalol Road in…

માણસાના કલોલ રોડ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત | Youth dies after being hit by truck on Kalol Road in...

દર્દીઓને રાહત, કેન્દ્રએ 42 સામાન્ય દવાઓની છૂટક કિંમત ફિક્સ કરી | Relief for patients Center fixes re…

દર્દીઓને રાહત, કેન્દ્રએ 42 સામાન્ય દવાઓની છૂટક કિંમત ફિક્સ કરી | Relief for patients Center fixes re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NEET રિ-એક્ઝામ માટે NTAની નવી ગાઇડલાઇન, પરીક્ષાના સમયથી લઈને રફ વર્કના 3 નિયમ બદલાયા! | NTA NEET Re …

NEET રિ-એક્ઝામ માટે NTAની નવી ગાઇડલાઇન, પરીક્ષાના સમયથી લઈને રફ વર્કના 3 નિયમ બદલાયા! | NTA NEET Re …

1 month ago
રૂપિયા 123 કરોડના ”નલ સે જલ” કૌભાંડમાં વધુ એક ભેજાબાજની ધરપકડ | Another accused arrested in Rs 123…

રૂપિયા 123 કરોડના ”નલ સે જલ” કૌભાંડમાં વધુ એક ભેજાબાજની ધરપકડ | Another accused arrested in Rs 123…

11 months ago
નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

10 months ago
કોલેજોમાં 15 જૂનથી પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય શરૃ કરાશે | academic work of the first semester will…

કોલેજોમાં 15 જૂનથી પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય શરૃ કરાશે | academic work of the first semester will…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News