gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઓફિસરની પરીક્ષાનું પેપર અત્યંત લાંબુ | too long question paper for gpc…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઓફિસરની પરીક્ષાનું પેપર અત્યંત લાંબુ | too long question paper for gpc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ જીપીએસસી દ્વારા આજે વડોદરા સહિત રાજ્યના વિવિધ સેન્ટરો પર નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઓફિસરની પરીક્ષા લેવામાં આવી હતી.આ પરીક્ષાનું પેપર અત્યંત લાંબુ હોવાથી મોટાભાગના ઉમેદવારો માટે નિયત સમય મર્યાદામાં પેપર પુરુ કરવાનું શક્ય બન્યું નહોતું.

પેપર અંગે સ્પીપાના પૂર્વ ફેકલ્ટી રક્ષિત ઠક્કરે કહ્યું હતું કે, પેપર અધધ… ૬૦ પાનનું હતું.બે કલાકની સમય મર્યાદા અપાઈ હતી પણ પેપરના તમામ જવાબો લખતા ત્રણ કલાક લાગે તેમ હતું.આમ ભાગ્યે જ કોઈ ઉમેદવાર આ પેપરના તમા જવાબો લખી શક્યો હશે.પેપરમાં ૨૧ માર્કસના સાયન્સ એન્ડ ટેકનોલોજીના, ૩૩ માર્કસના ભૂગોળના, ૨૬ માર્કના રિઝનિંગના, ૩૬ માર્કસના ઈકોનોમિક્સના, ૩૧ માર્કસના બંધારણના, ૨૩ માર્કસના ઈતિહાસના પ્રશ્નો પૂછાયા હતા.આ પેપરમાં ઓપરેશન સિંદૂરને લગતો સવાલ પણ પૂછાયો હતો.મોટાભાગના સવાલો લાંબા વિધાનોવાળા હતા.

તેમણે કહ્યું હતું કે, પેપર મધ્યમ કક્ષાનું હતું પરંતુ પેપર સેટ કરનારે સમય મર્યાદાને ધ્યાનમાં જ નહીંં લીધી હોય તેમ પેપર જોઈને લાગે છે.ઘણા સવાલો  કોન્સેપ્ટ ક્લિયર હોય તો જ આવડે તેવા હતા.

વરસાદી માહોલ વચ્ચે લેવાયેલી પરીક્ષામાં ૪૫૮૬ ઉમેદવારોમાંથી ૧૦૧૪ ગેરહાજર 

વરસાદી માહોલ અને સંખ્યાબંધ જિલ્લાઓમાં રેડ એલર્ટ  વચ્ચે વડોદરામાં ૨૦ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.જેમાં બે દિવ્યાંગ કેન્દ્રોનો પણ સમાવેશ થતો હતો.તકલીફો વેઠીને પણ ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા હતા.વડોદરાના ૧૮ કેન્દ્રો પર પરીક્ષા માટે નોંધાયેલા ૩૪૭૧ ઉમેદવારો પૈકી ૮૪૬ ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા નહોતા.જ્યારે બે દિવ્યાંગ કેન્દ્રો પર ૨૬૯ પૈકી માત્ર ૧૦૧ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.આમ ૪૫૮૬  ઉમેદવારો પૈકી ૧૦૧૪ ઉમેદવારોએ પરીક્ષા આપી  નહોતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…
GUJARAT

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…

June 24, 2026
કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…
GUJARAT

કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…

June 24, 2026
અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…
GUJARAT

અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…

June 24, 2026
Next Post
જિમ્નેશિયમના સંચાલક અને પત્નીની લાશ મળી : આપઘાત કર્યો હોવાની શંકા | Bodies of gymnasium manager and …

જિમ્નેશિયમના સંચાલક અને પત્નીની લાશ મળી : આપઘાત કર્યો હોવાની શંકા | Bodies of gymnasium manager and ...

મુજમહુડામાં ગણેશ મંડળના આયોજક અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી | Fight between Ganesh Mandal organize…

મુજમહુડામાં ગણેશ મંડળના આયોજક અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી | Fight between Ganesh Mandal organize...

ગણેશ વિસર્જન યાત્રામાં છેડતી કરતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for molesting during Ganesh…

ગણેશ વિસર્જન યાત્રામાં છેડતી કરતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for molesting during Ganesh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: બુલેટ ટ્રેનની કામગીરીને પગલે 5 જૂનની રાત્રે અનુપમ બ્રિજ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ | Ahme…

અમદાવાદ: બુલેટ ટ્રેનની કામગીરીને પગલે 5 જૂનની રાત્રે અનુપમ બ્રિજ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ | Ahme…

3 weeks ago
ભાજપમાં જૂથવાદ : કેવળ પક્ષને જ નહીં, ભાવનગરને પણ નુકસાન | Factionalism in BJP: Not only the party bu…

ભાજપમાં જૂથવાદ : કેવળ પક્ષને જ નહીં, ભાવનગરને પણ નુકસાન | Factionalism in BJP: Not only the party bu…

1 year ago
અપટુડેટ મહિલા ચોર પકડાઇ : બે દિવસથી વડોદરાની હોટલમાં ઉતરી હતી | Uptodate female thief caught: She ha…

અપટુડેટ મહિલા ચોર પકડાઇ : બે દિવસથી વડોદરાની હોટલમાં ઉતરી હતી | Uptodate female thief caught: She ha…

4 months ago
આજવારોડ પર દારૃનો ધંધો કરતી મહિલા પકડાઇ | Woman caught selling liquor on Aajwar Road

આજવારોડ પર દારૃનો ધંધો કરતી મહિલા પકડાઇ | Woman caught selling liquor on Aajwar Road

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News